Revision as of 02:53, 1 September 2024 by Meghdhanu(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Heading|ચિત્રકાવ્યના પ્રભેદો :|}} {{Poem2Open}} ચિત્રકાવ્યના અર્થચિત્ર અને શબ્દચિત્ર એ બે મુખ્ય ભેદો આપણે જોયા. એના અનેક પ્રકારો અનુપ્રાસાદિ શબ્દાલંકારો અને ઉપમાદિ અર્થાલંકારો રૂપે નિરૂપ...")
ચિત્રકાવ્યના અર્થચિત્ર અને શબ્દચિત્ર એ બે મુખ્ય ભેદો આપણે જોયા. એના અનેક પ્રકારો અનુપ્રાસાદિ શબ્દાલંકારો અને ઉપમાદિ અર્થાલંકારો રૂપે નિરૂપવામાં આવ્યા છે.