ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરસન
Revision as of 08:50, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કરસન [ઈ.૧૭૮૩ સુધીમાં] : ‘વ્યાજનું ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘શિખામણ’ (લે. ઈ.૧૭૮૩) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ચ.શે.]