સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લાભશંકર રાવલ/મનના કૂબે
Jump to navigation
Jump to search
મનનામારાએકલકૂબે
જગઆખાનીસાહ્યબીઝૂલે.
રૂપરમેજ્યાંરોજટીંટોડા;
કંટકછે — પણફૂલક્યાંથોડાં!
ગુંજતાબારેમાસઅહોશાં
કોયલનાં, બુલબુલનાંજોડાં!
એકફેરામારોનાથજોઆવે,
આભનીરંગ-અટારિયુંભૂલે! — મનના.
રોજધૂબાકાનેરોજહિલોળા :
મ્હેફિલ, જામનેહેમહિંચોળા;
પાયલનાઝણઝણાટમાંઊડે
રંગબેરંગીપ્રીત-પટોળાં :
ગાનમાંઘેલાંગોપિયું-ગોપા :
ફોરમફોરતીફાંકડીધૂળે! — મનના.
એકતારો, બસ, એકલોછેડું,
આજકૂબેઆમજીવનખેડું;
જગનેનેજગદીશનેમારી
રંગમ્હેલાતેમ્હાલવાતેડું;
પણકૂબોપ્રભુનેયનઆપું —
ભલેઆખુંવરમાંડકબૂલે! — મનના.
[‘મિલાપ’ માસિક :૧૯૫૬]