મંત્રકવિતા/૬
Jump to navigation
Jump to search
૬
શક્તિ
વર્ષ | શોધક | શોધ |
૧૮૦૬ | મર્ડોક | તેલ |
૧૮૩૧ | ફૅરૅડે | વિદ્યુત |
૧૮૪૮ | યંગ | કોલસાનું તેલ |
૧૮૫૬ | ગૅસ્નર | કૅરોસીન |
૧૮૫૬ | બૅસૅમૅર | પોલાદ |
૧૮૫૯ | ડ્રેઈક | પેટ્રોલ |
૧૯૩૯ | હાન, સ્ટ્રાસમાન | અણુ |
<poem>
યંત્ર
૧૮૦૨ | ટ્રૅવિથિક હાઈપ્રેશર વરાળયંત્ર |
૧૮૩૦ | થિમૉનિયેર સીવવાનો સંચો |
૧૮૩૨ | પિક્સી વિદ્યુત જનરેટર |
૧૯૪૫ | મૅકનૉટ કમ્પાઉન્ડ વરાળયંત્ર |
૧૮૫૧ | સિંગર સીવવાનો સંચો |
૧૮૫૧ | હૅરિસન રેફ્રિજરેટર |
૧૮૫૯ | લૅન્વાર તેલ-એન્જિન |
૧૮૬૫ | સીમૅન્સ વિદ્યુત ડાયનૅમો |
૧૮૬૬ | વાર્લી વિદ્યુત જનરેટર |
૧૮૭૦ | ગ્રામ વિદ્યુત રર્મેચર |
૧૮૭૬ | ઑટો હૉરિઝોન્ટલ તેલ-એન્જિન |
૧૮૮૪ | પાર્સન્સ વરાળ-ટર્બાઈન |
૧૮૮૪ વેબ ટ્રિપલ વરાળયંત્ર | |
૧૮૮૫ ડેઇમ્લર પેટ્રોલ-એન્જિન | |
૧૮૮૬ ડૅન્ટ પ્રીસ્ટમૅન તેલ-એન્જિન | |
૧૮૮૮ ટેસ્લા વિદ્યુત મૉટર | |
૧૮૯૨ ડીઝલ ડીઝલ એન્જિન | |
૧૮૯૩ મૅબૅક કાર્બ્યુરેટર
}} સાધન (વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર)
←
|