સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/શું વાંચશું?

From Ekatra Wiki
Revision as of 10:07, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} {{Center|કવિતા}} બાળગરબાવળી (૧૮૭૭): નવલરામલ. પંડ્યા સ્ત્રી-કેળવણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         

કવિતા

બાળગરબાવળી (૧૮૭૭): નવલરામલ. પંડ્યા સ્ત્રી-કેળવણીનાઉદ્દેશથીરચાયેલીઆકૃતિઓમાંભણતરથીમાંડીનેમાતૃત્વસુધીનાસ્ત્રીજીવનનાકાળનુંઆલેખનથયુંછે. દલપતકાવ્ય: ૧-૨ (૧૮૭૯): દલપતરામકવિ આરચનાઓમાંમધ્યકાલીનઅનેઅર્વાચીનકવિતાનાંસંધિસ્થાનોહોવાનેકારણેઈશ્વર, સદાચાર, ધર્મ, વ્યવહારચાતુર્યછે; તોસુધારો, દેશભકિતઅનેસમાજાભિમુખતાપણછે. જેમબનેતેમસહેલી-સરલઅનેઠાવકીકવિતારચવાનીકવિનીનેમછે. કલાપીનોકેકારવ (૧૯૦૩): સુરસિંહજીગોહિલ, ‘કલાપી’ ૨૬વરસનાટૂંકાઆયુષ્યમાંરચાયેલાં૨૫૦જેટલાંકાવ્યોનેસમાવતોસર્વસંગ્રહ. એનીનોંધપાત્રવિશેષતાએનેમળેલીવ્યાપકલોકચાહનાછે. કાવ્યમાધુર્ય (૧૯૦૩): સં. હિંમતલાલગ. અંજારિયા પાલ્ગ્રેવની‘ગોલ્ડનટ્રેઝરી’નીધાટીએથયેલું, ૧૯મીઅને૨૦મીસદીનાસંધિકાળનીગુજરાતીકવિતાનુંનોંધપાત્રસંપાદન. સંપાદકનીકાવ્યરુચિ, સાહિત્યનીસમજતથાએમનાસરળપ્રવાહીઅનેછટાયુક્તગદ્યનોતેમાંપરિચયમળેછે. ન્હાનાન્હાનારાસ: ૧-૩ (૧૯૧૦-૧૯૩૭): ન્હાનાલાલકવિ લય, અલંકાર, શબ્દચયનઅનેભાવનિરૂપણનીદૃષ્ટિએગુજરાતીભાષાનીવાણીસમૃદ્ધિઆરાસસંગ્રહોમાંઊતરીઆવેલીછે. ભણકાર (૧૯૧૮): બળવંતરાયક. ઠાકોર પંડિતયુગઅનેગાંધીયુગનીકડીરૂપઆકાવ્યસંગ્રહનુંપ્રથમપ્રકાશનકાવ્યક્ષેત્રેઐતિહાસિકબનાવછે. રાસતરંગિણી (૧૯૨૩): દામોદરખુ. બોટાદકર સંસ્કૃતપ્રચુરઅનેપંડિતભોગ્યત્રણકાવ્યસંગ્રહોપછીનાઆચોથાસંગ્રહમાંકવિએલોકગીતોનાઢાળોમાંસરલ-સ્વાભાવિકઅનેલોકભોગ્યઅભિવ્યકિતસાધીછે. ભવ્યતાસાથેનીસુંદરતાદર્શાવતોકવિનોઉન્મેષગૃહજીવનનાં, કુટુંબજીવનનાંઅનેખાસતોસ્ત્રીહૃદયનાંસૂક્ષ્મદર્શનોમાંજોવામળેછે. પૂર્વાલાપ (૧૯૨૬): મણિશંકરભટ્ટ, ‘કાન્ત’ દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમઅનેવ્યકિતપ્રેમનિરૂપતાંઆકાવ્યોઅનન્યરચનાઓછે. ઇલા-કાવ્યો (૧૯૩૩): ચંદ્રવદનમહેતા આકાવ્યોમાંભાઈ-બહેનનાનિર્વ્યાજપ્રેમઅનેશ્રદ્ધાનાભાવોનેઆર્દ્રતાથીઆલેખતાંસ્મૃતિચિત્રોમાંકિશોરવયનીમુગ્ધતા, સ્વપ્નશીલતાઅનેસરળતાનુંદર્શનથાયછે. કોયાભગતનીકડવીવાણી (૧૯૩૩): સુન્દરમ્ જૂનીઢબનાંભજનોનીધાટીમાંનવાજમાનાનાવિષયોનેએનીભાવનાઅહીંરજૂથયાંછે. બારીબહાર (૧૯૪૦): પ્રહ્લાદપારેખ મધુર, સુરેખઅનેસંવેદ્યકાવ્યો. કવિનીસૌરભપ્રીતિઅજોડછે. આંદોલન (૧૯૫૧): રાજેન્દ્રશાહ પ્રણય, પ્રકૃતિઅનેઅધ્યાત્મજેવાસનાતનવિષયોનુંનિરૂપણકરતાંસાઠગીતોનોઆસંગ્રહ, ન્હાનાલાલનાંગીતોપછીનુંગીતક્ષેત્રનુંમહત્ત્વનુંપ્રસ્થાનછે. પરિક્રમા (૧૯૫૫): બાલમુકુંદદવે ભાવરસ્યાંચિત્રાંકન, મર્મસ્પર્શીઊમિર્-આલેખનઅનેપ્રાસાદિકઅભિવ્યકિતથીદીપ્તકાવ્યોનોગુજરાતીકવિતામાંનોંધપાત્રસ્થાનધરાવતોસંગ્રહ.

જીવનચરિત્ર

દક્ષિણઆફ્રિકાનાસત્યાગ્રહનોઇતિહાસ (૧૯૨૫): મો. ક. ગાંધી દક્ષિણઆફ્રિકાનાવસવાટદરમિયાનગાંધીજીનેજેકીમતીઅનુભવોથયેલાએનુંપાત્રો, સંવાદો, ટીકાટિપ્પણદ્વારારસપ્રદનિરૂપણ. એમનુંજીવનઘડતર, રંગદ્વેશસામેનોએમનોસંઘર્ષ, ત્યાંનીભૂગોળ—બધુંએમનેહાથેરોચકબનીનેઊતર્યુંછે. સત્યનાપ્રયોગો (૧૯૨૭): મો. ક. ગાંધી આત્મનિરીક્ષણઅનેઆત્મપરીક્ષણનીબેવડીધારેચાલતુંનિરૂપણ, નિર્વ્યાજસરલતાઅનેસહૃદયતાથીઊઘડતીજતીવાત, વિનોદઅનેનર્મવૃત્તિનોવિવેકપુરસ્સરવિનિયોગ, સુરુચિનીસીમાનેક્યારેયનઅતિક્રમતીઅભિવ્યકિત—આબધાંવડેશ્રેષ્ઠઆત્મકથાનોઆદર્શઅહીંસ્થાપિતથયોછે. જગતભરનીઉત્તમઆત્મકથાઓમાંઆનુંમોખરેસ્થાનછે. સોરઠીબહારવટિયા: ૧-૩ (૧૯૨૭-૧૯૨૯): ઝવેરચંદમેઘાણી સૌરાષ્ટ્રનીભૂમિમાંબહારવટેચઢેલાનરબંકાઓનાંચરિત્ર-ચિત્રોનાસંગ્રહો. દોઢસો-બસોવર્ષપૂર્વેનાંલોકમાનસઅનેરાજમાનસનુંદસ્તાવેજીચિત્રણઆપતીઆકથાઓમાંઅન્યાયસામેઝૂઝનારાસ્વમાનીપુરુષોનાંશૌર્ય-પરાક્રમ-ટેકનેનિરૂપવામાંઆવ્યાંછે. મારીહકીકત (૧૯૩૩): નર્મદાશંકરલા. દવે સત્ય, સંઘર્ષઅનેટેકથીભરીજીવનસામગ્રીનેલેખકેઅહીંનિખાલસપણેનિરૂપીછે. આત્મચરિત્રનીબાબતમાંતેગાંધીજીનાસમર્થપુરોગામીછે. વીરનર્મદ (૧૯૩૩): વિશ્વનાથમ. ભટ્ટ ચરિત્ર-અભ્યાસનાઉત્તમનમૂનારૂપઆગ્રંથમાંપ્રેમઅનેશૌર્યથીઊછળતાનર્મદ-જીવનનોચરિત્રકારેટૂંકોપણમામિર્કપરિચયકરાવ્યોછે. સ્મરણયાત્રા (૧૯૩૪): કાકાકાલેલકર અહીંસંચિતનાનપણનાંસ્મરણોમોટેભાગેકૌટુંબિકજીવનનાંતેમજમુસાફરીઅંગેનાંછે. જ્યાંજ્યાંજવાનુંથયુંત્યાંનુંલોકજીવનતથાત્યાંનાંપ્રકૃતિસૌંદર્ય, ઉત્સવોઅનેવ્રતોઉપરાંતમનઉપરકાયમીછાપમૂકીગયેલીવ્યકિતઓઅનેપ્રસંગોએઆપુસ્તકનીમુખ્યસામગ્રીછે. ગાંધીજીનીસાધના (૧૯૩૯): રાવજીભાઈમ. પટેલ ગાંધીજીનાઆફ્રિકાનાનિવાસદરમિયાનનીત્યાંનીસત્યાગ્રહનીલડતતેમજફિનિક્સઆશ્રમનીપ્રવૃત્તિઓનાઆધારભૂતઇતિહાસનેસરળઅનેરોચકશૈલીમાંઆલેખતીકૃતિ. જીવનનાંઝરણાં: ૧-૨ (૧૯૪૧-૧૯૬૦): રાવજીભાઈમ. પટેલ સત્યાગ્રહીદેશભક્ત, સ્નેહાળપિતા, સમાજસુધારક, એવાંપોતાનાંવિવિધસ્વરૂપોરજૂકરતાઆઆત્મવૃત્તાંતમાંલેખકેગુજરાતનું૧૯૦૭થી૧૯૫૭સુધીનુંસામાજિકઅનેરાજકીયવાતાવરણઆલેખ્યુંછે. ગ્રંથઅનેગ્રંથકાર: ૧-૧૧ (૧૯૪૪-૧૯૪૬) ગુજરાતીસાહિત્યનાશિષ્ટગ્રંથોઅનેગ્રંથકારોનોતેમજસાહિત્યનીગતિવિધિનોપરિચયમળીરહેતેવાઉદ્દેશવાળીઆઅત્યંતઉપયોગીશ્રેણીનાઆઠખંડોનુંસંપાદનહીરાલાલત્રિ. પારેખેકર્યુંછે; બાકીનાનુંસાતજુદાજુદાવિદ્વાનોએ. મહાદેવભાઈનીડાયરી: ૧-૧૭ (૧૯૪૮-૧૯૮૦) મહાદેવભાઈદેસાઈની૧૯૧૭થીશરૂથયેલીરોજનીશીમાંલખનારનીઆત્મકથાનહિ, પરંતુમહાનચરિત્રનાયકગાંધીજીઅંગેનીવિપુલકાચીસામગ્રીપડેલીછે. સ્વલ્પગુજરાતીડાયરી-સાહિત્યમાંઆગ્રંથોઅત્યંતમૂલ્યવાનછે. જીવનપંથ (૧૯૪૯): ‘ધૂમકેતુ’ એકસામાન્યપણગરવાબ્રાહ્મણકુટુંબનીજીવનપંથકાપવાનીમથામણોનોપરિચયલેખકેઅહીંમોકળાશથીઆપ્યોછે. બાપુનાપત્રો: ૧-૧૦ (૧૯૫૦-૧૯૬૬): મો. ક. ગાંધી સ્વાભાવિકતા, સાદગીઅનેપારદર્શકવ્યકિતત્વનોપરિચયકરાવતાગાંધીજીનાપત્રોનાઆસંચયોવિશ્વનાપત્રસાહિત્યમાંનોંધપાત્રછે. અમાસનાતારા (૧૯૫૩): કિશનસિંહચાવડા જીવનશ્રદ્ધાઅનેજીવનમાંગલ્યનીભૂમિકાપરથીરંગદર્શીમનસ્તંત્રનીઅનેકમુદ્રાઓપ્રગટાવતાઆલેખકનાગદ્યનુંઉત્તમપ્રતિનિધિત્વકરતુંપુસ્તક. એમાંરેખાચિત્ર, સંસ્મરણઅનેઆત્મકથાનાત્રિવિધસ્તરનેસ્પર્શતાપ્રસંગોમાંજીવનનાઅનુભવોનુંવિધાયકબળછે. ઘડતરઅનેચણતર (૧૯૫૪): નાનાભાઈભટ્ટ લેખકનોપ્રધાનઉદ્દેશદક્ષિણામૂતિર્સંસ્થાનુંચિત્રસમાજપાસેમૂકવાનોછે. આકૃતિએમનાજન્મ-ઉછેરથીઆરંભાઈ, ચરિત્રનાયકજેમજેમવ્યકિતમટીસંસ્થાબનતાગયાતેમતેમતેસંસ્થાનીબનીછે. રસિકઅનેપ્રેરકપ્રસંગોલેખકનુંપારદર્શકવ્યકિતત્વખડુંકરેછે. વનાંચલ (૧૯૬૭): જયન્તપાઠક શૈશવનાઆનંદપર્વનાઆવિશાદ-મધુરસંસ્મરણમાંશિશુવયનાનિર્ભેળરોમાંચનીસૃષ્ટિખૂલેછે. સાથે, વતનનીઆદિવાસીપ્રજાનીગરીબી, અજ્ઞાન, વહેમ, લાચારી, ઇમાનદારી, એમનાપરથતાંજુલમ-સિતમ, એમનાહરખશોકનીઆર્દ્ર-વેદનશીલહૃદયમાંઅંકિતછબીપણઊપસેછે. અભિનય-પંથે (૧૯૭૩): અમૃતજાની જૂનીરંગભૂમિનાસુવર્ણકાળઅંગેનીમહત્ત્વનીવિગતોવાળું, સંસ્મરણાત્મકશૈલીમાંલખાયેલુંઆપુસ્તકદસ્તાવેજીમૂલ્યધરાવેછે. થોડાંઆંસુ, થોડાંફૂલ (૧૯૭૬): જયશંકરભોજક, ‘સુંદરી’ સંનિષ્ઠઅનેપારદર્શીવ્યકિતત્વધરાવતાગુજરાતીરંગભૂમિનાપ્રસિદ્ધઅદાકારેઉચ્ચકોટિનુંનાટ્યકૌશલસિદ્ધકરવાકેવીતપશ્ચર્યાકરીહતી, તેનીસંઘર્ષમયકથા. ગુજરાતીધંધાદારીરંગભૂમિનીઅહીંમળતીઅનેકવિધવિગતોઐતિહાસિકદૃષ્ટિએમૂલ્યવાનછે. ગુજરાતનાસારસ્વતો (૧૯૭૭): કેશવરામકા. શાસ્ત્રી ગુજરાતીલેખકોનો, એમનાંપુસ્તકોનાનિર્દેશોસાથેપરિચય. આત્મવૃત્તાંત (૧૯૭૯): મણિલાલન. દ્વિવેદી લેખક, ચિંતકઅનેઅધ્યાત્મપ્રેમીલોકશિક્ષકતરીકેખ્યાતિપામેલાજીવનવીરેવ્યાધિ, કુસંગઅનેઅતૃપ્તપ્રેમતૃષાનેકારણેઅદમ્યબનેલીપ્રકૃતિનીસામેચલાવેલાયુદ્ધનીદારુણકથા. નામરૂપ (૧૯૮૧): અનિરુદ્ધબ્રહ્મભટ્ટ જીવનનાવિવિધપ્રસંગોએચેતનાનાભિન્નભિન્નસ્તરેઆવીનેજીવીગયેલાંચરિત્રો. થોડાનોખાજીવ (૧૯૮૫): વાડીલાલડગલી દેશી-વિદેશીમહાનુભાવોનાજીવનપ્રસંગોનુંપ્રેરણામૂલકનિરૂપણઅનેચરિત્રસંકીર્તનઆચરિત્ર-નિબંધોનીલાક્ષણિકતાછે.

નવલકથા

સરસ્વતીચંદ્ર: ૧-૪ (૧૮૮૭-૧૯૦૧): ગોવર્ધનરામત્રિપાઠી આશરે૧૮૦૦પૃષ્ઠમાંવિસ્તરેલીઆનવલકથાએગાંધીજીપૂર્વેનાગુજરાતનાશિક્ષિતસમાજપરઊડોપ્રભાવપાડ્યો, એનુંકારણતેમાંવ્યક્તથયેલુંજીવનવિષયકઊડુંચિંતનઅનેએચિંતનનેકળારૂપઆપનારીસર્જકપ્રતિભાછે. પ્રાચીનપૂર્વ, અર્વાચીનપૂર્વનેઅર્વાચીનપશ્ચિમ—એત્રણસંસ્કૃતિઓનાસંગમકાળેઊભેલાભારતીયપ્રજાજીવનનાંવિવિધસ્તરોમાંથીઅહીંવિપુલપાત્રસૃષ્ટિઆવેછે. એસર્વનેલેખકપ્રતીતિકરરીતેઆલેખેછેતેથીએજીવંતઅનેહૃદયસ્પર્શીબનેછે. આજેબતાવીશકાયએવીઆકૃતિનીકેટલીકમર્યાદાઓનેસ્વીકાર્યાપછીપણ, આબૃહત્નવલકથામાંજીવનનેઆટલાવ્યાપકસંદર્ભોમાંજોવા-મૂલવવાનોઅનેતેનેકળારૂપઆપવાનોજેપુરુષાર્થએનાસર્જકેકર્યોછે, તેઘટનાસમગ્રભારતીયસાહિત્યમાંઅજોડછે. ભદ્રંભદ્ર (૧૯૦૦): રમણભાઈમ. નીલકંઠ આહાસ્યરસિકનવલકથાનોવિષયસુધારા-વિરોધનોઉપહાસછે. એકઅલ્પજ્ઞબ્રાહ્મણનીસર્વજ્ઞતરીકેનીવડીઆવવાનીદાંભિકપરિસ્થિતિઓદ્વારાહાસ્ય-કટાક્ષનેવિકસાવીનેલેખકેનવલકથાનેઅનેતેનામુખ્યપાત્રભદ્રંભદ્રનેઅમરકરીદીધાંછે. ઉષા (૧૯૧૮): ન્હાનાલાલકવિ અનેકસ્થળેકાવ્યકોટિએપહોંચતુંતાજગીભર્યું, આલંકારિકગદ્યગુજરાતનીઆપહેલીગણાવાપાત્રલઘુનવલનેકાવ્યાત્મકસાહિત્યકૃતિબનાવેછે. એમાંનીગદ્યસૌરભેએનેગુજરાતીની‘કાદંબરી’ પણકહેવડાવીછે. પૃથિવીવલ્લભ (૧૯૨૧): કનૈયાલાલમુનશી તત્કાલીનસમયપટ, વેગવંતઘટનાદોર, નાટ્યાત્મકરજૂઆત, પ્રતાપીચરિત્રરેખાઓઅનેભાષાનીવેધકતાથીઆઐતિહાસિકનવલકથાએગુજરાતીસાહિત્યમાંવિશેષપ્રભાવજન્માવ્યોછે. કોકિલા (૧૯૨૮): રમણલાલવ. દેસાઈ પ્રસન્નમધુરદાંપત્યજીવનનુંઆલેખનકરતીઆસ્વાદ્યનવલકથા. ગ્રામલક્ષ્મી: ૧-૪ (૧૯૩૩-૧૯૩૭): રમણલાલવ. દેસાઈ ૧૨૦૦થીવધુપાનાંમાંવિસ્તરેલીઆઆદર્શવાદીનવલકથાગામડાંનીઅવદશાનેઆગળકરેછેઅને, કથાનાયકદ્વારાગ્રામોદ્યોગનાઅનેકકાર્યક્રમોઅમલમાંમુકાતાં, બદલાતાગ્રામજીવનનીઝાંખીકરાવેછે. બંદીઘર (૧૯૩૫): મનુભાઈપંચોળી, ‘દર્શક’ લેખકનીપ્રથમનવલકથા. આરસપ્રદકૃતિમાંજેલનાઅમલદારોનાદમનસામેનાસત્યાગ્રહીકેદીઓનાસંઘર્ષનુંભાવવાહીઆલેખનછે. ભારેલોઅગ્નિ (૧૯૩૫): રમણલાલવ. દેસાઈ મુખ્યત્વેકાલ્પનિકઅનેકેટલાંકઐતિહાસિકપાત્રોદ્વારા૧૮૫૭નાસ્વાતંત્ર્ય-સંગ્રામનીઘટનાઓનુંઆલેખનકરતી, એનાસર્જકનીસૌથીવધુસફળઅનેસંતર્પકગણાયેલીઐતિહાસિકનવલકથા. અમેબધાં (૧૯૩૬): જ્યોતીન્દ્રહ. દવે, ધનસુખલાલમહેતા રમણભાઈનીલકંઠનીહાસ્યનવલ‘ભદ્રંભદ્ર’ પછીઆપણાહાસ્યસાહિત્યમાંબીજીમહત્ત્વપૂર્ણઆસ્વાદ્યકૃતિ. દેવોધાધલ (૧૯૩૭): ચંદ્રશંકરબૂચ, ‘સુકાની’ વિષયવસ્તુનીરીતેઅનોખીરહેલીસમંદરનાસાવજોનીઆસાહસકથામાહિતીસભરહોવાછતાંરોમાંચકરીતેવાસ્તવિકતાનુંવાતાવરણરચેછે. બસોવર્ષપહેલાંનોજમાનોએમાંઆલેખાયેલોછે. બંધનઅનેમુકિત (૧૯૩૯): મનુભાઈપંચોળી, ‘દર્શક’ ૧૮૫૭નામુકિતસંગ્રામનીપશ્ચાદભૂમાંસર્જાયેલી, અવિરતરાષ્ટ્રપ્રેમપ્રેરતીઆનવલકથામાનવજીવનનાંનૈતિકમૂલ્યોનાવિજયનીઅનેએવિજયમાટેઅપાતાંબલિદાનોનીગૌરવગાથાછે. વળામણાં (૧૯૪૦): પન્નાલાલપટેલ જાનપદીજીવનની, નાનકડાફલકનીપણવિલક્ષણકથાઅહીંરજૂથઈછે. ગ્રામજીવનનુંસાચકલુંવાસ્તવલક્ષીચિત્રણ, પ્રકૃતિનોજીવંતપરિવેશ, ગૌણપાત્રોનીપણબળવાનરેખાઓઅનેસુરેખરચાઈઆવેલીઆકૃતિઆલઘુનવલનેઆગવુંમૂલ્યઆપેછે. દરિયાલાલ (૧૯૪૧): ગુણવંતરાયઆચાર્ય આપણીઅલ્પદરિયાઈસાહસકથાઓમાંનોંધપાત્રઆનવલકથામાંકથાનુંઆયોજનચુસ્ત, નાટ્યાત્મકઅનેઆકર્ષકછે; વર્ણનોનેવસ્તુવાસ્તવનિષ્ઠ. મળેલાજીવ (૧૯૪૧): પન્નાલાલપટેલ ઇડરિયાપ્રદેશનાપટેલકાનજીઅનેઘાંયજીજીવીનીઆકરુણાંતપ્રેમકથાલેખકનીસીમાસ્તંભનવલકથાછે. સુન્દરમેસાચુંકહ્યુંછે: “અત્યારેઆકથાજેવીછેતેવીપણહિંદનાકોઈપણસાહિત્યમાં, અનેથોડાસંકોચસાથેદુનિયાનાસાહિત્યમાંપણ, ગુજરાતીકળાનુંપ્રતિનિધિત્વધારીશકેતેવીબનીછે.” જિગરઅનેઅમી: ૧-૨ (૧૯૪૩-૧૯૪૪): ચુનીલાલવ. શાહ એકમૂલ્યનિષ્ઠનાયકઅનેપતિવ્રતાનારીનાપ્રેમનીસત્યઘટનાત્મકનવલકથા. જનમટીપ (૧૯૪૪): ઈશ્વરપેટલીકર પાટણવાડિયાકોમનાસામાજિકવાસ્તવનેઅનેએનાગ્રામસમાજનેઉપસાવતી, ચંદાઅનેભીમાનાંપ્રણયપાત્રોનીઆસપાસફરતીનવલકથા. દીપનિર્વાણ (૧૯૪૪): મનુભાઈપંચોળી, ‘દર્શક’ વનવૃક્ષોનીછાયામાંઊછરેલીભારતીયસંસ્કૃતિનીગરવીગરિમાઆનવલકથામાંજીવંતરીતેઆલેખાઈછે. દૂરનાઅતીતનેપ્રત્યક્ષકરવાનીસર્જકશકિતસાથેઇતિહાસમાંથીપોતાનાયુગનેઉપકારકએવુંઅર્થઘટનતારવવાનીસૂઝનેકારણેઆકૃતિગુજરાતીઐતિહાસિકનવલકથાનાક્ષેત્રેએકસીમાચિહ્નરૂપછે. પાછલેબારણે (૧૯૪૭): પન્નાલાલપટેલ દેશીરાજ્યોમાંગાદીવારસમાટેચાલતીખટપટોનાભીતરવાત્સલ્યનાવિજયનેઆલેખતીકથા. માનવીનીભવાઈ (૧૯૪૭): પન્નાલાલપટેલ લેખકનીઆસીમાસ્તંભનવલકથામાંપહેલીવારતળપદાગ્રામજીવનનીવાસ્તવિકતાનોસાહિત્યિકઆલેખમળેછે. ગુજરાતનાઇશાનિયાખૂણાનાગ્રામપ્રદેશનાઉત્સવોઅનેરીતરિવાજો, બોલીઅનેલહેકાઓવચ્ચે, તેમજછપ્પનિયાકાળનીવચ્ચે, કાળુ-રાજુનીપ્રેમયાતનાનેગ્રામવાસીઓનીબ્રૃહદ્યાતનાનાસંદર્ભમાંઅહીંતોળેલીછે. ‘ભૂખીભુતાવળ’ જેવાપ્રકરણમાંપન્નાલાલનુંઆલેખનમહાકાવ્યનીકક્ષાએપહોંચતુંઅનુભવાયછે. ભવસાગર (૧૯૫૧): ઈશ્વરપેટલીકર ગ્રામસમાજનીજડતા-નિષ્ઠુરતાનીચેરિબાતી, અનેએઅસહ્યબનતાંઆત્મવિલોપનકરતીનારીનીવેદનાનેનિરૂપતીનવલકથા. પાત્રોચિતઅનેભાવોચિતભાષાઅહીંસાહજિકબળકટતાપ્રગટાવીશકીછે. લેખકનીખુદનીઅન્યનવલકથાઓમાંપણઆટલીકલાભિમુખતાવિરલજોવાયછે. ઝેરતોપીધાંછેજાણીજાણી: ૧-૩ (૧૯૫૨-૧૯૮૫): મનુભાઈપંચોળી, ‘દર્શક’ સ્થળ-કાળનાસુવિશાળફલકપરવિહરતાંવિવિધકોટિનાંપાત્રોનામનોસંઘર્ષોનાઅત્યંતહૃદયસ્પર્શીઅનેઋજુઆલેખનસાથે, પાત્રોઅનેપ્રસંગોનાઆલેખનમાંમાનવજીવનનાંઅંત:સ્તલનેસ્પર્શતીસર્જકપ્રતિભાઅનેવિશાળજ્ઞાનનોસુભગસંસ્પર્શલેખકનીઆનવલકથામાંછે. અમૃતા (૧૯૬૫): રઘુવીરચૌધરી લેખકનીસજ્જતાનોપરિચયઆપતીકીતિર્દાનવલકથા. પરોઢથતાંપહેલાં (૧૯૬૮): કુન્દનિકાકાપડિયા જીવનમાંપડેલાદુ:ખનાતત્ત્વનેઅતિક્રમીનેમનુષ્યપોતાનાઆનંદરૂપસાથેશીરીતેઅનુસાંધિતથઈશકે, એમૂળભૂતપ્રશ્નનેછેડીનેકલાત્મકધ્વનિમયતાથીપરોઢનાંઆશા-કિરણનીઝાંખીકરાવતીકથા. વાંસનોઅંકુર (૧૯૬૮): ધીરુબહેનપટેલ દાદાજીનાલાડીલા, તીવ્રસંવેદનશીલતાધરાવતાયુવાનકેશવનાદિલમાંએમનીજસામે, વાંસનાઅંકુરનીપેઠે, ફૂટીનીકળતીવિદ્રોહવૃત્તિનુંઅત્યંતકલાપૂર્ણઅનેલાઘવયુક્તનિરૂપણકરતીલઘુનવલ. સોક્રેટિસ (૧૯૭૪): મનુભાઈપંચોળી, ‘દર્શક’ ભારતમાંનીવર્તમાનલોકશાહીનીથતીવિડંબનાએ, આંતરસત્યનીખોજમાટેમથામણઅનુભવતાસોક્રેટિસનેઆમહત્ત્વાકાંક્ષીઐતિહાસિકનવલકથામાંઆપણીવચ્ચેહરતાફરતાકરવાલેખકનેપ્રેર્યાછે. ઉપરવાસ-સહવાસ-અંતરવાસ (૧૯૭૫): રઘુવીરચૌધરી સ્વાતંત્ર્યપ્રાપ્તિપછીનાગાળામાંઆપણેત્યાંલોકજીવનમાંજેપરિવર્તનઆરંભાયું, તેનીઆદસ્તાવેજીકથાનેલેખકે‘વતનનીઆત્મકથા’ તરીકેઓળખાવીછે. એમનોમુખ્યરસ, નવાંપરિબળોએમાનવી-માનવીવચ્ચેનાવ્યવહારોઅનેસંબંધોપરજેઅસરપાડીછેતેનુંસચ્ચાઈભર્યુંઆલેખનકરવામાંછે. સર્જકપાસેવતનનાલોકજીવનનોવિશાળઅનુભવહોવાથીભિન્નભિન્નપ્રકૃતિવાળાંપાત્રોનુંભાતીગળવિશ્વએઊભુંકરીશક્યાછે. શીમળાનાંફૂલ (૧૯૭૬): ધીરુબહેનપટેલ નરનારીનાનાજુકસંબંધનાસંદર્ભમાં, આળાહૈયાનાનારીત્વનેલાગણીનાનમણાશિલ્પરૂપેઉપસાવતીનવલકથા. ચિહ્ન (૧૯૭૮): ધીરેન્દ્રમહેતા પોલિયોનારોગથીઅપંગબનેલાઅત્યંતસંવેદનશીલકથાનાયકનીઆત્મસન્માનપૂર્વકજીવવાનીમથામણઆનવલકથાજીવંતગદ્યમાંરજૂકરેછે. પરદુખ્ખભંજનપેસ્તનજી (૧૯૭૮): ધીરુબહેનપટેલ ‘ડોનકિહોટે’નુંસ્મરણકરાવતીપેસ્તનજીનાંઉરાંગઉટાંગપરાક્રમોનીકથા. મૃત્યુમરીગયું (૧૯૭૯): ઉષાર. શેઠ પોતાનીબારવર્ષનીપુત્રીનેથયેલાઅસાધ્યઅનેપીડાકારીવ્યાધિસામેબળપૂર્વકઝૂઝતાંપુત્રીઅનેપોતેઅનુભવેલામનસંઘર્ષનીસત્યઘટનાત્મકનવલકથા. આંધળીગલી (૧૯૮૩): ધીરુબહેનપટેલ એકલવાયાપ્રેમાળપિતાનીસારસંભાળમાટેઅપરિણીતરહેતી, અનેપછીલગ્નવયવટાવીજતાંલગ્નનીતકગુમાવીબેઠેલી, પુત્રીનીઆસપાસવિસ્તરેલીકથા. સાતપગલાંઆકાશમાં (૧૯૮૪): કુન્દનિકાકાપડિયા સ્ત્રીઅનેપુરુષવચ્ચેનાસંબંધોનીનાજુકસમસ્યાઓનાસંદર્ભેનારીજીવનનીવ્યથાઓનેનિરૂપતીનવલકથા. સ્ત્રીનુંઅસ્તિત્વઅનેતેનીઅસ્મિતાવચ્ચેનાસંઘર્ષનીકથાઅહીંઆલેખાયેલીછે. ગગનનાંલગન (૧૯૮૪): ધીરુબહેનપટેલ સામાન્યલાગતાંપાત્ર, પરિસ્થિતિનેપ્રસંગનીઅસામાન્યતાઓઝીણીનજરેપકડીપાડીતેનેબિલોરીકાચમાંથીબતાવતુંહાસ્યઆકથાપીરસેછે. આંગળિયાત: (૧૯૮૬): જોસેફમેકવાન ખેડાજિલ્લાનાગામડાનાવણકરસમાજનાજીવનસંઘર્ષનીસંવેદનશીલરજૂઆતકરતીપ્રાણવાનનવલકથા.

નવલિકા

પિયાસી (૧૯૪૦): સુન્દરમ્ નિમ્નતેમજઉચ્ચવર્ગનાંપાત્રોનાવિરોધસામ્યથીનિરૂપણનીતીક્ષ્ણતાસાધતીઆવાર્તાઓસુન્દરમ્નેવાર્તાકારતરીકેઊચાસ્થાનેસ્થાપિતકરેછે. સુખદુખનાંસાથી (૧૯૪૦): પન્નાલાલપટેલ સરળ, શિષ્ટબાનીમાંયથાવકાશલોકબોલીનાંતત્ત્વોનેસાંકળીનેવાર્તાકથનનીવિશિષ્ટશૈલીવિકસાવવામાં, પાત્રોનાંભીતરીવૃત્તિ-વલણોછતાંકરવામાંઅનેલાગણીઓનેવળઆપીતીવ્રતાસાધવામાંલેખકેપોતાનાઆપ્રથમવાર્તાસંગ્રહમાંઊડીસૂઝબતાવીછે. ખરાબપોર (૧૯૬૮): જયંતખત્રી માનવજીવનનીસંકુલનાસાથેનું, તેનાઆવેગોઅનેવિશમતાઓનુંકરુણગર્ભઆલેખનઆવાર્તાસંગ્રહમાંથયુંછે.

નાટક

ભટનુંભોેપાળું (૧૮૬૭): નવલરામલ. પંડ્યા ફ્રેંચપ્રહસનકારમોલિયેરનાનાટકનુંઆગુજરાતીરસાનુસારીરૂપાંતરમૌલિકહોવાનોભાસઊભોકરેછે. વૃદ્ધનીસાથેનાંએકકન્યાનાંલગ્નનેઅટકાવી, કન્યાનાપ્રિયપાત્રસાથેએનાંલગ્નયોજવાનીનેમરાખતુંઆનાટકગુજરાતીભાષાનુંપહેલુંસફળરંગમંચક્ષમપ્રહસનછે. મિથ્યાભિમાન (૧૮૭૧): દલપતરામકવિ ગુજરાતીનાટ્યસાહિત્યનાઆપહેલાપ્રહસનમાંપાશ્ચાત્યરંગભૂમિ, સંસ્કૃતનાટકઅનેતળપદાભવાઈનાઅંશોનુંજીવંતમિશ્રણછે. સાહિત્યિકગુણવત્તાઅનેઅભિનયક્ષમતાનેકારણેઆનાટકયાદગારબન્યુંછે. પૌરાણિકનાટકો (૧૯૩૦): કનૈયાલાલમુનશી આચારનાટકોનુંવસ્તુપુરાણમાંથીલીધુંછે, પરંતુતેમાંકલ્પનાથીઅર્વાચીનયુગભાવનાઓનુંનિરૂપણકર્યુંછે. મામિર્કસચોટસંવાદો, કાવ્યમયબાનીછટા, માનવીયપાત્રચિત્રણ—એઆનાટકોનીવિશેષતાછે. વડલો (૧૯૩૧): કૃષ્ણલાલશ્રીધરાણી કાવ્યતત્ત્વ, નાટ્યતત્ત્વ, સંગીતઅનેનૃત્યનોસમન્વયઆનાટકમાંથયોછે. તેઅનેકવારભજવાયુંછેઅનેતેનીભજવણીદરેકવયનાંપ્રેક્ષકોનેઆકર્ષેછે. આગગાડી (૧૯૩૩): ચંદ્રવદનમહેતા રેલવેનીદુનિયાનાવાસ્તવિકચિત્રવચ્ચેગરીબરેલવે-કામદારકુટુંબનીઅવદશાઆલેખતુંકરુણાંતનાટક. જલિયાંવાલા (૧૯૩૪): મનુભાઈપંચોળી, ‘દર્શક’ જલિયાંવાલાબાગમાંજનરલડાયરેકરેલીકત્લેઆમનાસંદર્ભેલખાયેલુંઆનાટકદેશનીઆઝાદીમાટેપ્રતિકારઅનેસ્વાર્પણનીભાવનાજાગ્રતકરેછે. સાપનાભારા (૧૯૩૬): ઉમાશંકરજોશી ગ્રામીણસમાજ, ગ્રામીણપાત્રોઅનેગ્રામીણપરિસ્થિતિઓેનીકોઠાસૂઝભરીકલાનિમિર્તિઆઅગિયારએકાંકીનાટકોનોવિશેષછે. ગ્રામજીવનનીવાસ્તવિકતાનેનાટકકારેલોકબોલીનાવિવિધઘાટમાંઉતારીછે. જવનિકા (૧૯૪૧): જયંતિદલાલ સચોટસંવાદો, ભુલાઈજતીગુજરાતીબોલચાલનીભાષા, જીવનનુંમામિર્કસંવેદન, પાત્રોનુંવૈવિધ્ય, વિશેષકરીનેસ્ત્રીપાત્રોનીતેજસ્વિતા—એઆબારએકાંકીઓનીવિશેષતાછે. અલ્લાબેલી (૧૯૪૨): ગુણવંતરાયઆચાર્ય ચિત્રાત્મકઆલેખનઅનેગતિશીલસંવાદોવાળુંઆત્રિઅંકીનાટકતેનાનાયકમૂળુમાણેકનાશૌર્યવાન, ટેકીલાતથાવતનપ્રેમીવ્યકિતત્વનેઉપસાવેછે. અંતિમઅધ્યાય (૧૯૮૩): મનુભાઈપંચોળી, ‘દર્શક’ નાત્સીઓએયહૂદીઓઉપરઆચરેલાઅત્યાચારોનીવાતકહેતાંઆત્રણએકાંકીઓપરિસ્થિતિનીપારજઈદશાંગુલઊચાંઊઠનારાંમાનવીઓનીજિજીવિષાનાજયનેનિરૂપેછે.

નિબંધ-લેખ

બાળવિલાસ (૧૮૯૭): મણિલાલન. દ્વિવેદી માધ્યમિકશાળામાંભણતીકન્યાઓમાટેનોપાઠસંગ્રહ. પૌરાણિકપાત્રોઅનેપ્રસંગોનેલઈનેલેખકેતેમાંધર્મઅનેનીતિનોઉપદેશઆપ્યોછે. કન્યા, પત્નીઅનેમાતાનાકર્તવ્યનોબોધઆપતાઆપાઠોસુદૃઢવિષયગ્રથનઅનેપ્રાસાદિકભાષાનેકારણેલઘુનિબંધનાનમૂનાબન્યાછે. આપણોધર્મ (૧૯૧૬): આનંદશંકરબા. ધ્રુવ ભારતીયધર્મતત્ત્વદર્શનનાકેટલાકમુદ્દાઓનેચર્ચતોમહત્ત્વનોચિંતનગ્રંથ. સુદર્શનગદ્યાવલિ (૧૯૧૯): મણિલાલન. દ્વિવેદી વિભિન્નરુચિવાળાવાચકોનેરસપડેતેવાતમામક્ષેત્રોનામહત્ત્વનાવિષયોનીતાત્ત્વિકતેમજવ્યાવહારિકવિચારણાલેખકનાનિબંધોનાઆબૃહત્સંગ્રહમાંછે. આગ્રંથ‘ગુજરાતીસાહિત્યનોસર્વોત્તમનિબંધભંડાર’ ગણાયોછેઅનેએનાલેખકનેઅર્વાચીનયુગનાત્રણશ્રેષ્ઠનિબંધકારોમાંસ્થાનમળ્યુંછે. ઓતરાતીદીવાલો (૧૯૨૫): કાકાકાલેલકર સાબરમતીજેલવાસદરમિયાનપશુપંખીઅનેવનસ્પતિસૃષ્ટિનાવિશેષઆલેખતુંલઘુપુસ્તક. જીવનનોઆનંદ (૧૯૩૬): કાકાકાલેલકર પ્રકૃતિદર્શન, આકાશદર્શનઅનેકલાદર્શનથીરસાયેલાઆલેખોમાંજીવનનોઆનંદધર્મવિવિધરીતેપ્રગટ્યોછે. ગોષ્ઠિ (૧૯૫૧): ઉમાશંકરજોશી જીવંતગદ્યવાળાસંસ્કારલક્ષીમામિર્કનિબંધોનોસંગ્રહ અર્વાચીનગુજરાતીસાહિત્યનીવિકાસરેખા (૧૯૫૬): ધીરુભાઈઠાકર ગુજરાતીઅર્વાચીનસાહિત્યનોનીરક્ષીરદૃષ્ટિવાળોઅનેસરળ, મધુર, પ્રવાહીગદ્યશૈલીમાંલખાયેલોઆઇતિહાસસૌસાહિત્યરસિકોમાટેહાથપોથીનીગરજસારતોનોંધપાત્રગ્રંથછે. જીવનલીલા (૧૯૫૬): કાકાકાલેલકર ભારતમાંઠેરઠેરફરીનેએનાપહાડો, નદીઓ, સરોવરોઅનેસંગમસ્થાનોનાંજેચિત્રોલેખકેઝીલ્યાંછે, એનેઅહીંદેશભકિતનારંગથીરંગ્યાંછે. સરલભાષાછતાંચેતનધબકતીશૈલીસાથેપ્રકૃતિનાસૌંદર્યનેખડાંકરતાંવર્ણનો. આપણોવારસોઅનેવૈભવ (૧૯૬૧): મનુભાઈપંચોળી, ‘દર્શક’ ‘વેદ’ પૂર્વેનાયુગથીમાંડીનેમધ્યકાળસુધીનોભારતનોનોંધપાત્રસાંસ્કૃતિકઇતિહાસ. જીવનવ્યવસ્થા (૧૯૬૩): કાકાકાલેલકર ‘વેદ’, ‘ઉપનિષદ્’, ‘ગીતા’ અનેમરાઠીભકિતપરંપરાથીપુષ્ટથયેલીતથાગાંધીજીનાવિચારોથીપ્રભાવિતલોકકેળવણીકારનીલોકભોગ્યશૈલીમાંધર્મવિચારણાકરતાંલખાણોનોસંગ્રહ. જનાન્તિકે (૧૯૬૫): સુરેશહ. જોષી કાવ્યાત્મક, કથનાત્મકનેચિંતનાત્મકશૈલીઓનોસમન્વયકરીનેનિપજાવેલુંઆલલિતનિબંધોનુંનવાજપ્રકારનુંસ્વરૂપકાલેલકરપછીગુજરાતીસાહિત્યનાનિબંધનેએકનવુંપરિમાણઆપેછે. જ્યોતીન્દ્ર-તરંગ (૧૯૭૬): જ્યોતીન્દ્રહ. દવે બુદ્ધિલક્ષીનર્મ-મર્મયુક્તહળવાનિબંધોનાસર્જકોનોજેવર્ગગાંધીયુગમાંઆવ્યો, તેમાંજ્યોતીન્દ્રદવેસૌથીવિશેષલોકપ્રિયઅનેઅગ્રણીનિબંધકારહતા. પોતાનાંપંદરેકપુસ્તકોમાંથીએમણેસંપાદિતકરેલાપ્રતિનિધિહાસ્યલેખોનોસંગ્રહ. [‘ગુજરાતીસાહિત્યકોશ’ પુસ્તક]