કાવ્ય-આચમન શ્રેણી

Revision as of 16:26, 7 July 2021 by Atulraval (talk | contribs)


‘કાવ્ય-આચમન’ શ્રેણી

સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

વીસમી સદીના પ્રશિષ્ટ કવિઓનાં ચૂંટેલાં કાવ્યોનું eBook થકી આચમન કરાવતી ‘કાવ્ય-આચમન’ શ્રેણી પાંચેક સંપુટમાં પ્રગટ થશે; દરેક સંપુટમાં દસ કવિઓ. આ શ્રેણીનું સંપાદન યોગેશ જોષી તથા ઊર્મિલા ઠાકર કરી રહ્યાં છે. દરેક પુસ્તકમાં કવિનો પરિચય તથા એમનાં કાવ્યો વિશે આસ્વાદમૂલક આલેખ પણ પ્રગટ થશે. આ શ્રેણીના પહેલા સંપુટમાં દસ કવિઓની eBook પ્રગટ થશે. આ કવિઓ છે — 1. સુન્દરમ્ 2. નિરંજન ભગત 3. પ્રિયકાન્ત મણિયાર 4. ઉશનસ્ 5. જયન્ત પાઠક 6. ચંદ્રકાન્ત શેઠ 7. રમેશ પારેખ 8. બાલમુકુન્દ દવે 9. ઝવેરચંદ મેઘાણી અને 10. નલિન રાવળ.

eBookના અંતે ‘કાવ્યગાન-આચમન’ પણ ઉમેરાશે, જેનું સંકલન અમર ભટ્ટ કરશે.


પ્રસ્તાવના



‘કાવ્ય-આચમન’ શ્રેણી
Ardhi-Sadi-Samagra-Title.jpg

સંપાદક: મહેન્દ્ર મેઘાણી


Kavyasampada-UJO-Title.jpg

સંપાદક: મધુસૂદન કાપડિયા



પ્રત્યક્ષ સૂચિ કવર.jpg

સંપાદક: પ્રવીણ કુકડિયા