સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/યાદ…
Jump to navigation
Jump to search
ધીમેધીમેઢાળઊતરતીટેકરીઓનીસાખેતમનેફૂલદીધાનુંયાદ,
સળવળવહેતીકેડસમાણીલીલોતરીમાંતરતાખેતરશેઢે, સોનલ…
અમેતમારીટગરફૂલશીઆંખેઝૂલ્યાટગરટગરતેયાદ…
મારીઆંખમાંતુંવહેલીસવારસમુંપડતી
નેઘેરાતીરાતમનેયાદછે : ઘેરાતીરાતતનેયાદછે?