સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતુભાઈ અદાણી/વજુભાઈનાં આંસુ
અરધીસદીનાશ્રીવજુભાઈસાથેનાંસંભારણાંમાંમાત્રએકવખતમેંએમનેરડતાજોયાહતા. ૧૯૩૦માંમેઘાણીભાઈનેબેવરસનીકેદનીસજાન્યાયાધીશેકરીઅનેધંધુકાનીકોર્ટમાં— હજારોવર્ષનીજૂનીઅમારીવેદનાઓ, કલેજાંચીરતીકંપાવતીઅમભયકથાઓ... એગીતમેઘાણીભાઈએજ્યારેગાયું, ત્યારેવજુભાઈભરઅદાલતમાંધ્રુસકેધ્રુસકેરડીપડ્યાહતા. તેપછીજાહેરઅનેઅંગતજીવનનીઅનેકતડકી-છાંયડીવચ્ચેપણવજુભાઈનીઆંખમાંમેંકદીઆંસુજોયાંનહોતાં. પરંતુ૧૯૮૩નાઆરંભમાંએમનુંઅવસાનથયુંતેપહેલાંથોડાદિવસેઅમદાવાદમાંહુંએમનેમળવાગયો, ત્યારેબીજીવખતમેંએમનીઆંખમાંઆંસુજોયાં. દમનાલાંબાવ્યાધિમાંએમનુંશરીરક્ષીણથઈગયુંહતું. મનેઆવેલોજોઈનેએસૂતાહતાતેબેઠાથવાગયા. મનેલાગ્યુંકેહવેતેઓકદીબેઠાથાયતેમનથી. ત્યારેએમનીઆંખમાંમેંઆંસુજોયાં. વજુભાઈએટલુંબોલ્યાકે— “આશરીરનેમેંઘણુંકષ્ટઆપ્યુંછે. પણમનેકોઈવેદનાકેચિંતાનથી. મંગલજીવનજીવુંછું. ગાંધી-મૂલ્યોનોહ્રાસકેટલાકવખતથીથઈરહ્યોછે, નૈતિકનેસામાજિકમૂલ્યોનષ્ટથઈરહ્યાંછે. તેનીસામેપડકારફેંકવાનુંકામઆપણામાંથીતેંઉપાડ્યુંછે. ગાંધી-મૂલ્યોનાજતનમાટેઆહ્લેકજગાડવાનુંકામતેંશરૂકર્યુંછે, તેનાઉલ્લાસમાંઆજેમારીઆંખમાંથીઆંસુસરેછે.”