સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/દિલની વાતો

From Ekatra Wiki
Revision as of 07:40, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> દિલનીવાતોખૂટશેત્યારે હાથજોડીનેહીંડતાથશું; ઊડતોબેડોઝૂકશે, ત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દિલનીવાતોખૂટશેત્યારે
હાથજોડીનેહીંડતાથશું;
ઊડતોબેડોઝૂકશે, ત્યારે
કોઈતોકેડોચીંધતાજશું!
પગનીરોનકઓસરેતોયે
નાચવું, એમાંમાનીએનહિ!
થાકતેહાથેકોઈદીઅમે
બૂંગિયોઢોલબજાવીએનહિ.
આપણેકર્યું, અદકુંએથી
કરશેબીજાં: શીખતાજશું!
આભનાતારામલકેહજી,
આંખનાછેડાછલકેહજી,
એકનીપાછળએકસલૂણી
ગીતનીકડીઆવતીહજી;
એજઅધૂરપમાણશું, અમે
એજમધુરપસીંચતાથશું!
વેળહતી, નેઆવિયાઅમે,
વેળથઈછે: હીંડતાથશું;
મળિયાંએવાંદિલઅહીંકે
મ્હેકબધેએચીંધતાજશું!

[‘કુમાર’ માસિક: ૧૯૭૫]