સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/થાક
Jump to navigation
Jump to search
કહેવાયછેકેવધુપડતુંકામકરીએએટલેથાકલાગે. અનેપછીથાકનોઇલાજઆરામકરવો, એટલેકેકાંઈજનકરવું. પરંતુખરીવાતએછેકેતમારુંકામતમેકુશળતાથીકરતાહો, તોતમનેથાકસહેલાઈથીલાગતોનથી. તમારાકામમાંજોતમનેરસહશે, તોઘણાલાંબાસમયસુધીતમેવિનાથાક્યેકામકરીશકશો. એટલેકામનોથાકઉતારવાનોમુખ્યઇલાજએછેકેતમનેરસપડેએવુંબીજુંકોઈકામહાથમાંલેવું. કામસદંતરબંધકરીદઈનેપ્રમાદમાંસરીપડવું, એકાંઈથાકઉતારવાનોસાચોઇલાજનથી. જેકામતમેઆનંદથીઅનેશાંતિથીકરીશકોછો, તેતમારેમાટેએકટોનિકજેવુંબનીરહેછે, એતમારોસક્રિયઆરામહોયછે. પણજેકામકરવામાંતમનેરસનહીંહોય, કોઈફરજરૂપેકેવેઠનીરીતેતમેએકરતાહશો, તોતેવુંકામતમનેથોડીવારમાંજથકવીનાખશે. એટલેથાકનોખરોઇલાજએછેકેપોતાનાકામમાંખરેખરરસલેતાંરહેવું.