સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિઠ્ઠલરાવ ઘાટે/બે વ્યકિતચિત્રો –
એકપ્રાર્થનાસમાજિસ્ટ “કેમછોવિઠ્ઠલરાવ, ક્યારેઆવ્યા?” રસ્તેથીજતોહતોત્યારેઉપરનાઉદ્ગારમારેકાનેપડ્યા. ઉદ્ગારકોનાહતાએતરતઓળખીનેભકિતભાવથીમેંપાછળજોયું. મારીસામેએંશીવર્ષનાએકવૃદ્ધઊભાહતા. માથાપરભાંડારકરીઢબનીસફેદમેલીપાઘડી, શરીરપરફક્તકોટ, તેનાખીસામાંશરીરલૂછવાનોખાદીનોએકનાનોકટકો, હાથમાંજાડીલાંબીલાકડી, કાન-નાકમાંવાળનાંગૂંચળાંનાંગૂંચળાં! આંખનેખૂણેથીનેનાકમાંથીપાણીગળતુંહતું. આંખોમાંતેજનહોતું, ભાવનહોતા, જીવનહોતો, કાચનાબેનિર્જીવટુકડાનીજેમતેમારીસામેજોતીહતી. પણહોઠહસતાહતા. બુઢ્ઢાકાકાલાકડીનેટેકેએકએકડગલુંકષ્ટપૂર્વકઊચકતાચાલતાહતા. કાકાબોલ્યા, “શું, શાખબરછેનગરના? ઓલરાઇટ? અમારોગંપુકેમછે? સરસચાલતોહશેલુચ્ચોહવે! સમાજઠીકચાલેછેને? રવિવારનીસર્વિસકદીચૂકતોનથીને? સરસ, વેરીગુડ. થેંક્સ! (કાકાનેકારણવગરથેંક્સકહેવાનીટેવહતી.) ઠીક, ચાલોહવેઅમારેઘરે. પાસેજછે. ચાલોતમનેઅમારીગૅરેટબતાવું. ટાઇમછેને? અમેતોશું, ઓલ્ડફોક—નપ્રવૃત્તિ, નકામધંધો! હાં! હાં! હાં!” મેંકાકાનોહાથપકડ્યો. ઘરપાસેજહતું, પરંતુત્યાંસુધીપહોંચતાંઅમનેદસબારમિનિટલાગી. ઘરનાઅંધારિયાદાદરપરથીઅમેઉપરચડવામાંડ્યા. નીચેએકછોકરીઊભીહતી. કાકાએતેનેકહ્યું, “બગુ, જાજોઉં. સરસમજાનીબેકપચાબનાવીલાવ. નાઇસગર્લ. અરે, નાનકહો. તમારેલીધેઅમનેપણમળશે. હાં! હાં! હાં!” ઉપરએકનાનકડાઓરડામાંઅમેગયા. સામાનબામાનબહુનહોતો. એકશેતરંજી, તેનીપરગાદલાનોવીંટો. ભીંતપરરાજારામમોહનરાય, ન્યાયમૂર્તિરાનડેઅનેરામકૃષ્ણભાંડારકરનાંચિત્રોહતાં. ઓરડામાંદાખલથતાંજકાકાએઆત્રિમૂર્તિનેપ્રણામકર્યા. લાકડીનીચેનાખી, ભીંતનેઅઢેલ્યાનેઘસડાતાનીચેબેઠા. બેમિનિટબોલીશક્યાનહીં. ખીસામાંમૂકેલોખાદીનોકટકોકાઢીનેઆંખનેનાકલૂછીનેકાકાબોલ્યા, “સમાજનુંઠીકચાલેછેકહ્યુંને? વેરીગુડ—વેરીગુડ, થેંક્સ. રવિવારચુકાવોનજોઈએહં! હમણાંસર્વિસનુંફાવશેનહીં. ધીરેધીરેટેવપડશે. તુકારામનાએકબેઅભંગગાવા, પ્રેયરકરવી, આરતીબોલવી. બહુથયું. કઈઆરતીબોલોછોહંમેશાં? ‘શરણહુંજગન્નાથ’ જબોલવી. બહુપૅથેટિક!” પૌત્રીચાલઈનેઆવી. મેંચાપીવામાંડી. કાકાએધ્રૂજતાહાથેચારકાબીમાંકાઢી. રકાબીહોઠપાસેઆવી. એટલીવારમાંહોઠપરતેસાત્ત્વિકબાલહાસ્યચમક્યું. રકાબીઅટકી. કાકાબોલ્યા, “સમાજ—સમાજનાકામમાંરુકાવટઆવ્યાકરેતેનચાલે. માધવરાવજીગયા. દાદા (ડો. ભાંડારકર) ગયા. પહેલાંનીલાઇફહવેરહીનથી; પણસામેખાઈમાંમડદાંપડેતોયેસોલ્જરેઆગળવધવુંજજોઈએ. A soldier must fight; must fight. મંદિરમાંચારપાંચમાણસોઆવેછે, કોઈકોઈવારતોહુંએકલોજહોઉંછું. A soldier must fight. દાદાગયાપછીઉપાસનામાંરુકાવટઆવવાદીધીનથી. અમસ્તોજરઝળતોપીઠસુધીજાઉંછું, બેસુંછું, પ્રાર્થનાકરુંછું. બોલનારોહું, સાંભળનારોહુંજ! Must fight! દરબારમાંહાજરીપુરાવવીજજોઈએ. હાં! હાં! હાં!” મેંચાપીવાનુંયાદકરાવ્યું. રકાબીખાલીથઈ. ફરીપાછાકાકાબોલ્યા, “આવખતેઠાઠથીઉત્સવથવોજોઈએહંકે? તમારાસમાજનેપચાસવર્ષથયાં. સ્થાપનાવખતેઉમિયાશંકરનીસાથેહુંહતોજપ્રયત્નોકરવામાં. મુંબઈ, અમદાવાદઉત્સવનાપત્રોમોકલજોહં. હુંઆવુંકે? બહુદિવસથીનગરમાંઆવવાનુંમનથયાકરેછે. પણકોણલઈજાય? લઈજશોતોહુંબિચારોઆવીશ. કૌટુંબિકઉપાસનાકરીશ. મેમ્બર્સનાઘરેજઈનેતેમનાંબાળકોનેમળીશ. તેમનાચૂલાપાસેપ્રાર્થનાકરીશ. લઈજવાનાહોતોપહેલાંજણાવજો. એંગેજમેંટકરોએટલેઅહીંકાંઈકામમાથેનહીંલઉં. ઠીક, તમનેમોડુંથતુંહશે. બેમિનિટબેસો. થોડીપ્રેયરકરીએ. પછીજજો.” કાકાએઆંખવીંચી. આંખમાંથીપાણીવહેવામાંડ્યું. કંપતાઊડાઅવાજેકાકાએતુકારામનોએકઅભંગગાયોઅનેનાનીશીપ્રાર્થનાકરી. પ્રાર્થનાબાદકાકાબોલ્યા, “પરમાત્મન્, સમાજનુંકાર્યકરવાઅમનેઇચ્છાદે, શકિતદે. તારાનામનેઅમારાદ્વારાસર્વત્રપ્રસારથવાદે. શાંતિ:! શાંતિ:! શાંતિ:!” પછીઊડા, એકદમઊડાઅસ્પષ્ટતૂટકસ્વરે‘તમસોમાજ્યોતિર્ગમય’ બોલ્યા. મારીઆંખસામેએગંદીઓરડીમાંથીતેગંદોવૃદ્ધઅદૃશ્યથયો. હિમાલયઓળંગીનેઆવનારાપહેલાઆર્યનુંસૂર્યનુંમંત્રોચ્ચારપૂર્વકઆવાહનમનેસંભળાવામાંડ્યું. નૈમિષારણ્યમાંગાયેલોસામવેદમારાકાનેપડ્યો. વૃદ્ધકાકાનેનમસ્કારકરીનેહુંદાદરઊતરીનેનીચેઆવ્યો. કાકાબારણુંપકડીનેદાદરપરઊભાહતા. કટકાથીઆંખોલૂછીનેબોલ્યા, “વિઠ્ઠલરાવ, સમાજ—સમાજનેભૂલશોનહીં.” મૃત્યુમોંફાડીનેસામેઊભુંહતું. તોયેકેટલોઆઅદમ્યઆશાવાદ! થોડાદિવસપહેલાંપુણેગયોહતો. મંદિરમાંકાકાનીજગાખાલીહતી!