સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/વલોણાવાર

From Ekatra Wiki
Revision as of 09:28, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> વલોણાવાર આજમારેવલોણાવારછેરેલોલ. સાતસમદરનીગોળીરેકીધી, મેરુનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વલોણાવાર
આજમારેવલોણાવારછેરેલોલ.
સાતસમદરનીગોળીરેકીધી,
મેરુનોકીધોરવાયોરેલોલ;
નવકુળનાગનાંનેતરાંરેકીધાં,
ગંગા-જમનાનુંવલોણુંરેલોલ.
માતજશોદા, તમ્મારાકાનને
મહીડાંવલોવવાનેમેલોરેલોલ!
[ઝવેરચંદમેઘાણીસંપાદિતલોકગીત: ‘રઢિયાળીરાત’ પુસ્તક]