સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/ઉંમર
Jump to navigation
Jump to search
જ્યોતીન્દ્રદવેનેએકવખતપૂછવામાંઆવ્યું : “તમારીઉંમરકેટલી?” “સત્તોતેરવર્ષ…” તેબોલ્યા. “ઉંમરનાપ્રમાણમાંશરીરસારુંકહેવાય, નહીં?” પૂછનારેપૂછ્યું. “ના, શરીરનાપ્રમાણમાંઉંમરસારીકહેવાય” તેમણેકહ્યું :“આવાશરીરેપણઆટલીઉંમરસુધીપહોંચીશક્યોછું…” [‘પરબ’ માસિક :૨૦૦૬]