કમલવજિયશિષ્ય [ ] : જૈન. ૩૩ કડીની ‘પાર્શ્વચંદ્રમતનિરાસ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]