સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસીત હેમાણી/અમારે પણ દિલ છે...
Jump to navigation
Jump to search
મારાજેવાગરીબોવતીઆદેશનાનેતાઓનેમારેએકઅરજગુજારવાનીછે: હા, અમેગરીબતોછીએજ, પણઅમારેવિશેભલાથઈનેઝાઝાંચૂંથણાંચૂંથશોનહિ. અમનેમદદકરવીહોયતોતેનાંઢોલનગારાંવગાડ્યાવિનાકરજો. અમારેપણસ્વમાનછે, અનેજેનીતેનીપાસેથીહરકોઈજાતનીમદદલેવીઅમનેરુચતીનથી. અમારેપણસિદ્ધાંતજેવુંકાંઈકછે. ગરીબછું, પણમનેગરીબકહીનેકોઈદયાખાયતેમનેગમતુંનથી. મારેમારીમહત્ત્વાકાંક્ષાઓપણછે. હુંમાનુંછુંકેહંમેશનેમાટેહુંગરીબરહેવાનોનથી. મારુંમસ્તકહુંઊચુંરાખવામાગુંછું. થોડીઘણીભૌતિકસગવડોખાતરથઈનેકોઈમનેઅણગમતીવસ્તુકરવાનુંકહે, તેમનેકઠેછે. એનાકરતાંતોહુંભૂખ્યોરહેવાનુંપસંદકરું. મારાસ્વમાનનાભોગેમારેકશુંનથીજોઈતું. અમારેગરીબોનેપણએકદિલછે, એકદિમાગછે. અમારેપણકેટલાંકમૂલ્યોછે. રોટીરળવાકાજેઅમેસખતમજૂરીભલેકરીએ. પણઅમારાઆત્માનેભોગેઅમારેકશાલાભમેળવવાનથી. [‘સ્ટેઇટ્સમન’ દૈનિક]