સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ સોની/આ દૃશ્યો ક્યારે ભૂંસશું?
“વડોદરાશહેરમહાસંસ્કારીછે,” એવુંઆપણેગૌરવઅનુભવીએછીએ. સયાજીબાગ, લાલબાગ, બદામડીબાગ, ફુવારા, યુનિવરિસટી, સંગ્રહસ્થાનો, નિમેટાઅનેઆજવા, કીર્તિમંદિર.... આપણામહેમાનોનેહોંશેહોંશેબતાવીએછીએ. પરંતુબહારગામકેપરદેશથીઆવતામહેમાનોઆવુંબીજુંપણજોઈલેછે — બહારગામજવામાટેનુંએસ.ટી.સ્ટૅન્ડ — કઈબસક્યાંઊભીરહેશે, એનીડ્રાઇવરનેપણખબરનહોય; મુસાફરોબાળકોનેઊંચકીનેપેટીપટારાસાથેએકછેડેથીબીજેછેડેઓલિમ્પિકદોડમાંદોડતાહોય! કોઈપણબસસ્ટૅન્ડએટલેઅખાડાઓ. આસ્ટૅન્ડપરઅંધ, અપંગ, નાનાંબાળકો, ધાવણાંબાળકોસાથેસ્ત્રી, બ્લડપ્રેશરનાંદર્દીઓ, વૃદ્ધોનીશીદશાથાયછે? જાહેરપાયખાનાં — નામવાંચીનેયતમનેસોડમઆવીહશે! છોકરીઓનીમશ્કરી — શાબ્દિકઅનેશારીરિક : જવાદોએનીવાત! પુસ્તકાલયોમાંસામયિકોઅનેપુસ્તકોનીઅવદશા. સરિયામમાર્ગેચાલતાદારૂનાઅડ્ડાઅનેઆંકફરકનીસ્લીપો. આપણારસ્તાઓ! પાણીનીપાઇપ, ગૅસલાઇન, ટેલિફોનલાઇન — વારાફરતીરસ્તાનું“નવનિર્માણ” થયાજકરે. અનેચોમાસુંએટલેહાડવૈદોનીસીઝન! ગાંડાઓનીમશ્કરીકરી, હેરાનકરી, એમનામુખેથીબીભત્સગાળોસાંભળવી, એઆપણુંમફતિયામનોરંજન! સીંગચણાનીલારીપાસેઊભારહી, વેરાયેલાદાણાવડેપેટપૂરતાનાગડા— પૂગડાઆવતીકાલનાનાગરિકો! નવ-દસવાગેગલીઓસાફથાય, પછીઉપરથીફેંકાતાંએઠવાડ, શાકભાજીનાંછોડાં, નરકનાં“પડીકાં”, ઊભરાતીગટરગંગા...... થિયેટરમાંબરાડાપાડીનેસંબોધાતીબીભત્સવાતો. જાહેરભીંતોએટલેમફતમાંજાહેરખબરલખવાનીજગ્યા. જરાકજઆડમાર્ગપરજાઓકેતરતજપેશાબનારેલાઅનેનરક. દરેકગલીમાંહોયછે, દીવાલોવગરનીજાહેરમૂતરડી. જાહેરમૂતરડીમાંજાઓતો“પીળાપ્લાસ્ટિકવાળી” ચોપડીઓવાંચવાનીજરૂરજનરહે! ફૂટપાથએટલેફેરિયાઓનીદુકાનો. આવાંતોઘણાં‘વરવાં’ દૃશ્યોછે. આશરમજનકદૃશ્યોભૂંસવાબંદૂકધારીનીરાહજોઈશું? કેપછી, એતોએમજચાલે?