સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘સારસ્વત’/મિત્રો
Jump to navigation
Jump to search
ભીનાભરપૂરકાંઠાળા, લીલારાજેહતામિત્રો;
હવેખડકોઅનેરણ-રણ — ગયાબદલાઈસૌમિત્રો.
અમારીસહેજઅમથીલાગણીઆંબાથઈફળતી;
લઈસોગંદખારાપાટનારઝળાવતામિત્રો.
કદીડુંગરનથીમાગ્યા, નમાગ્યાધોધમારોકંઈ;
મૂઠીબેહાસ્ય, ખોબોજળ — છતાંટટળાવતામિત્રો.
અમારીપણહતીદુનિયા, હતીધૂળનેયમહેકાવી;
પડીછેએજઆંખોમાં — સમજતાકેમના, મિત્રો?