સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૩૧-૧૮૪૦
Revision as of 09:32, 2 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૩૧ થી ૧૮૪૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
બંગાળી સોરાબજી શાપુરજી | ફેબ્રુ. ૧૮૩૧, | ૩-૪-૧૮૯૩, |
ચૂંટી કહાડેલાં લખાણો ૧૮૮૧ | ||
દોરડી બહેરામજી ખરશેદજી | ૧૮૩૧, | ૧૯૧૧, |
આજના પારસીઓ: તેમનો ધર્મ અને સંસાર ૧૮૯૨ | ||
કરસનદાસ મૂળજી | ૨૫-૩-૧૮૩૨, | ૨૮-૮-૧૮૭૧, |
દેશાટણ વિશે નિબંધ ૧૮૫૩ | ||
રાણીના નાનાભાઈ રૂસ્તમજી ‘હયરાની’ | ૧૮૩૨, | ૧૯૦૦, |
સાવિત્રી ૧૮૮૩ | ||
દવે નર્મદાશંકર લાલશંકર | ૨૪-૮-૧૮૩૩, | ૨૫-૨-૧૮૮૬, |
પિંગળપ્રવેશ ૧૮૫૭ | ||
મૌલાબક્ષ ધીસેખાન | ૧૮૩૩, | ૧૮૯૬, |
સંગીતાનુભવ ૧૮૯૦ આસપાસ | ||
પીરોજશાહ મહેરજી | ૧૮૩૪, | ૧૯૦૨, |
અમેરિકાની મુસાફરીનું વર્ણન ૧૮૬૨ | ||
ભટ્ટ શંકરલાલ જેઠાભાઈ | ૧૮૩૪, | - |
પદ્માખ્યાન ૧૮૯૦ | ||
મહેતા નંદશંકર તુળજાશંકર | ૨૧-૪-૧૮૩૫, | ૧૭-૭-૧૯૦૫, |
કરણઘેલો ૧૮૬૬ | ||
ખખ્ખર દલપતરામ પ્રાણજીવન | ૧-૧૧-૧૮૩૫, | ૧૪-૧૧-૧૯૦૨, |
શાકુંતલ ૧૮૬૪ | ||
માસ્તર મંછારામ ઘેલાભાઈ | ૧૮૩૫ આસપાસ, | - |
ગુજરાતી કહેવતોની ચોપડી ૧૮૬૮ | ||
ત્રવાડી હરજીવન કુબેરજી | ૧૮૩૫, | ૧૯૨૭, |
ઋષિરાજનાં પદો ૧૯૫૧ | ||
પંડ્યા નવલરામ લક્ષ્મીરામ | ૯-૩-૧૮૩૬, | ૭-૮-૧૮૮૮, |
મહારાજ લાયબલ કેસ ૧૮૬૩ | ||
દિવેટિયા કૃૃષ્ણરાવ ભોળાનાથ | ૪-૧૨-૧૮૩૬, | ૨૦-૯-૧૯૨૧, |
ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત ૧૮૮૮ | ||
દવે રણછોડભાઈ ઉદયરામ | ૯-૮-૧૮૩૭, | ૯-૪-૧૯૨૩, |
આરોગ્યતાસૂચક ૧૮૫૯ | ||
ઠાકોર ભગવાનલાલ સંપતરામ | ૧૮૩૭, | ૧૯૧૧, |
સ્વાત્મજીવન ૧૯૧૧ | ||
નાનજીઆણી સુચેદિના | ૧૮૩૭, | – |
સુખસન્માર્ગ ૧૮૭૫ આસપાસ | ||
કામદીન અરદેશર સોરાબજી | ૧૮૩૮, | ૧૮૮૯, |
પારસીઓનું નવું, કરાર વર્ષ ૧૮૮૨ | ||
ખત્રી હરકિસનલાલ શિવલાલ | ૧૮૩૮, | ૧૯૦૫, |
કરકકાવ્ય ૧૮૭૪ | ||
માસ્તર નાનાભાઈ નસરવાનજી | ૧૮૩૮, | ૧૯૧૦, |
પનોતો પુત્ર ૧૮૬૯ | ||
[ભટ્ટ] ભગવાનલાલ ઈન્દ્રજી | ૭-૧૧-૧૮૩૯, | ૧૬-૩-૧૮૮૮, |
ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ ૧૮૫૬ | ||
ઈરાની રૂસ્તમ (ગુસ્તાસ્પ) ખુરશેદ | ૧૮૩૯, | ૧૮૯૨, |
રજપૂતવીરકથારસ ૧૮૭૯ | ||
ત્રિપાઠી મન:સુખરામ સૂર્યરામ | ૨૩-૫-૧૮૪૦, | ૩૦-૫-૧૯૦૭, |
વિવિધોપદેશ ૧૮૫૯ | ||
આચાર્ય વલ્લભજી હરિદત્ત | ૨૬-૬-૧૮૪૦ | ૧૧-૦૧-૧૯૧૧, |
વાઘેશ્વરીની હમચી ૧૮૬૧ | ||
ત્રિવેદી વિજયાશંકર કેશવરામ | ૧૮૪૦ આસપાસ, – | - |
વિજયવાણી ૧૮૭૦ | ||
મારફતિયા નગીનદાસ તુલસીદાસ ‘વ’ | ૧૮૪૦, | ૧૯૦૨ |
ગુલાબ ૧૮૬૨ | ||
મિનોચેરહોમજી માણેકજી બરજોરજી | ૧૮૪૦, | ૧૮૯૮, |
બરજોરનામા ૧૮૭૯ |