સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરજીવન દાફડા/ગઝલ

From Ekatra Wiki
Revision as of 07:10, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> પર્વત, નદીનેજંગલો, વહેતાંઝરણઅહીંનથી પહેલાંહતુંએખુશનુમાવાતાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પર્વત, નદીનેજંગલો, વહેતાંઝરણઅહીંનથી
પહેલાંહતુંએખુશનુમાવાતાવરણઅહીંનથી
ખૂંખારકૂતરાઅમેબાંધીદીધાછેબારણે
જોતાંજહેતઊપજેએવાંહરણઅહીંનથી
પોતાનીપીઠઊંચકીચાલેછેમાંડમાંડસૌ
બોજોઉઠાવેઅન્યનોએવાંચરણઅહીંનથી
પાડયાંછેજાતજાતનાંવર્ણોઅમેઆવિશ્વમાં
જેમાંહોમાત્રામાનવીએવુંવરણઅહીંનથી
ઉત્પાતિયાશહેરનોખૂણેખૂણોફરીવળ્યો
પળભરનિરાંતસાંપડેએવુંશરણઅહીંનથી.


આંખમાંઅંગારછે’નેકાંઈથૈશકતુંનથી
આદમીજૂંઝારછે’નેકાંઈથૈશકતુંનથી
ઢાલ’નેતલવાર, બખતરસાથમાંભાલોયછે
અશ્વપાણીદારછે’નેકાંઈથૈશકતુંનથી
બંધઘ્રાણેન્દ્રિયઉપરઘૂમેવસંતીવાયરો
મહેકપારાવારછે’નેકાંઈથૈશકતુંનથી
મેઘલીરાતેમશાલીજંગલેઝૂઝીરહ્યો
આકરોઅંધારછે’નેકાંઈથૈશકતુંનથી
લાગણી, કાગળ, કલમ’નેખૂબસુંદરઅક્ષરો
શબ્દનીવણજારછે’નેકાંઈથઈશકતુંનથી.
[‘વહી’ સામયિક :૨૦૦૨]