સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સૂરજે સળગાવેલું ફાનસ
દુનિયાનીવસ્તીનોત્રીજોભાગ, એટલેકેબેઅબજજેટલાલોકો, એકવીસમીસદીનાઆરંભેપણવીજળીનીસગવડવિહોણાછે. રાતવેળાએપ્રકાશમાટેએમનેમીણબત્તીકેકેરોસીનનાફાનસપરજઆધારરાખવોપડેછે. પાણીનાધોધનેનાથીનેતેનીશક્તિવડેવીજળીપેદાકરવાનુંબહુઓછીજગ્યાએશક્યબનેછે. કોલસાકેડીઝલથીચાલતાંવીજમથકોબાંધવાપાછળમોટુંમૂડી-રોકાણકરવુંપડેછેઅનેએજાતનાબળતણનેતેનાંખાણ-કૂવામાંથીમથકસુધીપહોંચાડવાનોખર્ચઆકરોબનીજાયછે. એમથકપરથીદૂરદૂરનાંગામડાંસુધીવીજળીપહોંચાડવાનુંતોતેનાથીપણઅનેકગણુંખર્ચાળનીવડેછે. આબધીમુશ્કેલીઓમાંથીરસ્તોકાઢવોહોયતોલાખો-કરોડોગામડાંમાંજનજીવાખર્ચેવીજળીપેદાકરવીજોઈએ. દરેકગામનેકુદરતતરફથીશક્તિનોએકજબરદસ્તભંડારનિરંતરમળતોરહેછે, તેસૂરજનોપ્રકાશ. દિવસદરમિયાનએપ્રકાશનોધોધવરસતોજરહેછેતેમાંથીજરીકનોપણસંઘરોઆપણેકરીશકીએ, તોરાત્રીનાઅંધકારવેળાતેઉપયોગમાંઆવે. સૂર્યપ્રકાશનોઆજાતનોસંઘરોકરવાનીસગવડવિજ્ઞાનપાસેથીમાણસેમેળવીછે. તેનુંનામછેફોટોવોલ્ટેઈકપદ્ધતિ. તેનાવડેદિવસદરમિયાનસૂર્યશક્તિનુંસીધુંરૂપાંતરવિદ્યુતશક્તિમાંથાયછેઅનેતેવીજળીનેબૅટરીમાંસંઘરીશકાયછે. પછીરાતેએબૅટરીવડેબત્તીથઈશકેછે. એબત્તીનુંનામસૂર્ય-ફાનસ. ઘરનાછાપરાઉપરકેઅગાશીમાંદિવસનાપાંચ-છકલાકતડકોજ્યાંપડતોહોયએવીજગાએફોટોવોલ્ટેઈકપેનલગોઠવીનેરાખવાનીહોયછે. તેમાંજોડેલાવાયરનોબીજોછેડોનીચેઘરમાંરાખેલાસૂર્ય-ફાનસમાંભરાવીદેવાનોહોયછે. એરીતેસાંજસુધીમાંછાપરાનીપેનલપરજેટલોતડકોપડેતેવીજળીમાંરૂપાંતરિતથઈનેનીચેઘરમાંફાનસનીઅંદરનીબૅટરીમાંસંઘરાયછે. પછીફાનસમાંચાંપદાબીએએટલે૪૦વોટનાબલ્બજેટલોપ્રકાશતેઆપેછે. સામાન્યપેટ્રોમેક્સનાકદનું૪કિલોવજનવાળુંએફાનસઉપાડીનેઘરમાંગમેત્યાંલઈજઈશકાયછેઅનેતેમાંનીવીજળીચારેકકલાકચાલેછે. આફોટોવોલ્ટેઈકપેનલઅનેફાનસનીકિંમતઆજેરૂ. ૪૦૦૦જેટલીથાયછે, પણસૂર્યશક્તિનાવપરાશનોપ્રચારકરવાસરકારલગભગઅરધીરકમનીસબસિડીઆપેછે. એકવારએટલોખર્ચકરીનેઆસગવડવસાવીએ, પછીરોજેરોજકેરોસીનકેવીજળીનાકશાજખર્ચવગરઘરનેપ્રકાશમળેછે. આસગવડનીઆવરદાવીસેકવરસનીછે. સૂર્યશક્તિવડેઆરીતેપ્રકાશમળેછે, તેમતેશક્તિવડેરસોઈથઈશકેછે, પાણીગરમકરીશકાયછે, કૂવામાંથીપાણીકાઢવાનાપંપચલાવીશકાયછે. (આઅંગેવધુવિગતોનીચેનાસરનામાપરથીમળીશકશે :ગુજરાતઊર્જાવિકાસએજન્સી, સૂરજપ્લાઝાનં. ૨, સયાજીગંજ, વડોદરા૩૯૦૦૦૬. ફોન (૦૨૬૫) ૨૩૬૩૧૨૩.)