સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કાલે

From Ekatra Wiki
Revision as of 06:03, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> નાનાંઅમથાંઆજભલેને, કાલેમોટાંથાશું; અમેતોગીતગુલાબીગાશું! કળી-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નાનાંઅમથાંઆજભલેને, કાલેમોટાંથાશું;
અમેતોગીતગુલાબીગાશું!
કળી-કળીનાંફૂલથાયનેબુંદ-બુંદનોદરિયો!
નાનીઅમથીવીજચમકતીઆભેથઈચાંદલિયો;
મસ્તથઈનેઅજાણપંથેઅમેએકલાંજાશું:
અમેતોગીતગુલાબીગાશું!
નાનકડીકેડીનોથાતોમારગકેવોમોટો;
એવામોટાથઈશુંકેનહિજડેઅમારોજોટો!
હશેહોઠપરસ્મિત: આંખમાંકદીહોયનહિઆંસુ,
અમેતોગીતગુલાબીગાશું!