સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામીનાથન અંકલેસરીઆ ઐયર/જનરલ ડાયરની ગૌરવયાત્રા
ગુજરાતનામુખ્યમંત્રીએએકગૌરવયાત્રાયોજવાનોનિર્ણયકર્યોત્યારેમનેબીજાકોઈકપ્રસંગનીયાદઆવીગઈ, પણતેકયોએનુંહુંતત્કાલસ્મરણકરીશક્યોનહીં. સામૂહિકહત્યાનોબચાવકરવામાંપોતાનીકોમનુંગૌરવરહેલુંછેએવુંકોઈકેઅગાઉક્યારેજાહેરકરેલું, તેનોવિચારહુંકરવાલાગ્યો. હિંસાનોઆરંભકરનારબીજીકોમનોજબધોવાંકછેઅનેતેનુંહજારગણુંમોટુંવેરલેવાનીપોતાનીકોમમાંતાકાતછેએવુંબતાવીઆપવામાંગર્વઅનેગૌરવરહેલાંછે, બીજીકોમપોતાનુંમાથુંફરીનઊંચકેતેવીચેતવણીતેનેએરીતેમળવીજોઈએઅનેએવોબદલોલેનારઆગેવાનસામૂહિકહત્યારાતરીકેનહીંપણપોતાનીકોમનુંગૌરવજાળવનારવીરતરીકેઓળખાવોજોઈએ, એવોદાવોભૂતકાળમાંકોણેકરેલોહતો? આવિમાસણનેઅંતેએકદિવસમનેયાદઆવ્યુંકેએવોબનાવપંજાબમાં૧૯૧૯માંબનેલો. ત્યારેવેરવસૂલકરનારમોભીહતાબ્રિગેડિયરજનરલરેક્સડાયર. આપણેત્યાંસામાન્યરીતેએવુંમનાયછેકેઅમૃતસરનાજલિયાંવાલાબાગમાંશાંતિથીસભાભરનારા૨,૦૦૦હિંદીઓનેજનરલડાયરેનિષ્ઠુરપણેગોળીએદીધાહતા. પણહકીકતજરાઅટપટીછે. ૧૯૧૫નીસાલથીપંજાબબળવાનુંધામબનીગયેલું. ત્રાસવાદ-વિરોધીઆકરાંપગલાંતરીકેબ્રિટિશરાજે૧૯૧૮માંરોલતકાયદોબહારપાડીનેનાગરિકઅધિકારોકચડીનાખ્યા. તેનીસામેસત્યાગ્રહકરવાનીહાકલમહાત્માગાંધીએકરી. પણઅગાઉબનેલુંતેમ, ચળવળનાઆરંભનીઅહિંસાનુંસ્થાનથોડાવખતમાંજવ્યાપકહિંસાએલીધું. ઇતિહાસકારલોરેન્સજેમ્સેકહ્યુંછેતેમ, “દરેકહડતાલનેપગલેપગલેશિસ્તહીનસરઘસો, લૂંટફાટ, આગજનીઅનેપોલીસતથાયુરોપિયનોપરનાહુમલાઓથતાંગાંધીનીધરપકડથયાપછીતોફાનોવધુઉગ્રબન્યાં.” એપ્રિલની૧૦મીથી૧૨મીસુધીમાંઆખાપંજાબમાંરમખાણોથયાં. પ્રાંતનાગવર્નરમાઈકેલઓડ્વાયરેવાઈસરોયનેજાણકરીકેઆમાંથી૧૮૫૭નાજેવોબીજોબળવોફાટીનીકળીશકેઅનેતેનેકચડીજનાખવોજોઈએ. પરિસ્થિતિનેકાબૂમાંલેવાનીપોલીસમાંશક્તિનહોતી, એટલેઅમૃતસરશહેરમાંશાંતિસ્થાપવામાટેજનરલડાયરનેલશ્કરસાથેમોકલવામાંઆવ્યા. એપ્રિલની૧૧મીએઅમૃતસરપહોંચીનેડાયરેજોયુંકેહિંસકટોળાંએઆખાશહેરનોકબજોલીધેલોહતો. પોતાનીસલામતીજોખમાયેલીજોઈને૧૦૦થીવધુયુરોપિયનસ્ત્રી-બાળકોએગોબિંદગઢકિલ્લામાંઆશરોલીધોહતો. માર્સીઆશરવુડનામનાંમિશનરીમહિલાદાક્તરનેતોફાનીઓએમારમારેલો. ડાયરનેસૌથીવધુરોષચડાવનારએહુમલોહતો. અંગ્રેજોનાગૌરવભંગનુંપ્રતીકતેમાંએમણેજોયું. બ્રિટિશગૌરવનીપુનર્સ્થાપનાકરવાએકૃતનિશ્ચયીબન્યા. બીજીકોમનેતેકદીનભૂલેતેવોપાઠએભણાવવામાગતાહતા. એટલેપોતાનાલશ્કરનેલઈનેજલિયાંવાલાબાગસુધીનીએકટૂંકીગૌરવયાત્રાએજનરલડાયરનીકળીપડ્યા. ત્યાંએલશ્કરેગોળીઓવરસાવીતેમાં૩૭૯નાંમોતનીપજ્યાંઅને૧૫૦૦ઘવાયા. માર્સીઆબેનપરજ્યાંહુમલોથયેલોતેસડકઉપરથીપસારથતાતમામહિન્દીઓનેપેટેચાલવાનીડાયરેફરજપાડી. વારંવારએમણેજાહેરકર્યુંકેહિંદીઓનાંકાળજાંમાંત્રાસફેલાવીનેએમનેએમનુંસ્થાનક્યાંછેએપોતેબતાવીઆપવામાગતાહતા. જલિયાંવાલાઅનેગુજરાતવચ્ચેરહેલુંસામ્યસાફજોઈશકાયતેવુંછે. ગુજરાતમાંપણએકપક્ષનીહિંસાનોસામનોજંગાલિયતભરેલીકોમીવેરપિપાસાથીકરવામાંઆવ્યોછેઅનેબીજીકોમનેપાઠભણાવવામાટેનિર્દોષોનીહત્યાકરવામાંઆવીછે. અનેએવાંબણગાંફૂંકવામાંઆવ્યાંછેકેશાસનકર્તાકોમનાંગૌરવઅનેઅભિમાનનીઆરીતેપુનર્સ્થાપનાથઈરહીછે. ત્યારેપણજનરલડાયરનાપ્રશંસકોહતા. હિંદમાંનાઘણાઅંગ્રેજોએતેમજબ્રિટિશઅખબારોએડાયરનોબ્રિટિશગૌરવનારખેવાળતરીકેબચાવકરેલો. ‘ધમોઋનગપોસ્ટ’ નામનાઇંગ્લંડનાછાપાએતેનેમાટેએકફંડશરૂકરેલું, તેમાં૨૬,૦૦૦પાઉંડજેટલીરકમભેગીથયેલી — જેતેજમાનામાંજંગીભંડોળગણાય. અનેડાયરનાઆટલાબધાચાહકોછતાંબ્રિટિશસરકારેડાયરનેબરતરફકર્યો, એનીમાનહાનિકરી. હકૂમતેસાફસાફસ્વીકારકર્યુંકેહિન્દીહત્યારાઓનેહુલ્લડખોરોતરફથીચાહેતેવીઉશ્કેરણીથઈહોયછતાં, એનાજવાબમાંતેકોમનેપાઠભણાવવામાટેવૈરપિપાસાભરીકતલબિલકુલકરીશકાયનહીં. એરીતેવેરલેવામાંકોઈગૌરવનહીં, નકરીલ્યાનતજછે. (અનુ. મહેન્દ્રમેઘાણી)