સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/પ્રતાપવંશી

From Ekatra Wiki
Revision as of 11:26, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અમારેએકમોતીભાઈડોસાહતા. ૧૯૩૦નીલડતમાંબીજાઘણાનેપકડયા, પણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          અમારેએકમોતીભાઈડોસાહતા. ૧૯૩૦નીલડતમાંબીજાઘણાનેપકડયા, પણએમનેરાખીદીધા. એકદિવસએપત્રકાવાંચતાંપકડાયા. પોલીસવડાનેએનીવૃદ્ધાવસ્થાદેખીદયાઆવી. એનાપરનોખટલોરોળી-ટોળીનાખવામાટેપૂછ્યું : “કેમડોસા, આપત્રકાતોતમનેકોઈએમોકલીહતીને?” ડોસાએજવાબદીધો : “શુંકહોછો? મોકલે? કોઈકમનેમોકલે? શીવાતકરોછો! હુંતોરીતસરએનોગ્રાહકછું. હું, સાહેબ, આજકાલનોનથી — ૧૯૨૨થીસત્યાગ્રહીછું.” એમગુનોકબૂલકરીજેલમાંગયેલા. બહારઆવ્યાપછીજમીનોતોઝૂંટવાઈગયેલી. પોતેવૃદ્ધનેજીર્ણબનેલા. અમેએમનેમદદઆપવાકહ્યુંત્યારેએરોષકરીનેબોલીઊઠેલાકે, “હુંમદદલઉં! હુંપારકેપૈસેનિર્વાહકરું! મનેજાણોછો? હુંતોરાણાપ્રતાપનોવંશજછું!” દૈવજાણેશાથીએમણેપોતાનેપ્રતાપવંશીકહ્યા. પણએમોતીડોસાનીતદ્દનબેહાલીવચ્ચેપણએમનાઆવાઅરમાનથીએનીકુલીનતાપ્રકાશીઊઠી. એનેઘેરસારાવાળાએકન્યાઆપી, નેએનીકન્યાસારાવાળાએરાખી.