અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/રૂબાઈ (રાહત એક જ)
Revision as of 15:42, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> સંતાપ બેશુમાર છે રાહત એક જ, સર્વત્ર અદાવત છે મહોબ્બત એક જ; દાતા આ...")
સંતાપ બેશુમાર છે રાહત એક જ,
સર્વત્ર અદાવત છે મહોબ્બત એક જ;
દાતા આ કેવું દાન છે કે દુનિયામાં
દોઝખ છે હજારો અને જન્નત એક જ.