સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/ભગવાનનો ભાગ

From Ekatra Wiki
Revision as of 10:52, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> નાનપણમાંબોરાંવીણવાજતા. કાતરાપણવીણતા. કો’કનીવાડીમાંઘૂસીચીભડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નાનપણમાંબોરાંવીણવાજતા.
કાતરાપણવીણતા.
કો’કનીવાડીમાંઘૂસીચીભડાંચોરતા.
ટેટાપાડતાનેખિસ્સાંભરતા.
પછીબધાભાઈબંધોપોતાનાંખિસ્સામાંથીચોરીનોમાલઠલવીને
ઢગલીકરતાનેભાગપાડતા :
-આભાગટીકુનો.
-આભાગદીપુનો.
-આભાગભનિયાનો, કનિયાનો…
છેવટેએકવધારાનીઢગલીકરીકહેતા :
-‘આભાગભગવાનનો!’
પછીસૌપોતપોતાનીઢગલી
ખિસ્સામાંભરતા,
નેભગવાનનીઢગલીત્યાંજમૂકી
રમવાદોડીજતા.
ભગવાનરાતેઆવે, છાનામાના
નેપોતાનોભાગખાઈજાય-એમઅમેકહેતા.
પછીમોટાથયા.
બેહાથેઘણુંયભેગુંકર્યું;
ભાગપાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અનેભગવાનનોભાગજુદોકાઢ્યો?…
સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ-
હાથમાંઘણુંઘણુંઆવ્યું… અનેગયું!
અચાનકગઈકાલેભગવાનઆવ્યા;
કહે : લાવ, મારોભાગ…
મેંપાનખરનીડાળીજેવા
મારાબેહાથજોયા-ઉજ્જડ.
એકાદસૂકુંતરણુંયેનહીં.
શેનાભાગપાડુંભગવાનસાથે?
આંખમાંઝળઝળિયાંઆવ્યાં,
તેઅડધાંઝળઝળિયાંઆપ્યાંભગવાનને.…