સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વાજસૂર વાળા/કુશળ વાર્તાકારો
લાઠીજાઉંત્યારેજલાભાઈમારીસાથેઆવતા. એએકકુશળવાર્તાકારહતા. શબ્દચિત્રદોરવાનીએમનીશકિતઆકર્ષકહતી. કાઠિયાવાડનાઇતિહાસનાકોઈકાળનીએવાતઉપાડે, ત્યારેએસમયનુંવાતાવરણખડુંકરવામાંએબહુસફળનીવડતા. ગામડાનુંવર્ણનઆવેતોગામનીરચના, દરેકકોમનાંસ્ત્રી-પુરુષોનાપોશાકઅનેઅલંકારોનુંનખશિખવર્ણન, દરેકકોમનારિવાજો, એમનીરહેણીકહેણીઅનેદરેકનીનોખીબોલીએવર્ણવીજાણતા. સોરઠીઇતિહાસનાકોઈચોક્કસયુગમાંતમેજીવતાહોએવુંવાતાવરણએખડુંકરીશકે. કોઈવારસામંતભાઈગઢવીહોય. એમનાભત્રીજાગગુભાઈપણએકકુશળવાર્તાકારહતાઅનેઝવેરચંદભાઈએ‘રસધાર’નાબેભાગલખ્યાપછીગગુભાઈનાસંસર્ગમાંતેઓઆવ્યાઅને‘રસધાર’નાત્રીજાભાગથીઝવેરચંદભાઈનીશૈલીમાંપરિવર્તનથયું. પણસામંતભાઈગઢવીજેવોવાર્તાકારમેંબીજોહજીજોયોનથી. અલબત્ત, પિંગળશીભાઈએમનીયુવાવસ્થામાંસોરઠનાઅજોડકથાકારહતાએમકહેવાયછે. અનેએતોએસિવાયપણબીજુંઘણુંહતા. કવિન્હાનાલાલેએમનેસોરઠનાlast minstrelનાબિરુદથીનવાજ્યાછે, એમાંકશીઅતિશયોકિતનથી. પણસામંતજીગઢવીનુંવ્યકિતત્વએમનીકથાકારનીશકિતનેઅનુકૂળહતું. ઠાકોરસાહેબે (કલાપીએ) એમનેબહુસાંભળ્યાહતા. ‘હમીરજીગોહિલ’માંજેગઢવીનુંચિત્રદોરાયુંછેએસામંતભાઈનુંજચિત્રછે. એટલીપ્રબળછાપએમણેઠાકોરસાહેબપરપાડેલી. એકબીજીખાસિયત, જેબીજાઘણાવાર્તાકારોથીએમનેજુદાતારવીશકેછેએ, એમનોઉચ્ચપ્રકારનોરસહતી. અમુકસપાટીથીએકદીનીચેઊતરતાનહીં. જેનેlow taste કહીશકાયએવુંએકવાક્યપણકદીએમનાંવર્ણનોમાંઆવીશકેનહીં. બીજાઘણાવાર્તાકારોમાંઆખામીમનેલાગીછે. બીજીએકખાસિયતએમનામાંએહતીકેએપોતાનાપેદાકરેલાપ્રવાહમાંખેંચાતાનહીં. સાંભળનારાઓનાંદિલમાંઆવેગનાંઘોડાપૂરતેઓપેદાકરીશકે, પણપોતેતોકાંઠેજઊભાહોય. એપૂરએમનેખેંચીશકેનહીં. પાઘડીનીચેમૂકે, ગરદનપરથીમાળાઉતારીહાથમાંલેઅનેબેહથેળીવચ્ચેમસળતાંવાર્તાચલાવે.
[‘કલાપી: સ્મરણમૂર્તિ’ પુસ્તક: ૧૯૯૮]