સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ મં. ત્રિવેદી/ચરોતરનું સંસ્કારધન
Jump to navigation
Jump to search
પોતાનાસર્જનકાર્યમારફતેચરોતરપ્રદેશનેસાહિત્યમાંપ્રતિષ્ઠિતકરનારઈશ્વરપેટલીકર૬૭વરસનાઆયુષ્યમાંટૂંકીવાર્તા, નવલકથા, લેખોવગેરેનાં૭૫જેટલાંપુસ્તકોઆપણનેઆપતાગયાછે. સર્જકપેટલીકરનીછબીઅનેહિતચિંતકસમાજભેરુપેટલીકરનીછબીપરસ્પરપૂરકબનીરહીછે. અનેકોનાસંસારના, વિશેષેનારીજગતના, સળગતાપ્રશ્નોનેહલકરનારસંસ્કારપુરુષતરીકેપેટલીકરવ્યકિતમટીસંસ્થાબનીરહ્યાહતા. ૧૯૭૬માંપેટલીકરનીષષ્ટિપૂર્તિનીઉજવણીચારુતરવિદ્યામંડળેકરીહતીઅનેબેપુસ્તકોનુંપ્રકાશનકરેલું: પેટલીકરનીપ્રતિનિધિકૃતિઓનુંચયન‘વિવિધા’ અનેતેમનીકેટલીકકૃતિઓવિશેનાવિવેચનલેખોનોસંચય‘શીલઅનેશબ્દ’. એમનાસ્મારકરૂપેએકવ્યાખ્યાનમાળાપણ૧૯૮૫માંચાલુકરેલી. પેટલીકરનાઅવસાનપછીપેટલીકરસ્મૃતિસમિતિનાઉપક્રમેગુજરાતીસાહિત્યપરિષદસાથેમળીને‘સગાઈ’ નામનોેગ્રંથપ્રગટકરેલો. [‘રૂપલબ્ધિ’ પુસ્તક: ૨૦૦૪]