સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/જન્મવર્ષ ૧૮૦૧ થી ૧૮૧૦

Revision as of 09:01, 4 December 2022 by Atulraval (talk | contribs)


જન્મવર્ષ ૧૮૦૧ થી ૧૮૧૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
ભટ્ટ/પંડિત ગટુલાલજી ઘનશ્યામ ૮-૨-૧૮૦૧ ૧૮૯૮
    સુભાષિતલહરી, ૧૮૬૦ આસપાસ
દ્વિવેદી નભુલાલ દ્યાનતરામજી ૧૮૦૨ ૧૮૭૨
    નભૂવાણી (મ.), ૧૯૦૩
ઝવેરી રણછોડદાસ ગિરધરભાઈ ૨૯-૮-૧૮૦૩ ૨૩-૮-૧૮૭૩
    સારસંગ્રહ, ૧૮૩૫ આસપાસ
દવે દુર્ગારામ મંછારામ/દુર્ગારામ મહેતા ૨૫-૧૨-૧૮૦૯ ૧૮૭૬
    રોજનીશી, ૧૮૫૨ આસપાસ
જોષીપુરા ભગવાનલાલજી મદનજી ૧૮૦૯ ૧૮૭૦
    શ્રીમદ્ ભાગવતનાં દશમસ્કંધના દુઆ, ૧૮૪૦ આસપાસ