સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/આ ઉમાશંકર અને પેલા
તેમનાઘણાલેખો‘વાસુકિ’ ઉપનામથીલખાયાછે. ફૂંફાડાભર્યાતેમનાસ્વભાવનાસંદર્ભમાંજતેમણેઆઉપનામરાખ્યુંહોવુંજોઈએ. ગુજરાતીલેખકોમાંતેમનાગુસ્સાનોભોગબનેલાઓકરતાંનહિબનેલાઓનાંનામોનીયાદીઆસાનીથીબનાવીશકાય. કવિકઈવાતપરગુસ્સેથઈશકેએકલ્પવુંઅઘરુંપડે. નેએકવારગુસ્સેથઈજાયપછીસામીવ્યક્તિનેપાણીથીયપાતળીકરીનાખે. કવિએકવારગુસ્સોકરીનાખેપછીચંદનલેપપણલગાડીઆપે. તેમનોગુસ્સોમાજેવોહોયછે. માબાળકનેગુસ્સાનાઆવેશમાંઆવીજઈનેકથોલુંમારીબેસેનેપછીમનમાંડુમાતીપાટાપિંડીકરે, એવુંજઆપણાકવિનુંયેછે. તેમનોગુસ્સોઘણીવારપ્રેમમાંથીજન્મેછે. સામેનીવ્યક્તિનેતેપોતાનીબુદ્ધિકક્ષાનીકલ્પીલેછે; નેતેમનીવાતસમજતાંવારલાગેતોતેમનોપુણ્યપ્રકોપભભૂકીઊઠેછે. એકવારઆરીતેગુસ્સામાંતેમણે‘સ્નેહરશ્મિ’નેકહીદીધેલું : “તમેઇન્ટલેકચ્યુઅલછોકેકેમએનીજમનેતોશંકાછે!” તેમનાહાથનીચેએમ. એ. થયેલાએક (હવેતોસદ્ગત) લેખકનેતેકોઈવારકહીદેતા : “તમેએમ. એ. થયાછોએવોઅનુભવક્યારેકતોકરાવો!” પણઆકવિનેગુસ્સોકરતાંઆવડેછેએથીયઅદકીરીતેપ્રેમકરતાંઆવડેછે. ‘પ્રેમ’ નામનાચલણીસિક્કાપરજતેમનોવ્યવહારનભતોહોયછે. પોતાનાકોઈસ્વજનનેત્યાંજશેત્યારેતેસ્વજનનીપત્નીઉપરાંતતમામબાળકોનાંનામપોપટનીજેમબોલીજઈબધાંનીખબરપૂછીલેશે. જોબાળકોપોણોડઝનહશેતોપોણોયેપોણોડઝનનાંનામતેમનેમોઢેહશે. તેમનીતીવ્રયાદશક્તિઆદરઊપજાવેએવીછે. મિત્રો-સ્નેહીઓમાટેબધુંકરવાનેસમર્થહોવાછતાંતેમિત્રોમાટેકશુંજનથીકરતા, એવાઆક્ષેપપણતેમનાપરમુકાયછે. તેમનાઆપ્રકારનાવલણથીતેમનીનિકટનાલોકોનેકોઈકવારએવુંપણલાગેકેતેમનેઅન્યાયથયોછે. કવિમાંસૂક્ષ્મવિવેકપણઘણો. કહેછેકેતેઉપકુલપતિનાહોદ્દાપરહતાત્યારેતેમણેએવોઆગ્રહરાખેલોકેપોતેઆહોદ્દાપરહોયત્યાંસુધીતેમનીકોઈકૃતિપાઠયપુસ્તકતરીકેનાચાલવીજોઈએ. ઉમાશંકરમાંબીજાએકઉમાશંકરબેઠાછે. એબીજાઉમાશંકરનીએકઆરસનીપ્રતિમાઆઉમાશંકરેઘડીછે. એપ્રતિમાખંડિતથાયએવીકોઈપણચેષ્ટાકવિસહીશકતાનથી. પોતાનાસફેદસાળુપરઆક્ષેપનોકાળોડાઘપડવાનદે, એવીવિધવાબ્રાહ્મણીસાથેકોઈએતેમનેસરખાવ્યાછે. કવિકાજળ-કોટડીમાંથીઊજળારહીનેબહારનીકળનારકીમિયાગરછે. નિષ્કલંકજીવનજિવાયએમાટેતેસદાયજાગ્રતરહેછે. પેલીઇમેજ! અરીસાનેબીજેછેડેઊભેલાઉમાશંકરઆઉમાશંકરનેઠપકોઆપે, એવુંકશુંજતેનહિકરે. આઉમાશંકરપેલાઉમાશંકરનોભારેઆદરકરેછે. જ્ઞાનપીઠનુંરૂપિયાપચાસહજારનુંઇનામપોતેનરાખતાંટ્રસ્ટકરીદીધું. કવિમાટેપાંચઆંકડાનીઆરકમનાનીનાકહેવાય. વળી, પૈસાનુંમૂલ્યકવિનથીસમજતાએવુંયનથી. એકવારમુંબઈનાપરાનાસ્ટેશનેબુકિંગઑફિસવાળાસાથેબેપૈસામાટેતેલડીપડેલા, રિક્ષાવાળાસાથેપણચાર-આઠઆનામાટેનાના-મોટાઝઘડાતેમણેકર્યાછે. કંજૂસલાગેએટલીબધીકરકસરથીતેજીવ્યાછે. આમતોતેવેલ્યૂઝનામાણસછે. કદાચએટલેજ, ભદ્દાપણાનીતેમનેચીડછે. કદાચઆથીજ, પોતાનીષષ્ઠિપૂર્તિતેમણેઊજવવાદીધીનથી. આપ્રકારનુંહાસ્યાસ્પદકામતેમણેનથીથવાદીધું. માણસજન્મેનેજીવેતોસાઠનોથાય. એનીવળીઉજવણીશું? પત્રનોજવાબઆપવાનીકુટેવતેમણેપહેલેથીજનથીપાડી. ‘સંસ્કૃતિ’માંતેમનેમોકલવામાંઆવેલીકૃતિમળ્યાનીપહોંચ, સ્વીકાર/અસ્વીકારવગેરેબાબતનાપત્રલખવાનીઝંઝટમાંતેનથીપડતા. આપણાઆકવિજીવનમાંજેટલાવ્યવસ્થિતછેએટલાજઅવ્યવસ્થિતપણછે. તેમનાટેબલપર‘સંસ્કૃતિ’ અંગેનુંકોઈમેટરમુકાયુંહોયતોતેશોધતાંકમમાંકમપિસ્તાળીસમિનિટતોલાગેજ. નેપાછામજાકમાંકહેપણખરાકે, અહીંકશુંખોવાતુંનથીતેમજલદીજડતુંપણનથી. કેટલીકવારતોખુદપોતાનુંપુસ્તકપણઘરમાંથીતેશોધીશકતાનથી, એટલેનજીકમાંરહેતાનગીનદાસપારેખપાસેથીતેમેળવવુંપડેછે. તેમનીપ્રસ્તાવનામેળવવાનીઇચ્છાવાળાઘણાલેખકોનાંપુસ્તકોવર્ષોસુધીછપાઈનેપડીરહ્યાંનાઅનેકદાખલાછે; એટલુંજનહિ, ખુદતેમનુંપોતાનુંજએકપુસ્તકપ્રસ્તાવનાનીરાહજોતુંઆઠેકવર્ષસુધીછપાઈનેપડ્યુંરહેલું. આવીકેટલીકક્ષણોમાંજતેસાચુકલાકવિલાગે. બાકીનીક્ષણોમાંવ્યવહારપટુ. ઉમાશંકરનેજોઈનેઘણુંબધુંયાદઆવીજાયછે. ખાસતોએકેઆપણીપાસેએકજઉમાશંકરછે. એકઅનેમાત્રએકજ. [‘કુમાર’ માસિક :૧૯૭૮]