સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/શૈશવનો ચહેરો
Jump to navigation
Jump to search
રેડિયોપરથીજૂનાંગીતોસંભળાયછેનેક્યારેકમનનેઆનંદથીભરીભરીમૂકેછે. “બચપનકેદિનભીક્યાદિનથે...” એગીતતેવખતેનૂતનેફિલ્મ‘સુજાતા’માંગાયેલું. અત્યારેતેસાંભળીનેલાગેછેકેએજાણેમારામનનીજવાતકહેછે. શૈશવનાએદિવસોકેટલાસુંદરહતા! એનિર્દોષશૈશવનોચહેરોઆજેયાદઆવેછે, અનેસાથેહીંચકાપરઝૂલતીનૂતનનીમુગ્ધતાપણ! એગાયછે : “છોટીછોટીખુશિયાંથી, છોટેછોટેથેગમ!” એદિવસોમાંક્યાંમોટામહેલબાંધવાનાંઅરમાનહતાંકેમોટાઅફસરથવાનાંસ્વપ્નોહતાં! સુખતોનાનીનાનીબાબતોનુંહતું — રંગબેરંગીછીપલાંઓઅનેબિલ્લીછાપસિગારેટનાંખાલીખોખાંભેગાંકરવામાં! અનેદુઃખપણક્યાંમોટુંઆવીપડવાનુંહતું? રેતીપરથીધોવાઈગયેલોકિલ્લોકેભેરુએનહીંદીધેલોદાવ! પરંતુએસુખઆજેપણયાદઆવેછે, અનેએનાનાંનાનાંદુઃખકેવાંભુલાઈગયાંછે!