વસુધા/પ્રતિપદા
Revision as of 11:05, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રતિપદા|}} <poem> ઉગી છે આકાશે લલિત દગબંકી પ્રતિપદા, ઉઘાડે છે જાણે નયન હર લાંબા તપ પછી. અને ગૌરીઅંગો પુલકિત થતાં હોય ત્યમ ત્યાં તગી ર્હે છે તારા હસુહસુ થતા વ્યોમપટમાં. </poem> <br> {{HeaderNav2 |...")
પ્રતિપદા
ઉગી છે આકાશે લલિત દગબંકી પ્રતિપદા,
ઉઘાડે છે જાણે નયન હર લાંબા તપ પછી.
અને ગૌરીઅંગો પુલકિત થતાં હોય ત્યમ ત્યાં
તગી ર્હે છે તારા હસુહસુ થતા વ્યોમપટમાં.