સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી સચ્ચિદાનંદ/પ્રજાનું મસ્તિષ્ક
પૂર્વઅનેપશ્ચિમનાંરાષ્ટ્રોમાંજેમુદ્દાનોભેદછેતેમસ્તિષ્કઘડતરનોછે. મસ્તિષ્કઘડતરથીજીવનપ્રત્યેનોઅભિગમઘડાયછે. ભારતમાંપ્રજાનુંમસ્તિષ્કધર્મપુરુષોદ્વારાઘડાયછે. કથા-પ્રવચન-સત્સંગવગેરેદ્વારાધર્મપુરુષોપ્રજામાનસનેઘડેછે. તેમનીસાથેરંગમંચ, ચલચિત્રો, ટી.વી. વગેરેપણપ્રજામસ્તિષ્કનેઘડેછે. આબધાંલગભગએકીસ્વરેપ્રજાનેશ્રદ્ધાળુબનાવવાપ્રયત્નકરેછે. પ્રજાશ્રદ્ધાળુબનેતેપ્રજાજીવનનોમોટોસદ્ગુણકહેવાય. પણશ્રદ્ધાનોઅતિરેકથઈજાયત્યારેતેઅંધશ્રદ્ધાબનીજાય. ભારતમાંયથાયોગ્યશ્રદ્ધાનીજગ્યાએઅંધશ્રદ્ધાનીપ્રચુરતાજવધુપ્રમાણમાંથઈગઈછે. આવીશ્રદ્ધા, બુદ્ધિદ્રોહઉત્પન્નકરીનેપ્રજાનામસ્તિષ્કનેપરિસ્થિતિનુંસાચુંનિદર્શનકરાવીનથીશકતી. એથીપ્રજાપોતાનાપ્રશ્નોનુંસમાધાનતોનથીકરીશકતી, પણપ્રશ્નોમાંવધુનેવધુગૂંચવાયછે. માનોકેકોઈવર્ષેવરસાદનઆવ્યો, દુષ્કાળપડ્યો. હવેધર્મપુરુષોદ્વારાશ્રદ્ધાનાઅતિરેકથીભરેલુંમસ્તિષ્કહોમહવનકેયજ્ઞકરવાલાગીજશે, સ્ત્રીઓનગ્નથઈનેરાતેખેતરમાંહળચલાવશે—આવાબધાઉપાયોએબુદ્ધિદ્રોહીશ્રદ્ધામાંથીઉત્પન્નથતાહોયછે. આવાઉપાયોથીકાર્યસિદ્ધિનથીથતી. આવીજરીતેકોઈનેસર્પકરડ્યોકેઓરી-અછબડાનીકળ્યાહોયત્યારેપણભૂવા-જાગરિયા, દોરાધાગા-તાવીજ, બાધાબંધણીવગેરેઉપાયોકરવાલાગશે. પોતાનીદરિદ્રતાદૂરકરવા‘વૈભવલક્ષ્મી’નુંવ્રતકરશેકેજેસંપ્રદાયમાંજવાથીધનવાનથઈજવાનીલાલચપ્રચલિતકરાઈહશેતેનીકંઠીબાંધીલેશે. આવુંમાત્રઅભણમાણસોજનથીકરતાપણભણેલાપણકરેછે. કારણકેધાર્મિકરીતેઘડાયેલાંમસ્તિષ્કશિક્ષિત-અશિક્ષિતબંનેનાંસરખાંછે. જેકથાઓહજારોતથાલાખોમાણસોનેસંભળાવવામાંઆવેછે, તેમાંઆદિથીઅંતસુધીશાપઅનેઆશીર્વાદનીકથાઓછે. યજ્ઞથીપુત્રોથયાકેઆશીર્વાદથીસંતાનથયુંઅનેશાપલાગવાથીનથયુંકેમરીગયું: આવીઅસંખ્યકથાઓપ્રજાસાંભળેછેઅનેતેનેપૂર્ણસત્યમાનીલેછે. પછીપોતાનાજીવનનાપ્રત્યેકલાભનેકોઈનોઆશીર્વાદસમજેછેતથાપ્રત્યેકનુકસાનનેકોઈનોશાપસમજેછે. ધાર્મિકપુરુષોપણસતતઆવીશાપ-આશીર્વાદનીકથાઓસંભળાવીનેપોતાનેમહાપુરુષબનાવીશકેછે. અનુયાયીવર્ગએવોશ્રદ્ધાનાઅતિરેકવાળોનિર્મિતકરાયછેકેપરીક્ષા, લગ્ન, સંતાન, વ્યાપાર, ચૂંટણીવિજયવગેરેપ્રત્યેકનાનીમોટીઘટનાઓપોતાનામાનેલાધર્મપુરુષનાઆશીર્વાદથીજથાયછેતેવુંદૃઢરીતેએમાનતોહોયછે. આવાલોકોનીસામેપડનારાબુદ્ધિજીવીઓ, ધર્મસુધારકોકેસાચાધર્મપુરુષોનોપ્રભાવઘણોઓછોરહેછે, કારણકેપ્રજાનેમુખ્યત: બુદ્ધિદ્રોહીબનાવાઈછે. રામદેવપીરનાચમત્કારોથીમાંડીનેયોગાનંદજીનીઆત્મકથાસુધીનીચમત્કારિકવાતોમાંજેટલોરસપ્રજાનેઆવેછેતેટલોરસસ્વામીદયાનંદ, મહાત્માગાંધીજીકેકૃષ્ણમૂર્તિવગેરેનીચમત્કારવિનાનીસરળસહજવાતોમાંનથીઆવતો. રવીન્દ્રનાથ, રામનકેરામાનુજનથીઘડાયેલાસમાજકરતાંયાજ્ઞિકો, હવનિકો, ભજનિકો, કથાકારો, ભૂવાઓ, તાંત્રિકો, જ્યોતિષીઓવગેરેથીઘડાયેલોસમાજઘણોવિશાળછે. પ્રજાભોળપણથીપોતાનોજઅનર્થકરનારીઆવીક્રિયાઓનોહાથોબનીગઈછે. પશ્ચિમનુંમસ્તિષ્કપણસદીઓસુધીધર્મપુરુષોદ્વારાઘડાયેલુંહતું, ત્યાંપણઅંધશ્રદ્ધાનુંપ્રમાણમોટાપ્રમાણમાંહતુંજ. તેથીતેપ્રજાભારતનીપ્રજાકરતાંવધુગરીબતથાદુ:ખીહતી, પણધર્મપુરુષોમાંથીજકેટલાકસત્યશૂર, સત્યશોધકપુરુષોપેદાથયા, જેમાંનાકેટલાકનેધર્મદ્રોહનાઅપરાધસરરિબાવીરિબાવીનેમારીનાખવામાંઆવ્યા. તોપણનવાનેનવામુક્તચિંતકોઉત્પન્નથતાગયાઅનેપ્રજાનાબુદ્ધિસહમસ્તિષ્કનેઘડતાગયા. ક્રમેક્રમેપ્રજાકાલ્પનિકતામાંથીવાસ્તવિકતાતરફગતિકરવાલાગી. હવેઆપશ્ચિમનામસ્તિષ્કનાઘડવૈયાવૈજ્ઞાનિકોછે, થોડાઅંશમાંરાજકારણીઓછે. પ્રજાનાઘડતરમાંહવેધર્મપુરુષોનોપ્રભાવઘણોઓછોથઈગયોછે. આનોઅર્થએવોનથીકેત્યાંઅતિશ્રદ્ધાકેઅંધશ્રદ્ધાછેજનહિ. ત્યાંપણઆતત્ત્વોછેજ, પણતેનુંપ્રમાણઘણુંઓછું. ઘટનાનેબુદ્ધિથીસમજવાતથાપ્રશ્નોનેપણબુદ્ધિથીહલકરવાપ્રજાપ્રયત્નકરેછે. માનોકેત્યાંવરસાદનથયોઅનેદુષ્કાળપડ્યો, તોત્યાંનાલોકોહોમહવનકેયજ્ઞકરવાનહિબેસીજાયપણવાદળોકેમનબંધાયાં? કેમનઆવ્યાં? આવ્યાંતોકેમનવરસ્યાં? આવુંકેમથતુંહોયછેતેનીતપાસકરવાલાગીજશેઅનેસાચાંકારણોશોધીને, દુષ્કાળમાંથીપારઊતરવાનાઉપાયોકરવાલાગીજશે. જેમકેનદીઓઉપરબંધબાંધવા, નહેરોકાઢવી, પાતાળકૂવાકરવા, ખાતરનાંકારખાનાંકરવાં, સુધારેલાંબીજઉત્પન્નકરીમબલકપાકઉતારવો, રોગોનેનાથવાદવાઓશોધવી, નવાંયંત્રોતથાનવીપ્રક્રિયાશોધવીવગેરેવાસ્તવિકઉપાયોદ્વારાદુષ્કાળનોપ્રશ્નહલકરીલેશે. બીજીતરફ, હજારોવર્ષોથીઋષિમુનિઓનાંનામવટાવીનેઆપણેત્યાંકરવામાંઆવેલાહજારો-લાખોયજ્ઞોથીપ્રજાજીવનનોએકપણપ્રશ્નહલથયોદેખાતોનથી. હવેઆપણીસામેગંભીરપ્રશ્નછેકેભારતીયપ્રજાનુંમસ્તિષ્કકોણઘડે: ચમત્કારનીકથાકરનારાકથાકારો, તાંત્રિકો, જ્યોતિષીઓ, ભૂવાઓવગેરેઅથવાવૈજ્ઞાનિકો, નિ:સ્પૃહઅનેઆર્ષધર્મગુરુઓ, ધર્મઅનેસમાજનાઅંધકારનેઉલેચનારાસુધારકો, ચિંતકો, વાસ્તવદ્રષ્ટાઓવગેરે? પ્રજાનામસ્તિષ્કનેસદીઓથીગુમરાહકરીનેદુ:ખીકરીનાખનારાપશુચરવૈયાઓકદીપણપોતપોતાનાખીલેથીપ્રજાનેછૂટવાદેશેનહિ. સદીઓજૂનોઆખીલોએજએમનુંસર્વસ્વછે. પ્રજાહંમેશાંઆખીલેબંધાયેલીરહેએજએમનીમહત્ત્વાકાંક્ષાછે. પ્રજાનેબાંધીરાખવાનીતેમનીશક્તિપ્રબળછે. માતાનાંચરણનેવંદનકરનારસુપુત્રનુંકર્તવ્યથઈજાયછેકેજોપોતાનીમાતારોમેરોમબીમારથઈગઈહોયતો, યોગ્યડોક્ટરનેબોલાવીસાચુંનિદાનકરાવેતથાસાચીદવાકરાવે, કડવીગોળીઓઆપેતથાજરૂરપડેતોઓપરેશનપણકરાવે. આસાચીસમજણભરીમાતૃભકિતછે. [‘પરિવર્તનનેપંથે’ પુસ્તક: ૧૯૯૦]