ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-૪

From Ekatra Wiki
Revision as of 09:07, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કલ્યાણ-૪ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેમનાં હિંડોળાનાં પદ નોંધાયેલાં મળે છે. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]