સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/લોકડિયાંને ચરણે
Jump to navigation
Jump to search
જનસમૂહનેરીઝવીનેતાળીઓઉઘરાવનાર, સરકારીપ્રતિષ્ઠાઓનીમાન્યતાપામનાર, લોકોમાંપોતાની‘ઇમેજ’ ઊભીકરવામથ્યાકરનાર, આકેતેસ્થાનમેળવવામાટેપડાપડીકરનાર, સાહિત્યકારનેવિશેકોઈકશુંકહેછેતોમારુંમનસાશંકબનીજાયછે. એસરસ્વતીનેચરણેબેઠોનથી, લોકડિયાંનેચરણેબેઠોહોયએવુંલાગેછે. લોકોરખેનેપોતાનાથીવિમુખથઈજાયએવોભયએનેસદાસતાવ્યાકરેછે; લોકોસાહિત્યથીવિમુખથાયએનીએનેઝાઝીચિન્તાનથી. લોકોસહેલાઈથીજેનીસાથેતાળોમેળવીનેસંમતિસૂચકમાથુંહલાવેએવાજઅનુભવનીએવાતોકરેછે. [‘પશ્યન્તી’ પુસ્તક]