સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ચમન મેં વિરાના દિલ
કવિજગદીશજોષીનીજીવનલીલા૪૬વરસનીઉંમરેસંકેલાઈગઈ. આગાળામાંએમણેત્રણકાવ્યસંગ્રહઆપ્યા. એમણેકવિતાલખવાનોપ્રારંભમોડીઉંમરેકરેલો. કવિનેકાવ્યમળ્યુંએનોવિસ્મયઆમપ્રગટથાયછે : આતોબીજમાંથીફૂટીછેડાળ, કેએકએકપાંદડીમાંપ્રગટયુંપાતાળ. એમનીકવિતામાંવેદનાનોખટકોછે. કદાચઆજિંદગીજીવવાજેવીનથીલાગતી. કવિઆમતોદેખીતીરીતેસુખીહતા. કદાવરદેહ, વૈભવશાળીઅવાજ, સંપત્તિનીકોઈકમીનહોતી, વ્યવસાયેશાળાનાઆચાર્ય-માલિકહતા. છતાંયજીવનમાંકશુંકખટકતુંહતું. કેટલીકવેદનાઓએવીહોયછેકેકોઈનેઆંગળીમૂકીનેબતાવીનશકાય. જાણેકોઈપૂર્વજન્મનીવેદનાલઈનેજીવતાહોય, એમકવિકહેછે : પણ કોઈતોકહો — હુંથીજીરહ્યોછું કેભડકેબળીરહ્યોછું? જગદીશગાતોપણસારું. એનુંએકપ્રિયગીતહતું : ‘ચમનમેંરહકેવિરાનામેરાદિલહોતાજાતાહૈ…’ [‘ઝલકતેરા’ પુસ્તક :૨૦૦૪]