ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મમેરુ
Revision as of 07:31, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મમેરુ'''</span> : આ નામે ચંદ્રસૂરિના પ્રાકૃત ગ...")
ધર્મમેરુ : આ નામે ચંદ્રસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘સંગ્રહણી-પ્રકરણ’ પરનો ૪૦૦ ગ્રંથાગ્રનો સ્તબક (લે.ઈ.૧૮૩૫) મળે છે તે કયા ધર્મમેરુ છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]