ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૃત્તરંજન
Revision as of 12:34, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વૃત્તરંજન(Docutainment)'''</span> : વૃત્તાન્ત(document) અને મનોરંજન (ente...")
વૃત્તરંજન(Docutainment) : વૃત્તાન્ત(document) અને મનોરંજન (entertainment)ના મિશ્રણથી તૈયાર થયેલું ટી.વી. ચલચિત્ર વૃત્તરંજન પૂરું પાડવા ઈચ્છતું હોય છે.
ચં.ટો.