ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/સંક્ષેપો-સંજ્ઞાઓ
Jump to navigation
Jump to search
સંક્ષેપો-સંજ્ઞાઓ
સંક્ષેપો
અનુ. − અનુમાને
અવ. ઈ. − અવસાન ઈસવી સન
અં. − અંક
આ. − આવૃત્તિ
ખં. − ખંડ
જ. ઈ. − જન્મ ઈસવી સન
પુ. − પુસ્તક
પ્ર. − પ્રકાશક, પ્રસિદ્ધકર્તા
ભા. − ભાગ
મુ. − મુદ્રક
(મુ.) − મુદ્રિત
ર. ઈ. − રચના ઈસવી સન
લે. ઈ. − લેખન ઈસવી સન
લે. સં. − લેખન સંવત
વ. − વર્ષ
સં. − સંવત (વિક્રમસંવત-અધિકરણમાં.)
સં. − સંપાદક, સંશોધક, સંયોજક (કૃતિવિભાગ અને સંદર્ભવિભાગમાં)
(સં.) − સંદર્ભ (મુદ્રિત કૃતિ સાથે કર્તાવિષયક માહિતી છે.)
★
સંજ્ઞાઓ
{
|-
| ← || — || આગળના નામ વિશે અહીં અલગ અધિકરણ છે.
|-
| * || — || આ માહિતી અન્યત્રથી મળી છે, પ્રત્યક્ષ જાણકારીની નથી.
|-
| / || — || વૈકલ્પિક નામ કે સમય સૂચવે છે.
|-
| || — || કૃતિવિભાગ ને સંદર્ભવિભાગની અંદર આવેલી વિવિધ સામગ્રીને જુદી પાડતી સંજ્ઞા
|}
★
Header text | Header text | Header text |
---|---|---|
Example | Example | Example |
Example | Example | Example |
Example | Example | Example |