સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અઢી હજાર વરસ પછી
સ્વરાજ્યમળ્યુંઅનેપરમેશ્વરગાંધીજીનેઉઠાવીગયા. પરમેશ્વરનોહેતુજાણવોએમનુષ્યનેમાટેમુશ્કેલછે, તેછતાંચિંતનદ્વારાએનુંઅનુમાનથઈશકેછે. આપણાદેશનેસંપૂર્ણસ્વરાજમળે, તેનાકરતાંઓછીઈશ્વરનીઇચ્છાહોતતોતેણેગાંધીજીનેઆપણીવચ્ચેરહેવાદીધાહોત. પણદેશબધીજાતનીપરાધીનતાથીમુક્તથઈજાય, એવીજએનીઇચ્છાલાગેછે. અંગ્રેજોનાજવાથીબહારનુંદબાણગયું. ગાંધીજીનેઉપાડીલઈનેઈશ્વરેઆપણીબુદ્ધિનેહચમચાવીનાખી. જાણેકેએઆપણનેકહેતાનહોયકે, હવેતમેલોકોબધીરીતેસ્વતંત્રાછો, સ્વતંત્રાબુદ્ધિથીવિચારકરોઅનેસાચીરીતેસ્વતંત્રાબનો. મનુષ્યગમેતેટલોમહાનથાય, તોપણશુંએઆખાદેશનેસ્વરાજઅપાવીશકે? મારીઊંઘજેમમારેજકરવીપડેછે, તેમમારુંસ્વરાજપણમારેજમેળવવુંજોઈએ. પરમેશ્વરહંમેશાંઆપણેમાટેમહાપુરુષોમોકલ્યાકરે, તોતેનાથીઆપણીઉન્નતિજથશેએવુંનથી. ભગવાનવારંવારઅવતારલેતાનથી, એપણએનીકૃપાજસમજવીજોઈએ. લોકકહેછેકેગાંધીજીનીપાછળચોપાસઅંધારુંછવાઈગયુંછે. હુંકહુંછુંકેહવેતોઅજવાળુંથયુંછે. આંખોઉઘાડોતોસમજાશે. ગાંધીજીવારંવારકહેતાકે, હુંજેકહુંછુંતેનીઉપરતમેસ્વતંત્રાબુદ્ધિથીવિચારકરો, અનેએગળેઊતરેતોજતેપ્રમાણેચાલો. પણઆપણેવિચારવાનીતકલીફલીધાવિનાએમનીપાછળપાછળચાલ્યાકરતાહતા. એટલેપછીઈશ્વરેનક્કીકર્યુંકેહવેઆલોકોનેવિચારકરવાનીતકલીફઆપવીપડશે.
પહેલાંનાવખતમાંરાજકારણનુંસ્વરૂપઆજનાજેટલુંવ્યાપકનહોતું. ત્યારનીમોટીમોટીલડાઈઓપણલોકોનેખાસસ્પર્શીશકતીનહોતી. અલ્લાઉદ્દીનદિલ્હીથીનીકળ્યોઅનેએણેદેવગિરિનુંરાજ્યજીતીલીધું. રસ્તામાંક્યાંયલોકોએએનીસેનાનોવિરોધનકર્યો. એનુંલશ્કરજેજેગામપાસેથીપસારથતુંગયુંત્યાંનાલોકોનેબહુબહુતોએવુંલાગ્યુંહશેકેજાણેતીડનુંટોળુંઆવ્યુંનેચાલ્યુંગયું. દેવગિરિનુંરાજપલટાઈગયું, પણલોકોનાજીવનમાંકોઈખાસફેરફારનથયો. લોકોજેકરવેરાપેલાનેભરતાહતા, તેહવેઆનેભરવાલાગ્યા — બસ, એટલોજફરકપડયો. એવખતનારાજકારભારનાંપાપ-પુણ્યલોકોનેમાથેનહોતાં. એનીજવાબદારીએકલારાજાઓનીજરહેતી. આજેએવીસ્થિતિનથી. એટલામાટેજગાંધીજીજેવાસાધુચરિતપુરુષનેરાજકારણમાંઆવવુંપડ્યું. કારણકેઆજનુંરાજકારણઆપણાસમાજજીવનથીજુદુંનથીરહ્યું. આજનોકાળજએવોછેકેદરેકમાણસનેરાજ્યવિશેવિચારકરવોપડે. રાજ્યનેસાત્ત્વિકઅનેપવિત્રાબનાવવાનીજવાબદારીદરેકનીઉપરછે.
બુદ્ધનાજમાનામાંરાજકારભારનીજવાબદારીપ્રજાઉપરનહોતી, એટલેબુદ્ધનાવિચારવિશ્વોપયોગીહોવાછતાંઆજસુધીપટારામાંપડ્યારહ્યા. શાહતાબુદ્ધનાવિચાર? વેરથીવેરશમતુંનથી, પ્રેમથીજશમેછે. હિંસાથીહિંસાઅટકતીનથી, અહિંસાથીજઅટકેછે. બાવળવાવીએતોએનીઉપરકેરીનપાકે. કુદરતનોએનિયમછે. એનેવિશેકોઈનાદિલમાંશંકાનહોતી. પણનૈતિકજીવનનાએનિયમમાંલોકોનેશ્રદ્ધાબેઠીનહોતી. એજમાનામાંરાજકારણનુંસ્વરૂપઆજનાજેટલુંવ્યાપકનહોતું. ત્યારેહિંસાથીહાનિતોથતીજ, પણબહુમોટીનહોતીથતી. આજનીહિંસાવ્યાપકઅનેદરેકનેઅસરકરનારીહોવાથીબુદ્ધેપ્રબોધેલીઅહિંસાનુંમહત્ત્વલોકોનેગળેઊતરવામાંડયુંછે. બુદ્ધનીઅહિંસાનોબોધસમજવામાટેજગતનુંવાતાવરણઆજે, અઢીહજારવરસપછી, અનુકૂળથવાલાગ્યુંછે. બુદ્ધનીપછીગાંધીજીનેઅહિંસાનુંઆંદોલનચલાવવામાંજેથોડીઘણીસફળતામળી, તેમાંમાત્રાએમનીજકરામતહતીએવુંનથી. આજનાયુગનીજએજરૂરિયાતછે.