સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ જોશી/યાદ

From Ekatra Wiki
Revision as of 10:35, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જિંદગીપણકેવીકમાલછે! પહેલાં આંસુઆવતાંત્યારે બાયાદઆવતી; નેઆજે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જિંદગીપણકેવીકમાલછે!
પહેલાં
આંસુઆવતાંત્યારે
બાયાદઆવતી;
નેઆજે
બાયાદઆવે
નેઆંસુઆવીજાયછે.