ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/સંક્ષેપો-સંજ્ઞાઓ
Jump to navigation
Jump to search
સંક્ષેપો-સંજ્ઞાઓ
અનુ. − અનુમાને અવ. ઈ. − અવસાન ઈસવી સન અં. − અંક આ. − આવૃત્તિ ખં. − ખંડ જ. ઈ. − જન્મ ઈસવી સન પુ. − પુસ્તક પ્ર. − પ્રકાશક, પ્રસિદ્ધકર્તા ભા. − ભાગ મુ. − મુદ્રક (મુ.) − મુદ્રિત ર. ઈ. − રચના ઈસવી સન લે. ઈ. − લેખન ઈસવી સન લે. સં. − લેખન સંવત વ. − વર્ષ સં. − સંવત (વિક્રમસંવત-અધિકરણમાં.) સં. − સંપાદક, સંશોધક, સંયોજક (કૃતિવિભાગ અને સંદર્ભવિભાગમાં) (સં.) − સંદર્ભ (મુદ્રિત કૃતિ સાથે કર્તાવિષયક માહિતી છે.)
♦
સંજ્ઞાઓ − આગળના નામ વિશે અહીં અલગ અધિકરણ છે.
- − આ માહિતી અન્યત્રથી મળી છે, પ્રત્યક્ષ જાણકારીની નથી.
/ − વૈકલ્પિક નામ કે સમય સૂચવે છે. − કૃતિવિભાગ ને સંદર્ભવિભાગની અંદર આવેલી વિવિધ સામગ્રીને જુદી પાડતી સંજ્ઞા
♦