સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રસિક ઝવેરી/જલમભોમકા
એડન, સુએઝ, નેપલ્સ.... એમબંદરગાહોવટાવતીસ્ટીમરઆગળવધી. જિનોઆઆવ્યું. ત્યાંથીલંડનપહોંચવામાટેરેલસફર. વિક્ટોરિયાસ્ટેશનેભાનુઅનેઆનંદરૂમાલફરકાવતાંઊભાંહતાં. ચારવરસે, એનાંલગ્નપછીપહેલીજવાર, દીકરી-જમાઈનેમળ્યો... એકમહિનોપગપાળારખડપટ્ટીમાંકાઢયોતેદરમિયાનહુંલંડનનામુખ્યમાર્ગોથીઠીકઠીકપાવરધોથઈગયો. એકવારરોયલફેસ્ટિવલહૉલમાંરવિશંકરનાસિતારવાદનનોકાર્યક્રમહતો. ભાનુ-આનંદસાડાછએકારલઈનેમનેહાઈડપાર્કપાસેમળવાનાંહતાં. પછી‘કાશ્મીરરેસ્ટોરાં’માંજમીપરવારીઅમારેથિયેટરપરપહોંચીજવાનુંહતું. હાઈડપાર્કનામેદાનમાંહુંલટારમારીરહ્યોહતો. ત્યાંલોકોનાટોળાઆગળએકપાકિસ્તાનીભારતવિરુદ્ધગાળોઓકીરહ્યોહતો. બીજીબાજુએકપાદરીબીજાટોળાનેસ્વર્ગઅનેનરકનીવાતોસમજાવીરહ્યોહતો. ત્યાંકોઈએશુદ્ધકાઠિયાવાડીલહેકામાંમનેબૂમપાડી : “એ...એ...ઈબચુભાઈ! એમોટાભાઈ!” આશ્ચર્યથીમેંપાછળજોયુંતોનજરસામેએકવધુમોટુંઆશ્ચર્યઊભુંહતું : તપખીરિયારંગનોગરમચૂડીદારસુરવાલ, બંધગળાનોકોટ, માથેકાઠિયાવાડીસાફો, હાથમાંહેવીઓવરકોટ — એવોએકઆદમીદોડતોઆવીમારેપગેપડયો. પછીકહે, “કાંમોટાભાઈ! તમેક્યાંથી? ઓળખાણપડેછે?” હુંગૂંચવાતોએનીસામેતાકીરહ્યો. અહીંયાંલંડનમાં, મનેમારાબચપણનાનામેબોલાવતોઆમાણસકોણ! ત્યાંવળીએજબોલ્યો : “તમેમનેનઓળખ્યો, પણમેંતોતમનેવરતીકાઢયા, હોં! તમેભાવનગરમાંમામાનેકોઠેરે’તાકેનઈ? તમેકપિલભાઈઠક્કરનાભાણેજબચુભાઈજને? યાદછે — આપણેશેરીમાંહારેરમતા? ઓઘાવાણિયાનેહાટેથીભાગલઈનેખાતા? હુંકાનજીખવાસ.” અનેએકાએકસ્થળકાળનોઓછાયોમારીનજરસામેથીઓસરીગયો — કાનજીઅભેસંગખવાસ! અમારીશેરીમાંરહેતો. બચપણમાંઅમેભેળારમેલા. “અરે...અરે, કાનજી! તુંઅહીંયાંક્યાંથી, ભાઈ?” કહેતોકનેહુંએનેભેટીપડયો. મારોલંગોટિયોભાઈબંધ! એયમનેજોઈનેખુશખુશહતો. કહે, “હુંતોઆંઈતૈણવરહથીસુંદાક્તરસા’બનીહારે. મેંતમનેઆબાદવરતીકાઢયા, હોંમોટાભાઈ! વાળધોળાથયા, પણઅણહારનોભુલાય!” સડકપાસેનાબાંકડાપરઅમેગોઠવાયા, અલકમલકનીવાતેવળગ્યા. “ઈજમાનોથાવોનથ, હોમોટાભાઈ! હવેતોદેશમાંયેસંધુંયફરીગ્યું. ઈબોરતળાવનેઈપીલગાર્ડન, ઈગંગાજળિયાનુંદેરુંનેઈતખતેશરનીમોજું, ઈદાલમશાલીનેભડેકિયાંપાનખાવાનોટેસ... ઈસંધુંયહવેથાવુંનથ! મારાકરમમાંજવદિયાનઈ. તમેમુંબીવયાગ્યાનેહુંરઈગ્યોભણ્યાવિનાનોકોરોધાકોર. પછીવાળુકડવાળારામજીભાશેઠનેન્યાંચાકરીરઈગ્યો, એનેવરહથ્યાંચાળીઉપરબે. આદાક્તરસા’બએમનાદીકરા — ઈનીહારેતૈણવરહથીઆંઈકણેસું.” મેંકહ્યું, “કાનજી, તુંતોનસીબદાર, ભાઈ! વગરભણ્યેઅહીંલંડનમાંલહેરકરેછે, ત્યારેભલભલાનેતોઅહીંઆવવાનીપરમિટેયનથીમળતી.” તોકહે, “ઈતોસંધોયઠીકોઠીકસે, મોટાભાઈ. હુંતોરામજીઅદાહારેઆપણોસંધોયમલકફરીવળ્યો, શેઠેએ...ઈ....નરૂપાળીચારધામનીજાત્રાકરાવી. નેગંગામાતોજાણેઅંબાનોઅવતારજોઈલ્યો. ચાકરમાતરનેપંડયનાંજણ્યાંનીજેમજાળવે, હોંમોટાભાઈ! ઈસાચકલાંમાણહુંનેઈજમાનોહવેથાવાંનથ. આતોઅદાએપરાણેદાક્તરસા’બનીભેળોમેલ્યોનેમેંજીભકસરીકેપંડહાટેજાળવીશ, એટલેરે’વુંપડે. બાકીઆપણોમલકઈઆપણોમલક, બીજાંસંધાંયફાંફાં. જલમભોમકાક્યાંયથાવીનથ!” ડૉક્ટરશેઠનીસાથેકાનજીલંડનઆવ્યો. પેડિંગ્ટનમાંડૉક્ટરપાંચવરસમાટેછે. હજીબેવરસકાઢવાનાં. પણએનુંમનભટકેછેએની‘જલમભોમકા’માં. મેંકહ્યું, “મારીદીકરીભાનુઅહીંચારવરસથીછે, એનેમળવાઆવ્યોછું.” વાતોમાંવખતક્યાંવીતીગયોએનીખબરનપડી. આનંદનીમોટરનુંહોર્નસડકપરથીસંભળાયુંએટલેમેંકહ્યું, “કાનજી, તુંયેઆજેઅમારીભેળોજમવાચાલ.” રેસ્ટોરાંમાંઅમેગોઠવાયાં. કાનજીએછરી-કાંટાથીઅદબસરજમવામાંડયું. બધીએટિકેટએબરાબરજાળવતો. જમતાંજમતાંકાનજીભાનુનેકહે, “દીકરીમારી, તુંઅહીંચારવરહથી, પણમનેતોખબરેયનંઈ. તારેઅંઈકોઈવાતેમૂંઝાવુંનંઈ. અડીઓપટીએઆકાનજીને, બસ, એકફોનકરીદેવો. મારીતોઆંખ્યુંટાઢીથૈઆતમારીશિવ-પાર્વતીજેવીજોડીજોઈને!” એનેજ્યારેખબરપડીકેઆનંદનેગુજરાતીનથીઆવડતું, ત્યારેએનીસાથેહિંદીમાંફેંકવામાંડયું. કહે, “તુમતો, સાબ, બડાનસીબવાળા, હોંકે! અમારીછોડીરતનજેસીહે. કામપડેતોહમકો, બસ, એકટેલિફોનકરદેના. હમતોતુમારાકાકાજીલગતા. કોઈવાતસેમૂંઝાનાનંઈ!” જમવાનુંપૂરુંથયુંએટલેઅમેઅંદરહાથધોવાગયાં. પાછાઆવીકૉફીપીવાબેઠાંત્યારેકાનજીઅંદરગયો. અમેબિલનીરાહજોતાંબેઠાંહતાં, ત્યાંવેઇટરબિલઅનેપરચૂરણસાથેહાજરથયોઅનેડિશકાનજીસામેધરી. અમેઅંદરગયાંત્યારેકાનજીકાઉન્ટરપરપૈસાસરકાવીઆવ્યોહશે! ટિપનોહિસાબગણીએણેપાંચશિલિંગડિશમાંરહેવાદીધા. મેંકહ્યું, “કાનજી, આશું? તુંતોઅમારોમહેમાન — તારાથીપૈસાઅપાયજનહિ!” તોકહે, “દીકરી-જમાઈનેપે’લીવારજોયાં, મોટાભાઈ! કંઈબોલોતોમારાગળાનાસમ!” એભોળામાણસનેશુંકહેવું? વળીપાંચપાઉન્ડનીનોટકાઢીભાનુનાહાથમાંઆપવામાંડી. મેંકહ્યું, “અરે, અરે... આતુંશુંકરેછે?” તોકહે, “ઈતોવે’વારનીવાતસે, મોટાભાઈ! એમાંતમારાથીકંઈબોલાયજનંઈ. લઈલે, દીકરી! તનેજમાડીનેકાપડુંકરવુંજોયેમારે. તારાબાપુનેહુંનાનપણમાંભેળારમતા, ઈવેવારેહુંતારોકાકોથાઉં.” અમારીસૌનીઆંખોમાંઝળઝળિયાંઆવીગયાં. ભાનુઊભીથઈ, વાંકીવળીકાનજીનેપગેલાગી. વિલીનથતાજમાનાનાઅવશેષજેવાઆસાચકલામાણસનીભાવનાનીઅવગણનાકરવાનીએનામાંહિંમતશેંપડે? છૂટાંપડ્યાંત્યારેકાનજીનાંમોંમાં, બસ, એકજવાતહતી : “આપણામલકજેવોમલકથાવોનથ, હોંમોટાભાઈ! આંઈકણેમારાજેવાનેનોસોરવે, પણજીભકસરીએટલેરે’વુંપડે. બાકીજલમભોમકાઈજલમભોમકા!” [‘અલગારીરખડપટ્ટી’ પુસ્તક]