ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાળકદાસ-૨
Revision as of 06:51, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
બાળકદાસ-૨ [ ] ત્રિકમદાસના શિષ્ય. કબીર પરંપરાના કવિ. તેમનું ૪ કડીનું ૧ ભજન(મુ.) મળે છે. કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ.[કી.જો.]