સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ ચી. શાહ/છેલ્લા અવશેષોમાંના એક
સ્વચ્છપણઇસ્ત્રીવગરનાંખાદીનોઝભ્ભો-બંડીઅનેપાયજામોપહેરેલા, ખભેઆછાલીલારંગનોથેલોભરાવેલા, ગામઠીચંપલવાળા, નીચુંજોઈનેચાલતાસિત્તેર-એંસીવર્ષનાકોઈકાકાઆણંદથીઅમદાવાદનીકેગાંધીનગરજતીબસમાંચડેઅનેજગ્યાનહોયતોદાંડોઝાલીનેઊભાઊભાપ્રવાસકરેએમનેતમેજુઓ, તોસમજજોકેએચિખોદરાનીઆંખનીહોસ્પિટલવાળાડો. રમણીકલાલદોશી—દોશીકાકાછે. ગુજરાતનીબસોમાંસેંકડોવારએમણેપ્રવાસકર્યોહશે. ગાંધીજીઅનેરવિશંકરમહારાજનાપ્રભાવનીચેઆવેલા, અનેલોકસેવાનોભેખધારણકરેલાડો. દોશીકાકાઆજે૮૯-૯૦નીઉંમરેચાલ્યાજતાહોયતોઅજાણ્યામાણસનેખ્યાલનઆવેકેઆઆંખનામોટાડોક્ટરછે. એકવખતએમનેઅમેપૂછ્યુંકે“કાકા, તમારીસંસ્થાનીપાંચગાડીછે, તોતમેસંસ્થાનાકામમાટેઅમદાવાદકેગાંધીનગરબસમાંકેમજાવછો?” કાકાએકહ્યું, “જોમારેએકલાએજવાનુંહોયઅનેસમયહોયતોહુંજીપનથીવાપરતો. બીજાએક-બેવધારેહોયતોજીપમાંજાઉંછું. જ્યાંસુધીમારાથીબસમાંજવાયછેત્યાંસુધીબસમાંજાઉંછું. અમારીસંસ્થાશક્યએટલીકરકસરથીઅમેચલાવીએછીએ.” કાકાટ્રેનનાપ્રવાસમાંસાદાબીજાવર્ગમાંબેસેછે. તેઓકહે, “રિઝર્વેશનનાપૈસાબચે. સાદાબીજાવર્ગમાંબેસવાનીજગ્યાનમળેતોવચ્ચેનીચેબેસીજાઉં. મનેબેઠાંબેઠાંસારીઊઘઆવીજાયછે. સ્ટેશનથીરિક્ષાકેટૅક્સી, અનિવાર્યનહોયતોકરતોનથી. ચાલીનાખુંછું.” ગુજરાતમાંઅનેકગામોમાંનેત્રયજ્ઞકરવાનેકારણેબસકેટ્રેનમાંકાકાનેઓળખનારઅનેજગ્યાઆપવાતૈયારકોઈકનેકોઈકતોનીકળેજ. દોશીકાકાનુંનામતોસાંભળ્યુંહતું. પણએમનેમળવાનોસંયોગપ્રાપ્તથયોનહોતો. ૧૯૮૪દરમિયાનએકદિવસભૂદાનકાર્યકર્તાશ્રીકીર્તનભાઈધારિયાઅનેદોશીકાકાઅમારેઘરેપધાર્યા. કીર્તનભાઈએએમનીક્ષયનિવારણઅનેચિખોદરાનીઆંખનીહોસ્પિટલનોપરિચયઆપ્યો. વાતવાતમાંકાકાએકહ્યું, “કોઈવારસમયકાઢીનેઅમારીઆંખનીહોસ્પિટલજોવાઆવો.” એકદિવસઅમેચિખોદરાપહોંચીનેહોસ્પિટલનીમુલાકાતલીધી. હોસ્પિટલમાંસરસઅતિથિગૃહહતું. નીરવશાંતવાતાવરણ, વૃક્ષો, મોરનાટહુકાવગેરેનેકારણેઉપવનજેવુંલાગતુંહતું. અમનેએકસરસઅનુભવથયો. અમનેએમથયુંકેપર્યુષણવ્યાખ્યાનમાળાદરમિયાનઆસંસ્થાનેસહાયકરવાનીઅપીલકરવાજેવીછે. પછીબીજાકેટલાકસભ્યોપણચિખોદરાજઈઆવ્યા. કાકાનીહોસ્પિટલમાટેઘણીસારીરકમએકત્રથઈ. એરકમઆપવાનોકાર્યક્રમચિખોદરામાંયોજાયો. ત્યારપછીઅમારાયુવકસંઘનાઉપક્રમેચિખોદરાનીહોસ્પિટલદ્વારાવર્ષમાંચાર-પાંચવખતનેત્રયજ્ઞયોજાવાલાગ્યા. મુંબઈથીઅમેઆઠ-દસસભ્યોચિખોદરાજઈએઅનેત્યાંથીનેત્રયજ્ઞનાસ્થળેજઈએ. આરીતેબાવીસવર્ષદરમિયાનઅમારાસિત્તેરથીવધુપ્રવાસથયાહશે. પ્રવાસદરમિયાનકાકાનાઅનુભવોનીવાતનીકળે. કોઈવારગાંધીજીની, કોઈવારરવિશંકરદાદાની, કોઈવારગંગાબાનીપ્રેરકવાતોજાણવામળે. નજીકમાંકોઈજોવાજેવીસંસ્થાહોયતેબતાવે. કાકાનેખેડાઅનેપંચમહાલજિલ્લામાંગામેગામકેટલાયકાર્યકરોઓળખે. એમનીસરળ, નિરભિમાની, પ્રામાણિક, સેવાભાવીપ્રકૃતિનેકારણેકાકાનુંકામસૌકોઈકરવાતૈયાર. આથીજકાકાનેત્રયજ્ઞોનુંઆયોજનકરેત્યારેસ્થાનિકકાર્યકર્તાઓનીટીમવ્યવસ્થાનીબધીજવાબદારીઉપાડીલે. પ્રત્યેકઅઠવાડિયેએમનાનેત્રયજ્ઞોચાલતાજહોય. ચિખોદરાહોસ્પિટલનોસ્ટાફખાટલા, ગાદલાં, અનાજ, ઓપરેશનથિયેટરનીસામગ્રીવગેરેજવાબદારીબરાબરસંભાળે. શ્રીઆર. કે. દેસાઈએ‘કર્મયોગીશ્રીરમણીકભાઈદોશી’ નામનીપુસ્તિકાલખીછેજેમાંદોશીકાકાનાજીવનનીવિસ્તૃતરૂપરેખાઆપીછે. દોશીકાકાનોજન્મ૧૯૧૬નીબીજીસપ્ટેમ્બરનારોજરાજકોટમાંથયોહતો. એમનાપિતાશ્રીરામજીભાઈદોશીરાજકોટરાજ્યનાદીવાનહતા. તેઓકાર્યદક્ષ, સત્યનિષ્ઠ, પ્રામાણિક, દૃઢસંકલ્પ, ધીરગંભીરસ્વભાવનાઅનેપ્રગતિશીલવિચારધરાવનારહતા. એટલેરાજકોટનાનરેશલાખાજીરાજપરએમનોઘણોસારોપ્રભાવહતો. તેઓપોતેસુશિક્ષિતહતાએટલેસંતાનોનેપણઉચ્ચશિક્ષણઅપાવવાનીદૃષ્ટિવાળાહતા. તેઓએટલાપ્રામાણિકહતાકેરાજ્યનાકારભારમાટેનીપેનજુદીરાખતાઅનેઅંગતવપરાશનીજુદીરાખતા. રાજ્યતરફથીમળેલટેલિફોનતેઓઅંગતકામમાટેવાપરતાનહિ. રામજીભાઈએબેવારલગ્નકર્યાંહતાંઅનેએમનેસાતદીકરાઅનેએકદીકરીએમઆઠસંતાનોહતાં. રામજીભાઈએપોતાનાકેટલાકદીકરાનેઅભ્યાસમાટેકરાંચીમોકલ્યાહતા. એટલેદોશીકાકાએપણથોડોવખતકરાંચીમાંઅભ્યાસકર્યોહતો. એદિવસોમાંબહુઓછાવિદ્યાર્થીઓદાક્તરીવિદ્યાનોઅભ્યાસકરતા. રામજીભાઈનાપાંચદીકરાડોક્ટરથયાહતા. દોશીકાકાઅમદાવાદમાંએલ.સી.પી.એસ. થયાઅનેમુંબઈમાંડી.ઓ.,એમ.એસ. થયા. એમણેકચ્છનાભચાઉમાંતથાપાનેલી, જામજોધપુરવગેરેસ્થળેદાક્તરતરીકેઅનેનડિયાદમાંતેવિષયોનાપ્રાધ્યાપકતરીકેસેવાઓઆપીહતી. દોશીકાકાનાંધર્મપત્નીભાનુબહેનકાકાનાદરેકકાર્યમાંસહયોગઆપતાંરહેછે. જૂનાગઢનાંવતની, પરંતુરંગુનમાંઊછરેલાંભાનુબહેનબીજાવિશ્વયુદ્ધપછીપોતાનાંમાતપિતાસાથેજૂનાગઢપાછાંફર્યાંહતાં. ડો. દોશીસાથેએમનાંલગ્નથયાં. દોશીદંપતીનેસંતાનનહિ, પણતેઓએપોતાનાંભાઈઓનાંસંતાનોનેઘરેરાખીપોતાનાંસંતાનનીજેમસારીરીતેઉછેર્યાં. ભાનુબહેનશ્રીમંતાઈમાંઊછર્યાંહતાં, પણલગ્નપછીએમણેકાકાનીસાદાઈ, સેવાઅનેસમર્પણનીભાવનાનેઆત્મસાતકરીલીધીહતી. હોસ્પિટલમાંભાનુબહેનરસોડાનુંધ્યાનરાખે. દોશીકાકાબહારગામહોયતોભાનુબહેનહોસ્પિટલનુંપણધ્યાનરાખે. દોશીકાકાએઅમદાવાદમાંરિલીફરોડઉપરએકડોક્ટરમિત્રનીભાગીદારીમાં‘હિંદમિશનહોસ્પિટલ’ શરૂકરેલી. આહોસ્પિટલમાંફક્તએકરૂપિયોફીલઈદર્દીનેઆંખનીસારવારકરીઆપવામાંઆવતી. દરમિયાનદોશીકાકારવિશંકરદાદાનાગાઢપરિચયમાંઆવતાગયા. ૧૯૪૩માંદાદાએરાધનપુરમાંનેત્રયજ્ઞયોજ્યોહતોઅનેએમાંસેવાઆપવામાટેદોશીકાકાનેનિમંત્રણમળ્યુંહતું. આવખતેદાદાનીકામકરવાનીકુનેહનાંદોશીકાકાનેદર્શનથયાં. દર્દીઓનીસ્ટ્રેચરરવિશંકરમહારાજપોતેપણઉપાડતા. દાદાએદોશીકાકાનેશહેરનેબદલેગામડામાંજઈનેલોકોનીસેવાકરવાનીભલામણકરી. એટલેદોશીકાકાઅમદાવાદથીઆણંદઅનેબોચાસણસેવાઆપવાજવાલાગ્યા. પછીતોઅમદાવાદછોડીનેઆણંદમાંદવાખાનુંકર્યું. દોશીકાકાનીમફતનેત્રયજ્ઞોનીપ્રવૃત્તિવધતીચાલી. ૧૦૦મોનેત્રયજ્ઞવ્યારામાંથયો. ત્યારપછીદોશીકાકાએપોતાનીઆણંદનીહોસ્પિટલટ્રસ્ટનેસોંપીદીધી. હવેપોતાનીઅંગતમિલકતરહીનહિ. કાકાનીપાસેપોતાનીમાલિકીનુંમકાન, જમીન, મિલકત, બેંકમાંખાતુંવગેરેકશુંજનથી. દોશીકાકાવહેલીસવારેઊઠીસીધાસામાયિકમાંબેસીજાય. પછીદૂધપીનેહોસ્પિટલમાંઓપરેશનકરેઅનેત્યારપછીઆણંદનાદવાખાનામાંજાય. સાંજેજમીનેભાનુબહેનસાથેસારાગ્રંથોનુંવાચનકરે. રાત્રેદોશીકાકાઓફિસમાંટેબલપરમાત્રચાદરપાથરી, ટેલિફોનપાસેરાખીસૂઈજાય. સૂતાંજઊઘઆવીજાય. રાત્રેકોઈનોફોનઆવેતોદોશીકાકાતરતઉપાડે. પછીજોઊઘઊડીજાયતોસામાયિકમાંબેસીજાય. દોશીકાકાએપાંચદાયકાકરતાંવધારેસમયથીક્ષયનિવારણઅનેઅંધત્વ- નિવારણનાક્ષેત્રેસંગીનકાર્યકર્યુંછે. ચિખોદરાહોસ્પિટલદ્વારાદરઅઠવાડિયેગુજરાતનાંજુદાંજુદાંગામોમાંનેત્રયજ્ઞોથવાલાગ્યા, તેમાટેકેટલાયેસેવાભાવીઆંખનાડોક્ટરોનીસેવામળવાલાગી. અત્યારસુધીમાં૮૦૦થીવધુજેટલાનેત્રયજ્ઞોનુંદોશીકાકાએઆયોજનકર્યુંછે, અઢીલાખથીવધુમફતઓપરેશનોથયાંછે. દરેકનેત્રયજ્ઞમાંદોશીકાકાપોતેહાજરહોયજ. ચિખોદરાનીહોસ્પિટલમાંઅગાઉદોશીકાકાઓપરેશનકરતા. હાલ૮૯વર્ષનીઉંમરથઈ, પણકોઈડોક્ટરનઆવ્યાહોયતોદોશીકાકાપોતેઓપરેશનકરે. કુદરતનીમહેરબાનીકેવીછેકેઆઉંમરેકાકાનેપોતાનેહજુમોતિયોઆવ્યોનથી. દરવરસેબિહારમાંઅનેરાજસ્થાનમાં૮-૧૦દિવસનોમોટોનેત્રયજ્ઞયોજાયછે, તેમાંપણકાકાસમયસરપહોંચીજાય. દવાખાનામાંરોજસવારથીઘણામાણસોઆંખબતાવવાઆવીજાય. દોશીકાકાઉપરાંતઆંખતપાસનારાબીજાડોક્ટરોપણહોય. પણઘણાદર્દીઓપોતાનીઆંખદોશીકાકાનેજબતાવવાનોઆગ્રહરાખે. તેથીએમનેમાટેઘણીમોટીલાઇનથાય. એટલેકાકાનાસહકાર્યકર્તાઓમાંથીકોઈકેસૂચનકર્યુંકે“કાકા, તમનેબતાવવાનોઆગ્રહરાખનારદર્દીમાટેઆપણેપાંચકેદસરૂપિયાનીફીરાખીએતોકેમ? એથીથોડોબોજોઓછોથશે, વિનાકારણઆગ્રહરાખનારાનીકળીજશેઅનેસંસ્થાનેઆવકથશે!” કાકાએથોડીવારપછીકહ્યું, “ભાઈ, દરિદ્રનારાયણપાસેફીનીવાતકરવીએમનેયોગ્યલાગતુંનથી. દર્દીએઆપણાદેવજેવોછે.” એકવખતનેત્રયજ્ઞમાંએકબાપપોતાનાનાનાદીકરાનેલઈનેઆવ્યાહતા. તેનીબન્નેઆંખસદંતરગઈહતી. કાકાએકહ્યુંત્યારેબાપકાકાનાપગપકડીકરગરવાલાગ્યા. કાકાનેકડવુંસત્યકહેવુંપડ્યું. પણએકહેતાંકહેતાંકાકાપોતેરડીપડ્યા. ત્યારપછીપોષણનાઅભાવેબાળકનીઆંખનજાયએમાટેકાકાએબાળકોનેખવડાવવામાટેસુખડીકરીઅનેગામેગામજઈવહેંચવાનો—અંધત્વનિવારણનોકાર્યક્રમઉપાડ્યો. દોશીકાકાએટલેઆંખનુંમોબાઈલદવાખાનું. મેંકેટલીયેવારજોયુંછેકેઅમેચાલ્યાજતાહોઈએત્યાંસામેથીઆવતોકોઈકમાણસકહે, “દોશીકાકા, રામરામ.” કાકાઓળખેનહિ, પણવાતકરવાપ્રેમથીઊભારહે. ત્યાંઆવનારવ્યકિતકહે, “કાકા, મારીઆંખજોઈઆપોને, મોતિયોતોનથીઆવતોને?” કાકાએમનકહેકે, “ભાઈ, અત્યારેટાઇમનથી, દવાખાનેબતાવવાઆવજે.” તેઓતરતથેલીમાંથીબૅટરીઅનેબિલોરીકાચકાઢે. પેલાનીબન્નેઆંખવારાફરતીપહોળીકરી, ટોર્ચમારીનેજુએઅનેસંતોષકારકજવાબઆપે. આવુંકામકરવામાંકાકાનેક્યારેયમોડુંનથાય. આમકાકાએહજારોમાણસનીઆંખરસ્તામાંજબરાબરધ્યાનથીજોઈઆપીહશે. કોઈવારએવુંબનેકેઆંખજોયાપછીકાકાકહે, “ભાઈ, તમારીઆંખમશીનમાંજોવીપડશે. દવાખાનેઆવજો.” એકવખતઅમેગુજરાતનાએકનગરમાંનવીથયેલીએકહોસ્પિટલનીમુલાકાતેગયાહતા. હોસ્પિટલઆધુનિકસાધનોથીસજ્જહતીઅનેડોક્ટરોપણસેવાભાવીહતા. જેમાટેબીજીહોસ્પિટલમાંસોરૂપિયાખર્ચથાયતેમાટેઆહોસ્પિટલમાંપચીસજથાય. હોસ્પિટલનીમુલાકાતપછીઅમેઉતારેઆવ્યાત્યારેદોશીકાકાનેઅભિપ્રાયપૂછ્યો. એમણેકહ્યું, “હોસ્પિટલઘણીસારીછેઅનેમધ્યમવર્ગનાલોકોમાટેઘણીરાહતરૂપછે. આવિસ્તારનાઘણાલોકોનેએનોલાભમળશે. પણ...” કાકાબોલતાંઅટકીગયા. અમેકહ્યું, “કાકા, પણશું?” કાકાએકહ્યું, “પણમારેકરવાનીહોયતોઆવીહોસ્પિટલનકરતાંગરીબલોકોલાભલઈશકેએવીહોસ્પિટલકરું. મારુંક્ષેત્રજુદુંછે. અમેસાવછેવાડાનાગરીબમાણસોનોવિચારકરીએ. આહોસ્પિટલમાંસોનેબદલેપચીસરૂપિયાચાર્જછે. પરંતુજેનીપાસેપચીસરૂપિયાનહોય, અરેહોસ્પિટલસુધીઆવવાનાબસભાડાનારૂપિયાનથી, એવાલોકોમાટેકામકરવુંએઅમારુંક્ષેત્રછે.” એકવખતકાકામારેત્યાંજમવાપધાર્યાહતા. ઉનાળાનોસમયહતો. કાકાસવારનાજમવામાંપાંચવાનગીલેએઅમનેખબરહતી. કેરીનીમોસમહતીએટલેજમવાબેઠાત્યારેકાકાનેપણરસપીરસ્યોહતો. બધાબેસીગયાઅને‘સાથેરમીએ, સાથેજમીએ...’ એપ્રાર્થનાપછીજમવાનુંચાલુકર્યુંત્યારેકાકાએરસનીવાટકીબહારમૂકી. અમેપૂછ્યું, “કાકા, કેરીનીબાધાછે?” એમણેકહ્યું, “ના, પણકેરીખાવીનથી.” “કેમ?” તોકહ્યું“પછીવાત!” અમેપાંચમીવાનગીતરીકેબીજીકોઈવાનગીઆપવાનુંકહ્યુંતોતેમાટેપણએમણેનાપાડી. કાકાએરસલીધોનહિએટલેઅમેપણરસનીવાટકીબહારમૂકતાંહતાતોઅમનેઆગ્રહપૂર્વકઅટકાવ્યા. જમ્યાપછીઅમેકાકાનેકારણપૂછ્યુંતોએમણેકહ્યું, “મોટાંશહેરોમાંબધેકેરીચાલુથઈગઈછે, પણઅમારાંગામડાંમાંગરીબલોકોનેત્યાંહજુચાલુનથીથઈ. કેરીથોડાદિવસમાંસસ્તીથશેઅનેએમનેત્યાંચાલુથશે, પછીહુંપણકેરીખાઈશ.” દોશીકાકાદરેકવિષયમાંકરકસરપૂર્વકવિચારકરે. બેજોડખાદીનાંકપડાંઆખુંવર્ષચલાવે. ફાટેતોસાંધીલે. સાંધેલુંકપડુંપહેરવામાંશરમનહિ. દોશીકાકાપાસેએકગરમકોટછે. છેલ્લાંબાવીસવર્ષથીઅમેજોતાઆવ્યાછીએકેશિયાળામાંબહારગામજવુંહોયતોકાકાએઆએકજકોટપહેર્યોહોય. પણજરૂરપડે, અનિવાર્યહોયતોગમેતેટલુંમોટુંખર્ચકરતાંકાકાઅચકાયનહિ. દોશીકાકાવૈશાખમહિનામાંઓફિસમાંબપોરેએકદિવસકામકરતાહતા. ભયંકરગરમીપડતીહતી. એવખતેએકશ્રીમંતભાઈપોતાનીએ. સી. કારમાંથીઊતરીનેકાકાનેમળવાઆવ્યા. એમણેકહ્યું, “કાકા, આવીગરમીમાંતમેકેવીરીતેકામકરીશકોછો?” કાકાએકહ્યું, “હુંગરમીથીટેવાઈગયોછું.” પેલાશ્રીમંતેકહ્યું, “કાકા, ઓફિસમાંમારાખર્ચેએ. સી. નંખાવીઆપુંછું, એનાવીજળીનાબિલનીજવાબદારીપણમારી.” કાકાએકહ્યું, “ભાઈ, તમારીદરખાસ્તમાટેઆભાર. પણએ. સી.વાળીઓફિસમનેનશોભે.” આરંભનાંવર્ષોમાંનેત્રયજ્ઞમાં૭૦૦-૮૦૦દર્દીઓઆવતા. કાકાનીસુવાસએવીકેદર્દીઓનેજમાડવામાટેઅનાજવગેરેસામગ્રીગામનાશ્રેષ્ઠીઓતરફથીમળતી. બળતણમાટેલાકડુંદરેકઘરેથીએકએકઆવે. એટલેકશીમુશ્કેલીનરહે. નેત્રયજ્ઞએટલેઆખાગામનોઉત્સવ. કાકાસવારનાપાંચવાગ્યાથીરાતનાબારસુધીકામકરે. કોઈકવખતતોતેઓએકદિવસમાં૧૨૫થીવધુઓપરેશનકરે, છતાંથાકનુંનામનહિ. એકવખતઅમારોનેત્રયજ્ઞપંચમહાલમાંદેવગઢબારિયાપાસેસાગતાળાનામનાગામમાંહતો. જંગલવિસ્તારપાસેઆવેલુંઆગામછે. અમારોઉતારોજંગલવિભાગનાગેસ્ટહાઉસમાંહતો. નેત્રયજ્ઞપછીબીજેદિવસેઅમેમધ્યપ્રદેશમાંઅલિરાજપુરપાસેઆવેલાલક્ષ્મણીતીર્થનીજાત્રાએગયા. આખોરસ્તોખરાબ. અમેપહોંચી, પૂજાકરીપાછાઆવવાનીકળ્યાત્યાંતોરસ્તામાંધોધમારવરસાદચાલુથયો. અંધારુંથઈગયુંહતું. એંસીકિલોમિટરનોરસ્તોવટાવતાંઘણીવારલાગી. રસ્તામાંથાકેલાંહોવાથીકોઈઝોલાંખાતાંતોકોઈવાતોકરતાં. એકકલાકપછીકાકાએગીતઉપાડ્યું. બધાંએકાકાનુંગીતઝીલ્યું. પાંચકલાકપછીઅમેસાગતાળાઆવ્યા. બીજેદિવસેકાકાએકહ્યું, “તમનેખબરછે, કાલેઆપણેકેટલુંજોખમખેડ્યું? આભીલવિસ્તારછે. રાતનાકોઈવાહનઆવેતોભીલોજરૂરલૂંટીલે. આખેરસ્તેહુંમનમાંભક્તામરસ્તોત્રબોલતોરહ્યોહતો. વચ્ચે‘આંખોપવિત્રરાખ’નુંગીતઝિલાવ્યુંકેજેથીતમનેડરનોવિચારનઆવે.” દોશીકાકાઅનેભાનુબહેનએકવખતઅમેરિકાજવાનાંહતાંત્યારેયુવકસંઘતરફથીઅમેવિદાયનમાનનોકાર્યક્રમયોજ્યોહતો. આપ્રસંગેમારાંપત્નીતારાબહેનેકાકાનેખાદીનીગરમશાલભેટઆપી, તોકાકાએકહ્યુંકે, “મારીપાસેએકશાલછેઅનેએકથીવધારેનરાખવાનોમારોનિયમછે. એટલેતમારીશાલહુંતોજસ્વીકારુંકેમનેજ્યારેયોગ્યલાગેત્યારેકોઈવ્યકિતનેહુંઆપીદઉં, એમાટેતમારીમંજૂરીહોયતોજલઉં.” આશરતમંજૂરરાખીનેઅમેકાકાનેશાલભેટઆપી. અમેરિકાજતાહતાત્યારેભાનુબહેનેકાકાનેકહ્યું, “તમારાંચંપલઘણાંઘસાઈગયાંછે. અમેરિકામાંતૂટશેતોબહુતકલીફથશે. માટેતમેનવીજોડલઈલો.” પણકાકાજૂનાંચંપલપહેરીનેજવામાંમક્કમહતા. તેમનોનિયમહતોકેએકચંપલઘસાઈનેતૂટીજાયત્યારેજનવાંચંપલખરીદવાં. એટલેકાકાએકહ્યું, “ચંપલતૂટીજશેતોત્યાંઉઘાડાપગેચાલીશ. નહિવાંધોઆવે. બધેગાડીમાંફરવાનુંછે. વળીત્યાંનોઉનાળોછે.” પાછાફર્યાત્યાંસુધીચંપલનેવાંધોઆવ્યોનહિ. આવ્યાપછીજૂનાંચંપલઘસાઈગયાંત્યારેનવાંલીધાં. એકવખતઅમેનેત્રયજ્ઞપછીએકતીર્થનીયાત્રાએગયાહતા. રાતનોમુકામહતો. એકરૂમમાંહું, દોશીકાકાઅનેઅમારાએકમિત્રહતા. થાકેલાહતાએટલેહુંઅનેદોશીકાકાસૂઈગયાઅનેમિત્રનેપરવારતાંથોડીવારહતી. સવારેવહેલાઊઠી, સ્નાનાદિથીપરવારીનેઅમેતૈયારથયા. બહારજતાંદોશીકાકાએકહ્યું, “મારાંચંપલક્યાંગયાં?” તોમિત્રેતરતએમનાંચંપલબતાવ્યાં. કાકાએકહ્યું, “આમારાંચંપલનથી.” મિત્રેફોડપાડતાંકહ્યું, “કાકા, રાતનામારાબૂટપાલિશકરતોહતોત્યાંપછીવિચારઆવ્યોકેતમારાબન્નેનાંચંપલનેપણપાલિશકરીલઉં.” કાકાએકહ્યું, “મનેપૂછ્યાવગરતમેમારાંચંપલનેપાલિશકર્યુંતેબરાબરનકહેવાય. પાલિશવાળાંચંપલમનેશોભેનહિ. હવેપાલિશકાઢીનાખો.” મિત્રેલૂગડાવડેપાલિશકાઢવાપ્રયત્નકર્યો, પણપાલિશબહુઓછીથઈનહિ. ત્યાંબહારજઈકાકામૂઠીધૂળભરીનેલાવ્યાઅનેચંપલપરનાખીએટલેચંપલકંઈક‘બરાબર’ થયાં. સાયલાનાશ્રીરાજસોભાગઆશ્રમમાંમુંબઈનીરત્નવિધિટ્રસ્ટનામનીસંસ્થાદ્વારાવિકલાંગોમાટેએકકેમ્પનુંઆયોજનથયુંહતું. એમાંદોશીકાકાનેપણનિમંત્રણઆપ્યું. સામાન્યરીતેમંચપરબેસવાનુંદોશીકાકાટાળેઅનેઆગળનીહારમાંબેસવાનુંપણટાળે. દોશીકાકાથોડાપાછળબેઠાહતા. આગળઆવવાનોઆગ્રહકર્યોત્યારેકહ્યુંકેતેઓનિશ્ચિતસમયેનીકળીનેચિખોદરાપહોંચવાઇચ્છેછે. સાયલાથીઅમદાવાદબસમાંઅનેઅમદાવાદથીબસબદલીનેતેઓઆણંદજવાનાહતા. સભામાંએકસજ્જનપધાર્યાહતા, તેઓકાર્યક્રમપછીપોતાનીગાડીમાંઆણંદજવાનાહતા. એટલેમેંતેમનીસાથેગાડીમાંજવાનુંસૂચનકર્યું. પરંતુદોશીકાકાએકહ્યું, “મનેએમકોઈનીગાડીમાંજવાનુંનહિફાવે. કોઈનેમોડુંવહેલુંથાય. બસતરતમળીજાયછેએટલેમારેમોડુંનહિથાય.” અમેબહુઆગ્રહકર્યોત્યારેકહ્યું, “ભલે, જોઈશું.” પરંતુકાર્યક્રમપૂરોથયોત્યારેદોશીકાકાતોનીકળીગયાહતા. દોશીકાકાનેશ્રીમંતોપ્રત્યેએલર્જીછેએવુંનથી, પણતેમનેઆમજનતાવચ્ચેઆમજનતાનાથઈને, જાણેકેકોઈપોતાનેઓળખતુંનથીએવાથઈને, રહેવુંગમેછે. મહેમાનોનુંપ્રેમભર્યુર્ંસ્વાગતકરવું, તેમનેઅતિથિગૃહમાંઉતારોઆપીતેમનાભોજનાદિનીસગવડકરવી, તેમનીસેવામાંકર્મચારીઓનેજુદાંજુદાંકામસોંપવાં, ગાડીમાંબેસાડીનેતેઓનેઆસપાસફેરવવાઇત્યાદિપ્રવૃત્તિઓમાંદોશીદંપતીનાઉત્સાહનીઆપણનેપ્રતીતિથાય. કાકાઅનેભાનુબહેનઅતિથિગૃહમાંઆવીબધીવસ્તુનુંબરાબરધ્યાનરાખે. કોઈદિવસએવોનહોયકેમાત્રકાકાઅનેભાનુબહેન—એમબેજણેએકલાંએસાથેભોજનલીધુંહોય. અતિથિબારેમાસહોયઅનેતેમનેઉત્સાહથીજમાડે. મહેમાનવગરખાવાનુંનભાવે. ચિખોદરાનીહોસ્પિટલનેઆંતરરાષ્ટ્રિયખ્યાતિમળેલીછે, એટલેદેશવિદેશથીમુલાકાતેઆવનારમહેમાનોનીઅવરજવરઆખુંવર્ષરહે. છતાંનહિથાકકેનહિકચવાટનુંનામનિશાન. શ્રીદેસાઈએએમનાજીવનવૃત્તાંતમાંલખ્યુંછે: “દોશીકાકામાંક્રોધકરમાઈગયોછે. બધાંકામપ્રેમથીજકરવાનાં. અધરાત-મધરાતગમેત્યારેગમેતેકામમાટેએમનેમળીશકાય. તેનીસમક્ષકોઈગુસ્સોલઈનેઆવ્યુંતોતેબરફબનીજતું. ભયંકરગણાતીક્ષતિનેપણમાફજકરવાનીવૃત્તિ. સૌસાથેપ્રેમભાવનોધોધજવહેતોજણાશે. કોઈનાપ્રત્યેશત્રુતાનથી, કડવાશનથી. નરીશીતળતા, ચંદ્રથીપણવિશેષશીતળતા.” દોશીકાકાએટલેગાંધીયુગનાછેલ્લાઅવશેષોમાંનાએક. એમનીકેટલીકવાતો, ભવિષ્યમાંલોકોજલદીમાનશેનહિ. જેમનીપાસેપોતાનીમાલિકીનુંઘરનથી, જમીનનથી, મિલકતનથી, બેંકમાંખાતુંનથીએવાઆલોકસેવકેભરયુવાનીમાંરવિશંકરદાદાનાપ્રભાવહેઠળઆવીસેવાનોભેખલીધો. તેઓસાચાવૈષ્ણવજનછે.
[‘પ્રબુદ્ધજીવન’ માસિક: ૨૦૦૫]