સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુશીલાબહેન પ્રા. વૈદ્ય/પતિનું સૌભાગ્ય
બાબુભાઈનાંપત્નીલીલાબહેનનાઅવસાનપ્રસંગેમેંતેમનેકાગળલખેલોતેનોબાબુભાઈએજવાબઆપેલોતેમાંથીસમજાયછેકેકેટલુંસુંદરતેમનુંજીવનહતું. પત્રનાઅંશોઉતારુંછું: ૪૪વરસનોઅમારોસહવાસએકદિવસમાંજપૂરોથઈગયો. અનેકકડવા-મીઠાઅનુભવોવચ્ચેએકબીજાનેસહારેઅમેટકીરહ્યાં. એમનીઇચ્છામુજબસાથેજઈનેમેંકદીઘરેણુંનઘડવાઆપ્યું. આટલાંવર્ષમાંએમનેમાટેત્રણજસાડીખરીદી. નાટક-સિનેમા-હોટલનાશોખનકરાવ્યા. જ્ઞાતિ-રિવાજમાંમેંએમનેસાથનઆપ્યો. છતાંઅમેપ્રસન્નદામ્પત્યભોગવ્યું. એમાંભણેલા-ગણેલાકહેવાતામારાકરતાં, ગામડામાંઓછુંભણીનેમારાજીવનમાંકૌમારવયેપ્રવેશકરનારએમનોહિસ્સોઘણોમોટોછે. મારાજીવનનેઅનુરૂપકરકસરિયું, ખડતલ, અગવડભર્યુંજીવનપ્રામાણિકપ્રયત્નથીએમણેઘડ્યું. વર્ષોસુધીમનેઅન્ન, વસ્ત્રઅનેઆશ્રયઆપ્યો. મેં૧૯૩૮થીકાંતીનેખાદીપહેરવાનુંશરૂકરેલું. તેમારીઇચ્છાઅત્યારસુધીએમણેપૂરીકરી. મરતાંપહેલાંમારેમાટેસાતજોડીનવાંકપડાંતૈયારકરીમૂકતાંગયાં. બહારનુંનખાવું, એવીમારીવૃત્તિનેપોષવાભાતભાતનીવાનગીઓશીખ્યાંઅનેમારીસ્વાદેન્દ્રિયનેઅંતસુધીપરિશ્રમપૂર્વકસંતોષતાંગયાં. એવાપુણ્યાત્માનોસંગમને૪૪વર્ષમળ્યો, એમારુંપરમસૌભાગ્ય. આજેઅમેકલેશકરીએછીએતેફક્તઅમારાઘવાયેલાસ્વાર્થમાટે. બાકીએતોસ્વસ્થતાથીમૃત્યુનેભેટ્યાં. બાબુભાઈનાંસ્મરણ.