સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી સચ્ચિદાનંદ/મંદિરને ખરો ભય
મંદિરમાંપાંચવાતોહોવીજોઈએ : મંદિરમાંભલેઅનેકદેવ-દેવીઓપધરાવ્યાંહોય, પણતેબધાંએકજબ્રહ્મનાંમાનવરુચિનેપોષવાકરાયેલાંપ્રતીકોછેતેવુંલોકોનેઠસાવવામાંઆવે. મંદિરઆડંબરવિનાનું, સીધીસાદીપ્રાર્થનાકરવાનુંકેન્દ્રબને. મંદિરમાંદર્શનાર્થીઓસાથેપૂરીસમાનતાનોવ્યવહારથાય, ધનકેવર્ણનાનામેભેદભાવકરવામાંનઆવે. મંદિરોવ્યક્તિપૂજાથીમુક્તથાય. મંદિરમાત્રપ્રાર્થનાકેન્દ્રનરહેતાંતેમાનવતાવાદીપ્રવૃત્તિઓનુંપણકેન્દ્રબને. અર્થાત્લોકહિતનીપ્રવૃત્તિઓનેપરમાત્માનીઉપાસનામાનવામાંઆવે. મંદિરનીઆવકગરીબઅનુયાયીઓનાંશિક્ષણ, આરોગ્યતથાઅન્યકલ્યાણપ્રવૃત્તિઓમાંવપરાય. મઠો, મંદિરો, આશ્રમો, છપ્પનભોગ, સોનાનાકળશો, સોના-ચાંદીમઢ્યાંબારણાંઅનેબારસાખો, સામૈયાઓ, ભવ્યવરઘોડાઓ— આબધુંહોયપણજોમાનવતાનહોય, તમારાજધર્મતથાસમાજનાંઅંગભૂતઅનાથબાળકોકેલાચારવિધવાઓમાટેજોકાંઈનથતુંહોયતોતેબધાંધાર્મિકજડતાનાંચિહ્નોછે. આપણાધર્મનેખરોભયવિધર્મીઓથીનહિપણઆપણીઅવ્યવસ્થા, કુવ્યવસ્થાતથાદુકાનદારીપણાથીછે. ધર્મનેબચાવવોહોયતોમંદિરોઆદૂષણથીમુક્તથવાંજજોઈએ. હેપ્રભો! અમારાંમંદિરોહવેદુકાનોબનીરહ્યાંછે. કારણકેધર્મનાવ્યાપારીઓનાહાથમાંતેપડ્યાંછે. અન્યવસ્તુઓનીમાફકતારોપણવ્યાપારથાયતેતનેગમેછે?