સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેમંતકુમાર શાહ/રાજકારણનું કંપનીકરણ
ગ્રાહકસુરક્ષાનીચળવળનાપ્રણેતાઅમેરિકાનારાલ્ફનાડરેકહ્યુંછેકે, સરકારઆજેઉદ્યોગધંધાક્ષેત્રનાએજન્ટજેવીબનીગઈછે. લોકોભલેતેમનાપ્રતિનિધિઓનેસંસદમાંચૂંટીનેમોકલતાહોય, પણઅમેરિકામાંસરકારતોકંપનીઓકહેછેતેજકરેછે. શુંઆપરિસ્થિતિમાત્રઅમેરિકાનીછે? ના, આપરિસ્થિતિલગભગબધાજદેશોનીછે. ભારતમાંઆકેતેઉદ્યોગપતિકેઉદ્યોગગૃહસરકારપરપ્રભાવપાડતારહ્યાછે. અનેકવખતપ્રસારમાધ્યમોમાંઆવતાસમાચારોએમસૂચવેછેકેરાજ્યસરકારોઅનેકેન્દ્રસરકારઆકેતેકંપનીનેફાયદોકરીઆપવામાટેનિયમો, નિયમનો, કાનૂનોવગેરેઘડેછે, બદલેછેઅથવારદકરેછે. આબાબતતોતમામરાજકીયપક્ષોનેલાગુપડેછે. માત્ર૧૩દિવસટકેલીકેન્દ્રનીઅટલબિહારીવાજપેયીનીસરકારેઅમેરિકનકંપનીએનરોનનાપ્રોજેક્ટનીબહાલીઆપીહતીએયાદછેને? દેશનીઅનેદુનિયાનાઅર્થતંત્રનીઆહકીકતોએમદર્શાવેછેકેદુનિયામાંબધેજઅર્થસત્તાનુંકેન્દ્રીકરણતેથોડીકકંપનીઓઅનેએકંપનીઓનામાલિકોએવાથોડાકલોકોનાહાથમાંથઈરહ્યુંછે. આલોકોજરાજકીયનિર્ણયોપરપ્રભાવપાડેછે. એટલેસત્તાગમેતેરાજકીયપક્ષનીઆવે, તેનોકશોફેરઆકોર્પોરેટમાંધાતાઓનેપડતોનથી. ઉદારીકરણ, વૈશ્વિકીકરણઅનેખાનગીકરણનોજેમાહોલભારતમાંઅનેદુનિયાભરમાંઊભોથયોછે, તેમાંતોઆપ્રક્રિયાવધારેવેગવાનબનીછે. રાજકારણનુંકંપનીકરણવધારેપ્રમાણમાંથાયએવીશક્યતાઓજઊભીથઈરહીછે. આપરિસ્થિતિખતરનાકછે. પરંતુટેક્નોલોજીજએવાપ્રકારનીછેકેજેમાંજંગીરોકાણનીજરૂરપડે, ઉત્પાદનમાટેમોટાઉદ્યોગોજજોઈએ, પછીએબધાનુંરક્ષણકરવાનેમાટેલશ્કરપણજોઈએઅનેલશ્કરહોયતોયુદ્ધોપણથાય. આએકજબરદસ્તસાંકળછે. આસાંકળનેક્યાંથીતોડવી, કેવીરીતેતોડવીઅનેશાંતિનીસાંકળનુંસર્જનકેવીરીતેકરવું, તેનીમથામણકરવીજરૂરીછે. આમથામણજનાકરીશકાયએવુંવાતાવરણથઈગયુંછે. વૈશ્વિકીકરણનીસામેકશુંપણબોલવું, એતોજાણેકેફોજદારીગુનોબનીગયોછે! ‘બિયોન્ડધબોટમલાઇન’ નામનાપુસ્તકમાંમાઇકલસ્મિથનામનાલેખકલખેછેકે૧૯૯૯માંદુનિયાનીત્રણધનવાનવ્યકિતઓપાસેએટલીસંપત્તિહતીકેજેટલીદુનિયાનાસૌથીગરીબ૩૪દેશોનીઆવકહતી! બીજીતરફ, દુનિયાના૧૨૦કરોડલોકોએવાછેકેજેઓમાંડમાંડપોતાનુંઅસ્તિત્વટકાવીરાખેછે. જેકંપનીઓસમાજપાસેથીઆવકરળેછે, એમનીસમાજપ્રત્યેકોઈજવાબદારીખરીકેનહીં? કંપનીઓબગીચાબનાવેછે, ફુવારાબનાવેછે, શાળાઓ, કોલેજોઅનેયુનિવર્સિટીઓઊભીકરેછેઅનેપોતેસામાજિકસેવાકરીહોવાનોસંતોષલેછે; પરંતુઆજકંપનીઓપોતાનામજૂરોનુંભયંકરશોષણકરેછે, તેઓગરીબીમાંસબડતાહોયતોસહેજેપરવાકરતીનથીઅથવાતોગ્રાહકોનાહિતકેઆરોગ્યનીકેપર્યાવરણનાનુકસાનનીચિંતાકરતીનથી. ગુજરાતીમાંકહેવતછે: ‘એરણનીચોરીનેસોયનુંદાન’. મોટાભાગનીકોર્પોરેટસખાવતોઆપ્રકારનીહોયછેઅનેએકંપનીઓનામાંધાતાઓમહાનદાનેશ્વરીકહેવાતાહોયછે. વાસ્તવમાં, ગરીબીકેઅસમાનતાદૂરકરવામાંકેપર્યાવરણનેબચાવવામાંકેસમાજનેસમરસબનાવવામાંકંપનીઓનીકોઈવિધાયકભૂમિકાહોતીનથી. કંપનીઓનીજવાબદારીમાત્રવસ્તુઓઅનેસેવાઓઉત્પન્નકરીનેવેચવાનીછે? કઈરીતેતેઉત્પન્નથાયછેઅનેકેવીરીતેવેચાયછેઅનેવાપરનારપરતથાસમગ્રસમાજપરતેનીશુંઅસરથાયછે, એવિચારવાનીજવાબદારીકંપનીઓનીનથી? [‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૨૦૦૫]