સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણજિત પટેલ ‘અનામી’/જુનવાણી?
આજથીલગભગસવાસોવર્ષપહેલાંમારાંગંગાદાદી, માંડપંદરવર્ષનીવયેકુલવધૂબનીનેબાવીસજણનાસંયુક્તકુટુંબમાંઆવ્યાં. પંચાણુંવર્ષેતેઓવૃદ્ધાવસ્થાનેકારણેસ્વાભાવિકમૃત્યુપામ્યાં. ત્રણત્રણપેઢીસુધીએમણેભર્યાભાદર્યાસંયુક્તકુટુંબમાંએકચક્રીરાજ્યકર્યું. બાવીસસંતાનોનાજન્મનેજોયો… એમનેમોટાંકર્યાં, ભરપટ્ટેસંસ્કારઆપ્યાનેપોતેપૂરામાનમરતબાસાથેસંસારનીવિદાયલીધી. હુંપચ્ચીસનોથયોત્યાંસુધીમારાંગંગાદાદીનેજુનવાણીસમજતોહતો. પણહવેઆઠદાયકાવિતાવ્યાબાદએમનેજુનવાણીનહીંપણઉપયોગિતાવાદીસમજ્યોછું. મારાજન્મપહેલાંઅમારાઘરમાંએક‘કોઠલો’ હતો. એમાંમોટેભાગેઘી— દૂધ-માખણ-રોટલાનીછાબડી, કેરી-લીંબુ-મરચાનાંઅથાણાંસચવાતાં. ‘કોઠલો’ ખૂબમોટોમજૂસનીપેટીજેવો, પણચીકણીમાટીમાંથીબનાવેલો. ઢાંકણવગેરેલાકડાનાં… માટીનુંફ્રીજજોઈલ્યો. ઘી-દૂધ-દહીં… કશુંજબગડેનહીં, ગમેતેટલીઠંડી-ગરમીહોય! સંસ્કૃત‘કોષ્ઠાગાર’, પ્રાકૃત‘કોઠ્ઠાર’ પરથીકોઠારશબ્દગુજરાતીમાંઆવ્યો. કોઠલીકેકોઠલો — માટીનીબનાવેલીનાનીકોઠીજેમાંખાદ્યવસ્તુઓમુકાય… કોઠારમાંઅનાજરખાય. પણઅમોચારેયભાઈઓમોટાથયા, કૉલેજમાંભણ્યાએટલેઆમાટીનોકોઠલોઅમને‘જુનવાણી’ લાગ્યો. કોઈપણકારણસરએનેઘરમાંથીરૂખસદઆપવીજોઈએ. પણદાદીનાએકચક્રીસામ્રાજ્યમાંએશીરીતેબને? પ્રથમતો, ‘કોઠલા’નેદેશવટોદેવામાટેદલીલોકરીજોઈ : “દાદી, હવેઆકોઠલોઠીકઠીકઘરડોથયો. એનેરજાઆપવીજોઈએ.” તરતજદાદીબોલ્યાં : “હુંયઘરડીથઈછું… પહોંચાડોમનેયસ્મશાને.” “પણદાદી, આકોઠલોકેટલીબધીજગ્યારોકેછે?’ દાદીબોલ્યાં : ‘તમારેનાગાથઈનેયનાચવુંહોયતોઆઘરતોખેતરજેવડુંમોટુંછે.” “પણદાદી, હવેઆપણાઘરમાંઆશોભતોનથી.” “જૂનીવસ્તુઓથીનેઘરડાંમા-બાપથીશરમાયએમાંણહનાલેખામાંનહીં.” પત્યું, લાગ્યુંકેઆપાણીએમગચડનારનથી. એટલેરફતેરફતેઅમે‘આતંકવાદ’નોઆશરોલીધોનેકકડેકકડે‘કોઠલા’નીભાંગફોડશરૂકરી. રફતેરફતેઉંદર— પ્રવેશપૂરતીપ્રગતિકરી! પછીદલીલકરી : “દાદી! હવેતોકોઠલામાંઉંદરબગાડકરેછે…ઉંદરનીપાછળસાપપણપેસેતોકુટુંબમાંનબનવાનુંબને!” આખરેદાદીઢીલાંપડ્યાંનેકોઠલાનોતોનિકાલકરીદીધો, પણદાદીએબેદિવસખાધુંનહીં. કુટુમ્બમાંકોઈનુંઅવસાનથયુંહોયએવોશોકપાળ્યો. કોઠલાનેસ્થાનેઅપ-ટુ-ડેટકબાટનેફ્રીજઆવીગયાં! અમારીદૃષ્ટિએ, દાદીનેજુનવાણીઠેરવતીબીજીવસ્તુહતી… અનાજભરવાનીબેમાટીનીતોતિંગકોઠીઓ. એબંનેકોઠીઓઘરમાંઠીકઠીકજગ્યારોકતીહતી. આમતોઅમારુંઘરવિશાળહતું, પણઆકોઠીઓતોપખાનાજેવીલાગતી. અનાજથીઠસોઠસભરેલીકોઠીઓનીનીચેએકબાજુનાનુંબાકોરુંરાખવામાંઆવતું. એનેડૂચાથીબંધકરવામાંઆવતું. જ્યારેકોઠીમાંથીઅનાજકાઢવાનુંહોયત્યારેડૂચોદૂરકરવાનો, નળમાંથીપાણીનીકળેતેમબાકોરામાંથીઅનાજનોધોધવછૂટે. એક્રિયાકરવામાંરમતનીમજાઆવતી, પણતોતિંગએબેમાટીનીતોપોદીઠેયગમતીનહતી. પિતાજીએએમનાંબા (અમારાંદાદી)નેસમજાવીકોઠલાપાછળબેકોઠીઓનેયવદાયકરી, એટલેચારસોમણઅનાજસમાયએવોકોઠારબનીગયો. અલબત્ત, કોઠીઓમાંક્યારેયજીવાતપડતીનહોતી. કોઠારમાંજીવાતઅનેઉંદરથીઅનાજનોબગાડથવાલાગ્યો. હવે? અમારાઘરમાંદળવાનીબેદેશીઘંટીઓહતી. સવારેપાંચનાસુમારેઊઠીનેબેવહુઓદળવાબેસીજાય. દરરોજનોદશશેરલોટજોઈએ. ઘંટીએદળેલાલોટનીકમાલજુદી! યંત્રા-ઘંટીએદળેલાઅનાજનાલોટનુંપોષકતત્ત્વબળીજાય, ઘટીજાયનેએનીભાખરી-રોટલી-રોટલાનીમીઠાશપણચાલીજાય. ઠાગાઠૈયાકરીવહુઓએદેશીઘંટીનેયદેશવટોદીધોનેઘરમાંદળવાનીયંત્રા-ઘંટીઆવીગઈ. ત્રીજીપેઢીનીવહુઓએભલેદેશીઘંટીનેદેશનિકાલદીધો, પણબીજીપેઢીનીમારીપત્નીએયંત્રાઘંટીહોવાછતાંયેએંશીવર્ષનીજૈફવયેપણદેશીઘંટીએજદળવાનુંચાલુરાખ્યું. અમુકવસ્તુઓદળવામાટેયંત્રા-ઘંટીનોઉપયોગથતોનેકેટલીકમાટેદેશીઘંટીનો. અમારામસમોટાઘરનેપાણિયારેચારેકત્રાંબાનાંબેડાં, ચારેકઘડાઅનેચારપાંચઘડાસમાયએવડોમોટોમાટીનોગોળોરહેતો. ગોળામાંપાણીખૂટેએટલેત્રાંબાનાઘડા-બેડાંમાંથીઠલવાય. ઉનાળામાંયએગોળોફ્રીજનીગરજસારે. પણકોણજાણેપિત્તળિયાનેત્રાંબાનીસંસ્કૃતિમાંએ‘મૃત્તિકા-સંસ્કૃતિ’ શોભતીનહોતી. એકવારમારાંબાનીગફલતથીત્રાંબાનોઘડોમાટીનાગોળાસાથેઅથડાયોનેગોળોનંદવાઈગયો. એટલેદાદીનાંવાક્બાણશરૂથયાં. “ગોળોફૂટેશેને? વીસવીસવરસથીએસેવાઆપતોહતો. અમારારાજમાંચાલેનેતમારારાજમાંફૂટે!” પિતાજીએદલીલકરી : “બા! માણસજેવામાણસમરીજાયછેને! દરેકનુંઆયુષ્યખૂટેએટલેજવાનું.” પણબેચારદિવસસુધીદાદીનોકકળાટચાલુરહ્યો. છાણ-માટીથીઓકળીઓપાડેલુંઘરત્યારેકલાત્મકલીંપણથીશોભતું, ઉનાળામાંઠંડકનેશિયાળામાંઉષ્માઆપતું. આજથીછ-સાતદાયકાપૂર્વેઅમારાઘરમાંખીચડીતપેલીઓમાંનહીંપણમાટીનાંહાંડલાંમાંથતી, કઢીપણ. છાશપણમોટાંકાળાંમાટલાંમાંસચવાય. દહીંઅનેઅથાણાંપણમાટીનાકટોરામાંરાખવાનાં. એનીમીઠાશકૈંકઓરહતી. આજેસ્ટીલ-સંસ્કૃતિની‘ફીકાશ’ અનુભવીએછીએ. હુંપચાસનોથયોત્યાંસુધી, વતનમાંજવાનુંથાયત્યારે, દેશીઘંટીથીદળેલાબાજરીનાલોટના, કપાસનીકરાંઠીનાતાપેશેકેલાત્રણ-ચારરોટલાબૅગમાંભરીલાવતોનેવડોદરામાંએનીમીઠાશમાણતોનેખાતાંખાતાંબોલતો. ‘દાદી, તમેરજમાત્રજુનવાણીનહોતાં, તમેતો૧૦૦ટકાઉપયોગિતાવાદીહતાં.’ [‘પ્રબુદ્ધજીવન’ માસિક :૨૦૦૪]