ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાકરણશૈલી વિજ્ઞાન
Revision as of 09:33, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યાકરણશૈલીવિજ્ઞાન (Grammetrics)'''</span> : લેખક દ્વારા પ્રયો...")
વ્યાકરણશૈલીવિજ્ઞાન (Grammetrics) : લેખક દ્વારા પ્રયોજાયેલી ભાષિક તરેહો તથા એ ભાષિક તેરેહોના વ્યાકરણિક ધોરણથી થતા વિચલનનો અભ્યાસ કરતી શૈલીવિજ્ઞાનની શાખા.
ચં.ટો.