સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાન્તનુ લ. કિરલોસ્કર/“પણ જોજો હો...!”
[પ્રામાણિકતાઅનેતનતોડપરિશ્રમનાંસનાતનભારતીયમૂલ્યોનીસાથેઆધુનિકયંત્રવિદ્યાનોવિરલસમન્વયકરનારભારતનાએકઆગેવાનઉદ્યોગપતિશાન્તનુલ. કિરલોસ્કરેજુવાનીમાંઅમેરિકાજઈવિખ્યાતએમ. આઈ. ટી. સંસ્થામાંઇજનેરીનોઅભ્યાસકરેલો. મહારાષ્ટ્રમાંપિતાનાનાનકડાકારખાનામાંએ૧૯૨૬માંજોડાયાઅનેઅવિરતપુરુષાર્થનેપ્રતાપેદેશભરમાંસન્માનિતઉદ્યોગપતિબન્યા. એકાણુંવરસનીવયે, ૧૯૯૪માંએમનુંઅવસાનથયું. ત્યારેકિરલોસ્કરજૂથનાઉદ્યોગોતરફથીકેટલાંકદૈનિકછાપાંમાંઅરધાંપાનાંભરીનેજાહેરાતોઆપવામાંઆવેલી, તેમાંકિરલોસ્કરદાદાનોનીચેનોસંદેશોરજૂથયેલો:] મનેખબરછેકેતમનેતોએકફક્કડબહાનુંમળીજવાનું—પણજોજોહો! મારુંમરણથાયનેહુંઅહીંઆંટોમારવાનઆવ્યોહોઉં, એટલાખાતરતેદિવસેકામબંધરાખતાનહીં. અનેહા, ગમગીનચહેરાઓલઈલઈનેફરશોનહિનેલાંબાંલચભાષણોકરતાનહિ—હુંતોએવુંએકાદુંયેભાષણસાંભળવાજેટલુંબેસીશકુંજનહિ. એનાકરતાંતો, અહં, તમેમનેએકાદમોટુંકોમ્પ્રેસરકેડીઝલએન્જિનજબનાવીઆપોને! અમેરિકાકેફ્રાંસથીકોઈમોટોનિકાસ-ઓર્ડરમેળવીલાવોને! એકસાવનવા, ક્રાંતિકારીસુપરકમ્પ્યૂટરનીરચનાકરીઆપોને! તમનેઠીકપડેતેકરો—તમેદરજીહો, તોગામનાતમારાલત્તામાંસારામાંસારુંપેન્ટસીવનારાતમેહોએવુંહુંઇચ્છું; અથવાહોટલનાવેઇટરહો, તોએવીઅફલાતૂનસર્વિસઆપોકેતમારેત્યાંઘરાકોનીભીડજામ્યાકરે. તમારેમનેઅંજલિઆપવીછેને? ખુદાનેખાતરમારુંકોઈબાવલુંબનાવશોનહિ. બસ, સરસકામકરતારહો. આજેનેહરહંમેશ. એમકરતાંકરતાંઆપણેએકસરસમજાનોમુલકઊભોકરીદઈશું. વફાદારીતોએકરોગચાળોછે. હમણાંનાંવરસોમાંભારતમાંએબહુફેલાયોછે. લોકોજ્યારેમનેવફાદારરહેવાનીવાતકરેત્યારેહુંકહેતોહોઉંછુંકે, મારેતોતમારીકેબીજાકોઈનીયેવફાદારીજોઈતીનથી—મારાંપોતરાંઓનીપણનહિ. કાલસવારેહુંભ્રષ્ટાચારીબનીગયો, તોશુંતમેમનેવફાદારરહેવાના? હુંમરીજઈશત્યારેશુંકરશો? તમારીવફાદારીક્યાંકબીજેલઈજશો? જેનીકિંમતહોયએવીએકમાત્રવફાદારીતોછેમૂલ્યોમાટેનીવફાદારી. કારણ, ફિલસૂફોભલેચાહેતેકહેપણ, અમુકમૂલ્યોકદીપણબદલાતાંનથી. જેમકે—ઉત્તમતાઅથવાબુદ્ધિનીખડતલતા, ગતિશીલતા, ઇમાનદારી, કલ્પનાશકિતકેવિનોદવૃત્તિ.